________________
(૧૬૨) પ્રાર્થના કરને કો અબ, હાથ યે ઊઠતે નહીં, માંગને કો ઔર કુછ, હોઠ યે ખુલતે નહીં, પા કે તુજકો ક્યા માગું, કુછ નહીં હૈ સૂઝતા, એક તેરા નામ મેરી રગ રગ મેં હૈ ગુંજતા, જલા દિયે ચિરાગ ઐસે, બુઝાલે કોઈ બુઝત નહીં; ગ્યાન કી ગંગા ને, મેરે કમ કો બહા દિયા, મેરે કિશનરૂપ સે, મેરા પરિચય કરા દિયા, કર રહે હૈ શુક્રિયા, આંસુ આકર સકતે નહીં.
* * *
(૧૬૩) અવતાર માનવીનો ફરીને નહીં મળે,
અવસર તરી જવાનો ફરીને નહીં મળે. સુર લોકમાંયે ના મળે ભગવાન કોઈને, અહીંયાં મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે. -અવસર. જે ધરમ આચરી ને કરોડો તરી ગયા, આવો ધરમ અમૂલો ફરીને નહીં મળે. -અવસર. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ મારગે, સંગાથ આ ગુરુનો ફરીને નહીં મળે. -અવસરકરશું ધરમ નિરાંતે તું કહે ગુમાનમાં, જે જાય છે ઘડી તે ફરીને નહીં મળે. -અવસર,
*
*
*
-૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org