________________
પ્રકાશકીય નિવેદન
આ ગ્રન્થના આમુખનો આધારભૂત અંગ્રેજી અનુવાદ અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડાયરેક્ટર ડો. શ્રી નગીનદાસ જીવણલાલ શાહે કરી આપ્યો છે, આ માટે અમે તેમને હાર્દિક આભાર માનીએ છીએ.
વિદ્યાલયના પ્રત્યેક કાર્યની સાથે સતત વણાયેલા નિષ્ઠાવાન કાર્યકર મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા, વિદ્યાલયનાં અન્ય કાર્યોની જેમ આગમ પ્રકાશનકાર્યમાં પણ સંપૂર્ણ રસપૂર્વક
ઓતપ્રોત થઈને પ્રત્યેક પ્રકાશનને સર્વાંગસુંદર બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે, તે માટે અમે એમને ધન્યવાદ આપીએ છીએ.
મુંબઈને સુવિખ્યાત બીજ પ્રિન્ટિગ બ્યુરોના મુખ્ય સંચાલક સ્વ. વિ. પુ. ભાગવત અને વર્તમાન સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત તથા અન્ય કાર્યકર ભાઈઓએ મુદ્રણકાર્યમાં ખૂબ જ કાળજીપૂર્વક સહકાર આપ્યો છે, તે માટે તે સૌની પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ.
આગમોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ નામનું રજીસ્ટર થએલ સ્વતંત્ર ટ્રસ્ટ છે, જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે : ૧ શ્રી ભોગીલાલ લહેરચંદ
૩ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૨ શ્રી પ્રવીણચંદ હેમચંદ કાપડિયા
શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ૫ શ્રી વ્રજલાલ કપુરચંદ મહેતા આગમ પ્રકાશનના કાર્ય અંગે જરૂરી સલાહસૂચના આપવા બદલ અમે આગમ પ્રકાશન સમિતિના નીચે જણાવેલ સભ્યોના ઋણી છીએ : ૧. શ્રી કેશવલાલ કલાચંદ છે,
પાટણ જૈન મંડળના ૨. શ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ
(પ્રતિનિધિઓ ૩. શ્રી પોપટલાલ ભીખાચંદ ) ના ૪. શ્રી જેસિંગલાલ લલુભાઈ ૫. શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી ૬. શ્રી રાયચંદ કેસુરચંદ ઝવેરી ૭. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૮. શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ ૯. ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ ૧૦. ડૉ. જયંતિલાલ સુરચંદ્ર બદામી ૧૧. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ] ૧૨. શ્રી બાલચંદભાઈ જી. દોશી મંત્રીઓ ૧૩. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી) ૧૪. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડીઆ) ૧૫. શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા ? કોષાધ્યક્ષ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય - ઑગષ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ ૪૦૦૦૩૬ તા. ૨૮-૮-૧૯૭૬
જયંતિલાલ રતનચંદ શાહ બાલચંદ ગાંડાલાલ દોશી રતિલાલ ચીમનલાલ કોઠારી
મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org