________________
સદગુરુ મેલી
શબદનાં ઘો
(૧૪૪)
થવા અંતરનું
અધિકારી
માન;
આળસ મેલીને તમે આવો રે મેદાનમાં ને, સમજો સ ગુરુજીની સમાન છે. -સગુરુના,
અંતર ભાંગ્યા વિના ઊભરો ન આવે પાનબાઈ ! પછી તો હરિ દેખાય સાક્ષાત્ જી. -સગુરુના
સત્સંગરસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પવનહાર જી. - સગુરુના
તન મનની શુદ્ધિ જ્યારે ભૂલી જશો પાનબાઈ ! ત્યારે અરસપરસ મળશે એકતાર જી. -સદ્ગુરુના,
ધડ રે ઉપર શિશ જોને નવ મળે પાનબાઈ ! એવો ખેલ છે ખાંડા કેરી ધાર જી. -સગુરુના એમ તમે તમારું શિશ ઉતારો પાનબાઈ ! તો તો રમાડું તમને “બાવન બા'ર' જી. -સદ્ગુરુના હું અને મારું ઈ તો મનનું છે કારણ પાનબાઈ ! ઇ મન જ્યારે જોને મરી જાય છે. - સગુરુના
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ ! ત્યારે પછી હતું તેમ દરશાય છે. -સદ્ગુરુના
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org