Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
* પદ્માવતી માતાજીની સ્તુતિ * પદ્માવતી ભગવતી, મૂર્તિ નિહાળી, આનંદ મંગલ ભયો, સવિ દુઃખ ટાળી; અભુત જયોતિ ઝલકે નયને તુમારી, વંદુ સદા સુખકારી, જયકાર કારી. ૧ ભદ્રાસના ચીકરા, ફણીધારનારી, સર્વોપરી સ્થિતિ કરી, સુપ્રભાવશાળી; ધરણેન્દ્ર અગ્ર મહિષી જગ શોભનારી, શ્રી પાર્થભકત જનના અઘ કાપનારી. રા.
* * * * શ્રી પદ્માવતીદેવીનો ટૂંકો જાપ * ઓ હ્રીં એ કલીં શ્રી પદ્માવતીદેત્રે નમઃ |
* * * * શ્રી મહાલક્ષ્મીદેવીનો જાપ * Iઓ શ્રીં હ્રીં કલીં શ્રી મહાલચ્ચે નમઃ |
* * * * શ્રી ઘંટાકર્ણ મહાવીર મંત્ર * ૐ હ્રીં શ્રી કલી મહાવીર, ઘંટાકર્ણ મહાબલ / સર્વોપર્વતી રક્ષ દુષ્ટાન્ શત્રુનું નિવારય /૧ી. શાંતિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, ધન વૃદ્ધિ જયંકુર / દર્શન દેહિ પ્રત્યક્ષ, સંરક્ષ સર્વે સંકટાત્ પરા રણે વને સમુદ્ર ચ રક્ષ સંરક્ષ મે કુતમ્ | અગ્નિ ચોરાદિતો રક્ષ, ત્વનામમઝા જાપતઃ રૂા. ત્વનામમન્સ માત્રણ, સ્વેષ્ટ સિદ્ધિઃ પ્રજાયતામ્ | કૌ કલીં હ્રીં મહાવીર ઘંટાકર્ણ નમોસ્તુતે ઠઃ ઇ: 6: સ્વાહા
*
*
*
(૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d2f377ffbd2da2a3d2603dffb5679adaa5477a00cfe1a80314cf4fbf46ace88a.jpg)
Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178