Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 161
________________ * સાથિયો કરતી વખતે બોલવાના દુહા 2K અક્ષત પૂજા કરતા થકા, સફલ કરું અવતાર, ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર; ૧ સાંસારિક ફલ માંગીને, રખડ્યો બહુ સંસાર, અષ્ટ કર્મ નિવારવા, માગું મોક્ષફળ સાર; ર ચિહુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મમરણ જંજાળ, પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ગિતું કાળ. ૩ * * * * નૈવેદ્ય પૂજા કરતી વખતે બોલવાના દુહા * અાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ, અનંત, દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત ! ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ; લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ ! * * * * ફળ પૂજા કરતી વખતે બોલવાના દુહા ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ ! * * * (૧૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178