Book Title: Adhyatma Tattvaloka Author(s): Nyayavijay Publisher: Surendra Lilabhai Zaveri View full book textPage 8
________________ ( ૨ ) જીવન મહુધા સન્તપ્ત, વ્યાકુલ અને વ્યગ્ર રહે છે. નિદ્યાન, ભૌતિક સગવડ પર સુખની ઇમારત ખડી થઈ શકવાનું માનવુ' એ એક ભ્રમષ્ટિ છે અને એજ મહામિથ્યાત્વ છે, એ જાતના ઘાર અન્ધકાર માં આ પ્રાણી અનાદિ કાળથી આથડી રહ્યો છે. અને એની આટલી ફાડી સ્થિતિ એ મિથ્યાત્વે જ કરી છે. એ મિથ્યાત્વ ખસ્યા વગર સદૃદૃષ્ટિ કેમ પ્રાપ્ત થાય. ' સાચું જીવન શું છે એ ન સમજાય ત્યાં લગી દરિયા જેટલાં સાધના ને સગવડ પણ માનસ પરિતાપને શમાવવા સમથ ન થાય. ચિત્તના દોષો, મનના વિકાશ અને અન્તઃકરણની મલિનતા માણુસને હજાર સગવડભર્યા સાધના વચ્ચે પણ હેરાન કરે છે. માન્તર જીવનની મલિન દશામાં દરિયા જેટલી લક્ષ્મી કે અખિલ ભૃગાલનું સામ્રાજ્ય પણ સુખ આપી શકતુ નથી સુખનું સ્થાન અન્તઃકરણ છે. એના પર મળનાં થર ખાઝેલાં હ્રાય ત્યાં લગી, ચાહે ગમે તેટલાં સગવડીયા સાધના વિદ્યમાન હાય, સાચું સુખ ન હેાય. કાઢવભર્યો ભાજનમાં દૂધ રેડાય તે એ દૂધ પણ કાઢવજ બની જાય ને તેમ અહારનાં સગવડીયાં સાધના દ્વારા નિપજાવાતું સુખ પણ માનસ રાગમાં ભળીને શાન્તિરૂપ ન રહેતાં અશાન્તિમાં પરિણમી જાય. આ પરથી ખુલ્લું થાય છે કે સુખની પ્રાપ્તિ માટે અન્તઃકરણની નિર્દેલતા અપેક્ષિત છે. અન્તઃકરણુ સ્વરા કાચના પ્યાલા જેવુ ઉજ્વળ થવુ જોઇએ. ચિત્તની ઉજ્જવળ સ્થિતિ થે જ સુખનું ઉષસ્થાનPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 306