Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 12
________________ ||તીર્થંકર-૧– ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ | નથી ૧૨૦ આ ભગવંત ના પહેલા ગણધર ઋષભસેન (પુંડરિક). ૧૨૧ આ ભગવંત ના પહેલા સાધ્વી. બ્રાહ્મી ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક શ્રેયાંશ. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા સુભદ્રા ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા ભરત ચક્રવર્તી ૧૨૫ આ ભગવંત ના યક્ષ ગોમુખા ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી ચક્રેશ્વરી ૧૨૭ | આ ભગવંત ના ગણા ચોર્યાશી ૧૨૮ | આ ભગવંત ના ગણધરો ચોર્યાશી. ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ ૮૪,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ ૩,૦૦,૦૦૦ ૧૩૧ આ ભગવંત ના શ્રાવકો ૩,૦૫,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ. ૫,૫૪,૦૦૦ ૧૩૩ | આ ભગવંત ના કેવડીઓ. ૨૦,૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨,૭૫૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૯.૦૦૦ | ૧૩૬ , આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૪,૭પ૦ ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૨૦,૬૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ. ૧૨૬૫૦ ૧૩૯ આ ભગવંત ના સામાન્યમુનિઓ ૪.૧૬૬ | ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ ૨૨,૯૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૮૪,૦૦૦ ૧૨ સાધુના વ્રતની સંખ્યા પાંચ મહાવ્રતા | ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ, ૧૪૭] આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? પાંચ – રાઈ, દેવસિ, પકખી,ચૌમાસી, સંવત્સરી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? મૂલ-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 12

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 248