SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧– ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? ભ૦ ઋષભના તીર્થમાં ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ ની ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? ભરત ચક્રવર્તી ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ નહીં ૧૮૩ | તીર્થમાં ક્યા બલદેવ થયા? કોઈ નહીં ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ નહીં ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાવેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાજિક, ૧ કટકદેવ, ૧ ત્રાસ્ત્રશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦X૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર, જૈન દેરાસરજી, ફોરેસ્ટરેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ Post - ઠેબા, Dis: જામનગર, ગુજરાત, India. IPin-361120]. Web Site- (1) www.Jainelibrary.org, (2) Deepratnasagar.in Email - [email protected] MOBILE +91 9825967397 મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 14
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy