________________
(૧૫) વીણવો જ હોય તો રસ વણી લેજો પાનબાઈ !
હવે આવ્યો બરાબર વખત જી, ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ જી. વણવો
આ રસપાત્ર પાનબાઈ અગમ અપાર છે
કોઈને કહ્યો નવ જાય છે; એ રસ હું તમને બતાવું પાનબાઈ !
મારી પૂરણ થઈ છે દયાયજી. વણવો
આ અજર રસ કોઈથી જર નહિ પાનબાઈ !
અધૂરાંને આપ્યું ઢોળાઈ જાય છે; પીઓને પિયાલો તમે પ્રેમ કરી પાનબાઈ !
ત્યારે લે'રમાં લે'ર સમાય જી. -વીણવો,
આપ્યો રસ તમને ખોળામાં બેસાડ્યા પાનબાઈ !
મૂક્યો રે મસ્તક ઉપર હાથ છે, ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ જી. -વીણવો,
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org