Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 151
________________ --જૂન (૧૯0) * આરતી - સરુદેવ જય સદ્ગુરુ સ્વામી ! ૐ જય સદ્ગુરુ સ્વામી ! અધમોદ્ધારણ પ્રભુજી ! (૨) નમીએ શિશ નામી. (ટેક) અલખ નિરંજન આપ છો તમે અવિનાશી.. ગુરુ ! શુદ્ધ સ્વયંપ્રકાશી (૨) સહુના સુખરાશિ..... 38 જય સચ્ચિદાનંદ સ્વરૂપ શબ્દાતીત સ્વામી.. ગુરુ! શબ્દસુધારસસિંધુ ! (૨) અવિચલ પદધામી.... 38 જય, રામ રૂપે રમી રહ્યા છો સર્વ મહીં વ્યાપી... ગુરુ ! અનુપમ રૂપ તમારું (૨) કોણ શકે પામી ?.... ૐ જય. ભવસાગરમાં ડૂબતા જીવ તારી લીધા... ગુરુ ! ‘તત્ત્વમસિ' સમજાવી (૨) આપ સ્વરૂપ કીધા... ૐ જય. શંકર શુદ્ધ સ્વરૂપ એ કરુણા તારી... ગુરુ! સકળ જગતમાં સેવા (૨) એક જ સુખકારી... ૐ જય. * * * ૧૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178