Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
[તીર્થંકર-૧– ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
ભ૦ ઋષભના તીર્થમાં ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ ની ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા?
ભરત ચક્રવર્તી ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા?
કોઈ નહીં ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા?
કોઈ નહીં ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા?
કોઈ નહીં ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાવેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાજિક, ૧ કટકદેવ, ૧ ત્રાસ્ત્રશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦X૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર, જૈન દેરાસરજી, ફોરેસ્ટરેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ
Post - ઠેબા, Dis: જામનગર, ગુજરાત, India. IPin-361120]. Web Site- (1) www.Jainelibrary.org, (2) Deepratnasagar.in Email - Jainmunideepratnasagar@gmail.com MOBILE +91 9825967397
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 14

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 248