Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
* ચામર પૂજાનો દુહો * બે બાજુ ચામર ઢાળે એક આગલ વજ ઉલાળે, જઈ મેરુ ધરી ઉસંગે, ઇન્દ્ર ચોસઠ મળ્યા રંગે; પ્રભુ પાર્થનું મુખડું જોવા, ભવોભવના પાતિક ખોવા.
* દર્પણ પૂજા કરતી વખતે બોલવાનો દુહો * પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ; આત્મ દર્પણથી જુએ, દર્શન હોય તત્કાલ.
*
*
* પંખા પૂજા કરતી વખતે બોલવાનો દુહો * અગ્નિ કોણે એક યૌવના રે, રયણમય પંખો હાથ, ચલત શિબિકા ગાવતી રે, સર્વ સહેલી સાથ;
નમો નિત્ય નાથજી રે.
*
*
*
જ ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે બોલવાનો દુહો * દર્શન-શાન-ચારિત્રના, આરાધનથી સાર, સિદ્ધ શિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.
-૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ac0c036821b24c17a9e5ad7eb366457818000bbe19c82431d6ce5218184b2b4e.jpg)
Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178