Book Title: Aakashganga Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Shantijin Aradhak Mandal Manfara View full book textPage 5
________________ ૧. શ્રાવક શ્રાવકના ત્રણ મનોરથો : ૧. ક્યારે હું થોડો કે ઘણો પરિગ્રહ છોડીશ? ૨. ક્યારે હું ગૃહવાસ છોડી અણગાર બનીશ ? ૩. ક્યારે હું સંલેખના દ્વારા (મરણની ઇચ્છા વિના) મૃત્યુને મંગળમય બનાવીશ ? - હાસંગ ૩/૪/ર ૧0 * શ્રાવકના ચાર પ્રકાર : ૧. દર્પણ સમાન : મુનિએ બતાવેલા તત્ત્વનું તે રીતે જ પ્રતિપાદન કરનાર. (દર્પણમાં મૂળ પુરુષ જેવું જ પ્રતિબિંબ પડે છે તેમ.) પતાકા સમાન : ધજાની જેમ આમ-તેમ ડોલતા, અસ્થિર મનવાળા. ૩. સ્થાણુ સમાન : સૂકા લાકડાની જેમ કઠોર, પોતાનો કદાગ્રહ નહિ છોડનાર. ૪. કંટક સમાન : સમજાવ્યા છતાં ન સમજનાર અને કુવચનરૂપી કાંટા ભોંકનાર. - ઠાસંગ ૪/૩/૩૨૧ ક ચાર પ્રકારના શ્રાવકો : ૧. માતા-પિતા સમાન : માતા-પિતાની જેમ વાત્સલ્યથી એકાંતમાં સાધુઓને સજાગ રાખનારા. ૨. ભાઇ સમાનઃ સાધુઓને પ્રમાદી જોઇ દેખાવથી ક્રોધ કરે, પણ હૃદયમાં હિત જ ઇચ્છનારા. ન આકાશગંગા • ૧ - #1 #. PROOF : 2 (PAGE:HTo150) (DATE:13-04-07)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 161