Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૪ ] પ્રસ્તુત પુસ્તકના અનુવાદ માટે પૂ॰ આ મ૦ શ્રી ઋદ્ધિસાગરસૂરિજીના, પ્રા વિગેરે તપાસી સંશોધન કરવા માટે શ્રી લલ્લુભાઇ કરમચંદ્ન તથા શ્રી ફતેહુચઢ ઝવેરભાઈના તથા પ્રેસકેાપી કરવા માટે શ્રીયુત પં૰ અમૃતલાલભાઈના આ પ્રસંગે આભાર માનવામાં આવે છે અને પ્રસ્તુત જૈન ગીતા વાચકામાં અધ્યાત્મરસ પ્રકટાવી આત્મિક અપૂર્વ આનંદ પ્રકટાવા—તેવી મગલમય અભિલાષા સાથે નમુનારૂપે પ્રસ્તુત પુસ્તકમાંથી જગત્ સાથે આત્માનું ઐકયદર્શી ક સ્તુતિ શ્લાક સાદર કરી વિરમીએ છીએ. મુખઇ તા. ૩૦-૯-૬૦ આશ્વિન શુક્લ દશમી, ( વિજયાદશમી ) સ. ૨૦૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मैक्यं जगता सार्धं कृतं येन निजात्मना । विश्वतस्तस्य नाशो न, विश्वनाशोऽस्ति नो ततः ॥ શ્લા ૩૮૯. લિ॰મત્રી, શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 179