Book Title: Aatmninda Dwatrinshika
Author(s): Chandraguptasuri
Publisher: Navkar Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 2
________________ || ત્રિતો વન્યો! નયતાગ્નિનેન્દ્ર! || ।। વધાતુ તુષ્ટિ મયિ વિસ્તરોરિામ્ || || નમિ નિત્યં ગુરૂ-રામચન્દ્રમ્ || ‘તત્ત્વરુચિ’ ટીકા અને ભાવાનુવાદ દ્વારા સમલંકૃત ગૂર્જરેશ્વર કુમારપાળ પ્રણીત આત્મનિદા દ્વાત્રિંશિકા * ટીકા અને ભાવાનુવાદકતાં સંવિગ્નશિરોમણિ, તપાગચ્છશિરતાજ, પૂ.આ.દે. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય, પૂ. ગુરૂદેવ શ્રી ભવ્યવર્ધનવિજયજી મહારાજના શિષ્ય, પૂ. ગુરૂદેવ શ્રી મંગલવર્ધનવિજયજી મહારાજના શિષ્ય, પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મહારાજ * ટીકા સંશોધક ષદર્શન નિષ્ણાત, પૂ.આ.દે. શ્રી વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. * પ્રકાશક શ્રી નવકાર આરાધના ભવન હાલોલ જૈન સંઘ ૫૩, અલકાપુરી સોસાયટી, ગોધરા રોડ, હાલોલ-૩૮૯ ૩૫૦.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 74