Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 162
________________ * ચૈત્યવંદન વિધિ મક શ્રી પ્રણિપાત અર્થાત્ ખમાસમણ ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મFએણ વંદામિ || (આ પ્રમાણે બોલી ત્રણ ખમાસમણ દઈ, બેસી ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે રાખી બેસવું અને નીચે પ્રમાણે કહેવું - ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ઇચ્છ.) (૧) સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેળો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુઃ સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથ તુજ મૂર્તિને નીરખવા, મુજ નયનાં તરસે, તુજ ગુણગણને બોલવા, રસના મુજ હરસે. કાયા અતિ આનંદ મુજ, તુજ યુગપદ ફરસે, તો સેવક તાર્યા વિના, કહો પ્રભુ કેમ સરસે. એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય, જ્ઞાનવિમલ પ્રભુ નજરથી, તેહશું જ નહિ હોય. ( અંકિંચિ ૬ જં કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧ * * * -૧૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178