Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ ગાઈડ
(પ્રતિક્રમણ કંઠસ્થ કરવા શોર્ટકટ - ટીપ્સ
તથા
ઈતર આત્મોપયોગી જાણકારી)
સંપાદનઃ ધીરજ દામજી પાસુ ગાલા
પ્રકાશક:
શ્રી આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સકળ સંઘ-મુંબઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
સંપાદકની કલમે:
પંચ પરમેષ્ટીને નમસ્કાર પ્રતિક્રમણ કંઠસ્થ કરવા ઈચ્છુક ઘણા શ્રાવક શ્રાવિકાઓ એનું પુસ્તક જોઈને ગભરાઈ જાય છે. મોટું છે, અઘરું છે....વગેરે વગેરે..ઘણા તો અધવચ્ચે જ છોડી દે છે કારણ કે એમને સમયનો અભાવ પણ નડે છે. જે ટેક્નિક વાપરીને હું ઓછા સમયમાં પ્રતિક્રમણ શીખ્યો હતો તે ટેક્નિક વિશેનું લખાણ જ્યારે મેં મુરબ્બી શ્રી દામજીભાઈ એંકરવાલા અને મહાસંઘના પદાધિકારીઓને બતાવ્યું ત્યારે સૌએ એકીઅવાજે એને ઉપયોગી માર્ગદર્શિકા તરીકે જણાવ્યું. એક અઘરું પાઠ્ય પુસ્તક વાંચવા માટે ઉપયોગી તેવી આ ગાઈડ છે. આ પુસ્તિકાનો ઉપયોગ કરવાથી મનમાં રહેલો ભય નીકળી જાય છે અને પ્રતિક્રમણ કંઠસ્થ કરવાનો સમય પણ પચાસ ટકા ઘટી જાય છે.
અર્ધમાથ્વીના શબ્દો સમજવા માટે ગુજરાતી અર્થ અને સમજણ આપવામાં આવી છે. એટલે જ પ્રતિક્રમણનું પુસ્તક મોટું લાગે છે. હકીકતમાં એ ઘણું નાનું છે. એમાં પણ અર્ધમાથ્વીના શબ્દો શરૂઆતના અડધા ભાગમાં જ છે અને તે પણ થોડા જ છે. પછી તો ખામણાં સરળ ગુજરાતી ભાષામાં છે પણ પ્રમાણમાં ઘણાં મોટાં છે તે ઉપરાંત ઘણા પાઠ તો સામાયિકના રીપીટ થાય છે. તથા ઈચ્છામિ ઠામિ (૪) અને ખમાસમણાંના (૬) પાઠ, કુલ દસ વખત પ્રતિક્રમણમાં રીપીટ થાય છે. એટલે ખામણાં અને આ પાઠ સૌ પ્રથમ શીખી લો તો પચાસ ટકા પ્રતિક્રમણ આવડી જાય છે અને મનમાં એમ લાગે કે હવે આટલું જ બાકી છે. તેમાં પણ બારવ્રત જે અઘરાં લાગે છે એમને કોષ્ટકના રૂપમાં પાંચ ભાગ પાડીને જોઈશું તો ખબર પડશે કે ત્રીજો અને પાંચમો ભાગ બારે ય વ્રતમાં સરખા છે. એટલે ચાળીસ ટકા નીકળી ગયા. તેવી જ રીતે બીજો ભાગ ઘણામાં સરખો છે અને ઘણામાં અમુક શબ્દો રીપીટ થાય છે આવી રીતે સરખામણી કરતાં અને તફાવતોની નોંધ લઈને યાદ કરતાં જલ્દી યાદ રહી જાય છે. અને એકીસાથે બોલવાનું આવે તો ત્યારે ભૂલો નહીંથાય.
ચોથું શ્રમણ સૂત્ર પણ ઉપરથી અઘરું લાગે છે. પરંતુ એને કોષ્ટકરૂપે ગોઠવી પાકું કરીએ તો અઘરું નથી.
પ્રતિક્રમણ એક આવશ્યક ક્રિયા છે. અને આમ તો દરેક શ્રાવકને એ કંઠસ્થ હોવું જ જોઈએ. આ ગાઈડનો ઉપયોગ કરીને દરેક કુટુંબમાં એકાદ વ્યક્તિ પ્રતિક્રમણ શીખે અને શીખેલી વ્યક્તિ જો અન્ય પાંચ જણને શીખવાડે તો પ્રતિક્રમણ સાક્ષરતાનું પ્રમાણ ઘણું વધી જાય.
વધુમાં વધુ શ્રાવકો પ્રતિક્રમણ કંઠસ્થ કરશે તો આ પુસ્તિકા પ્રગટ કરવાનું કાર્ય સાર્થક ગણાશે. આ પુસ્તિકા સંબંધી આપના કોઈ સૂચન હોય તો મને જરૂરથી
| (૨)
Page #3
--------------------------------------------------------------------------
________________
જણાવવા વિનંતી અને જો આપને આ ગાઈડ ઉપયોગી થઈ હોય તો પણ અવશ્ય જણાવશો.
પ્રતિક્રમણ બોલાવવાની કળા, એમાં ઉચ્ચારણ શુદ્ધિ વગેરે બાબતો પાનાં નં. ૯માં ચર્ચવામાં આવી છે. તે જ પ્રમાણે વિધિ પણ મૂળ પુસ્તકમાં સમજાવેલી છે એ પ્રમાણે સમજીને કરવી જોઈએ, પણ ઘણા લોકો ખમાસમણાંમાં આવર્તઃ ખોટી રીતે હાથ ઉપરથી નીચે કરીને સમજણ વગર કરે છે. હકીકતમાં હાથ નીચેથી ઉપર આવવા જોઈએ. અને જ્યાં બે અક્ષર છે ત્યાં ગુરુના ચરણને સ્પર્શીને પોતાના લલાટના મધ્ય ભાગમાં અંજલિનો સ્પર્શ થવો જોઈએ. જ્યાં ત્રણ અક્ષર છે ત્યાં ગુરુના ચરણોને, પોતાના વક્ષસ્થળ પાસે અને પોતાના લલાટે સ્પર્શ થવો જોઈએ. આ વિધિ મૂળપુસ્તક પ્રમાણે બરાબર સમજી લો.
પ્રતિક્રમણમાં આપણે આત્માને લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ પણ દિવસના બાકીના ૨૨-૨૩ કલાક દરમિયાન કર્મના આશ્રવને અટકાવવા આપણે એટલી જ જાગૃતિ રાખવાની છે. એટલે કે ધર્મને દૈનિક જીવનમાં થતી દરેક પ્રવૃત્તિમાં કેવી રીતે વણી લેવો એ બાબતે છેલ્લા ચેપ્ટરમાં ઘણાં સૂચનો કરેલાં છે. તથા ભત્તે ફોર્મ્યુલા, સામાયિકની સમયમર્યાદા વધારવાની વિધિ, વગેરે ઘણી માહિતી આપેલી છે જે ઉપયોગી બની રહેશે.
ક્ષમાપના: આ પુસ્તકમાં જિન આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય, સૂત્રોનું લખાણ લખવામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ પણ પ્રકારે જ્ઞાનના ૧૪ અતિચારમાંથી કોઈ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, ભગવંત, ગુરુની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડમ્.
પ્રતિક્રમણને લગતી દરેક બાબતોમાં પ્રતિક્રમણનું મૂળ પુસ્તક જ આધારભૂત છે અને હંમેશા રહેશે. આ ગાઈડનો ઉદ્દેશ મૂળ પુસ્તકનું સ્થાન લેવાનો નથી, પરંતુ પ્રતિક્રમણને સરળતાથી કંઠસ્થ કરવામાં ઉપયોગી થાય એ જ આ ગાઈડનો મૂળ ઉદ્દેશ છે.
આજના જમાનામાં બધાને તાત્કાલિક પરિણામ જોઈએ છે, આપણી સહનશક્તિ, ધીરજ ઓછી થઈ ગઈ છે, શારીરિક માનસિક શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ છે એવામાં આવા મેથોડિકલ શોર્ટકટની જરૂર છે.
E-mail: dhirdirect@gmail.com,
ddgalanc@gmail.com Phone: 9867554717 / 8369522525
- ધીરજ દામજી પાસુ ગાલા (નવીનાર, ઘાટકોપર)
તા. ૨૧-૦૩-૨૦૧૮, ચૈત્ર સુદ ૫, સં. ૨૦૭૪
Page #4
--------------------------------------------------------------------------
________________
. • નં જે $ $ $ $ $
૧
૬
૧૯
૨
)
અનુક્રમણિકા ક્રમ વિષય
પાના નં સંપાદકની કલમે પ્રતિક્રમણ શીખવા માટે શોર્ટકટ અને ક્રમ બારવ્રત યાદ રાખવાની ટ્રીક પ્રતિક્રમણ બોલાવતાં ધ્યાનમાં રાખવાની બાબતો ૯ બારવ્રત યાદ રાખવા માટે માર્ગદર્શિકા (ટેબલ) ૪થે શ્રમણ સૂત્રઃ યાદ રાખવા માટેના કોઠા ૧૨ વ્રતના ટેબલની ફૂટનોટ્સ
૧૮ ૧૨ વ્રત વિશે ધ્યાન યોગ્ય બાબતો (કોટી) ૯૯ અતિચારનું ટેબલ પ્રતિક્રમણ યાદ રાખવાની ટીપ ભૂલો થવાની શક્યતાઓ
બ્રહ્મચર્યના વ્રત લેવાની વિધિ ૧૨. છઠ્ઠ, અઠ્ઠમ, વગેરે ઉપવાસના પચ્ચખ્ખાણ ૧૩. ભત્તે ફોર્મ્યુલા ૧૪. સામાયિકની સમયમર્યાદા વધારવાની રીત ૧૫. ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ ૧૬. રાત્રિ વિધિ ૧૭. નિદ્રા વિધિ ૧૮. ઈરિયાવહીનો કાઉસગ્ગ ૧૯. દિસિ વ્રત ૨૦. આટાર રેતીમાં માત્રા પરઠવી ૨૧. દરરોજ આટલું જરૂર કરો
૨૯ ૨૨. આલોયણામાં જરૂરી વધારાની વિચારણા ૩૦ ૨૩. ક્ષેત્ર અને દ્રવ્ય મર્યાદાની દેનિક ધારણા
૧૧.
૨૮
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ શીખવા માટે શોર્ટ કટ
પ્રતિક્રમણ શીખવું અઘરું નથી, એ મોટું પણ નથી. જો આ ગાઈડમાં બતાવેલા શોર્ટ કટ, મેથડ અને ટેક્નિક વાપરશો તો બહુ ઓછા સમયમાં એકદમ સરળતાથી યાદ થઈ જશે. આ ગાઈડ માત્ર એ ટેક્નિક બતાવશે, શીખવાનું તો માત્ર પુસ્તકમાંથી જ છે. પ્રતિક્રમણ શીખવા માટે અતિ જરૂરી: અતિ દઢ સંકલ્પ અને બર્નિંગ ડિઝાયર બહુ જરૂરી છે. પ્રતિક્રમણ પૂરું ન આવડે ત્યાં સુધી તમારી કોઈ અતિ પ્રિય વસ્તુનો ત્યાગ કરવાની બાધા લો. ગુરૂદેવની હાજરી હોય તો પ્રતિક્રમણ એમની પાસેથી મંડાવો તો એમના આશીર્વાદ, એમની આત્મશક્તિનો લાભ તમને મળે. ગુરુદેવની અનુપસ્થિતિમાં કોઈ કલ્યાણ મિત્ર કે નજીકના પાઠશાળાના શિક્ષકો પાસે મંડાવવું. જેથી યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે. મનમાં પ્રબળ ઈચ્છા હોવી જોઈએ કે એક વખત તો જાહેરમાં સ્થાનકમાં મારે પ્રતિક્રમણ બોલાવવું જ છે. થોડું થોડું આવડતું જાય તેમ કોઈ કલ્યાણ મિત્રની સાથે બેસીને બોલાવવું, બાકીનું બીજા પૂરું કરે. આમ કરવાથી ભૂલો નીકળતી જશે અને આત્મવિશ્વાસ વધતો જશે તથા બાકીનું જલ્દીથી પૂરું કરવાની તાલાવેલી લાગશે. શીખતી વખતે પાટી પેન અથવા વાઈટ બોર્ડ સાથે રાખવાથી જ્ઞાનની આશાતના ટળે છે. પ્રતિક્રમણ શીખવા માટેનો ક્રમઃ ૧. ખામણાં ૨. ઈચ્છામિ ઠામિનો પાઠ ૩. ઈચ્છામિ ખમાસમણાનો પાઠ ૪. બારવ્રત ૫. શ્રમણ સૂત્ર ૬. બાકીના પાઠ. ઉપરોક્ત ક્રમ પસંદ કરવાના કારણો: ૧. ખામણા બહુ સરળ છે, જલ્દી યાદ રહેશે તેથી તે સૌથી પ્રથમ યાદ કરવા, જેથી મનમાં એમ લાગે કે મને ૫૦ ટકા પ્રતિક્રમણ આવડી ગયું. તેમાં પણ ત્રીજું નમોથુણ આવડતું જ હોય એટલે પમ્ ખામણું એ જ છે તથા દરેક ખામણાંનો છેલ્લો ભાગ સરખો છે. માત્ર એટલું યાદ રાખો કે :
૧ લા ખામણાંમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ચારિત્ર અને તપ. ૨ જા ખામણાંમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન.
૩ જા, ૪થા અને ૫ માંમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. ૨. તે રીતે તસ્યઉતરી અને લોગસ્સના પાઠ બધાને આવડતા હોય
Page #6
--------------------------------------------------------------------------
________________
|| પમું
પ્રતિક્રમણ શીખવા માટે શોર્ટ કટ (સામાયિક આવડતું હોય એટલે) અને એ બને ૨-૩ વખત બોલવામાં આવે છે. તેવી જ રીતે માંગલિક અને ૧૮ પાપસ્થાનક
લગભગ બધાને આવડતા હોય છે. ૩. ઈચ્છામિ ઠામિનો પાઠ ૪ વખત આવે છે. આવશ્યક | ૧લું રજુ ૩જું ૪થું ક્યાં કાઉસ્સગ્ગ
માંગલિકની કાઉસ્સગ્ન પહેલાં
પહેલાં પહેલાં અને પછી ઈચ્છામિ ઠામિ
આલોઉં, ઈચ્છામિ
માંગલિકની
ઈચ્છામિ વપરાયેલા ઠામિ
પહેલાં
ઠામિ શબ્દો કાઉસ્સગ
ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ન પડિક્કમિઉં, માંગલિકની પછી
વસ્તુ
lallem lech
૪. ખમાસમણાનો પાઠ ૬ વખત આવે છે. આવશ્યક ૧લું | ૨જું | ૩જું | ૪થું | પમું વિષય | દિવસ | લોગસ્સ ગુરુ વંદના પ્રતિક્રમણ પ્રાયશ્ચિતનું દરમિયાન
કાઉસ્સગ થયેલા પાપની
ચિંતવણા ખમાસમણાં
| ખમાસમણાં ખમાસમણાં ખમાસમણાં માટે આ બે પાઠ કંઠસ્થ કરી લો તો કુલ ૧૦ વખત બોલવામાં આવે છે. ૫. બાર વ્રતના ચાર્ટ | ટેબલમાં બતાવ્યા પ્રમાણે દરેક વ્રતના પ ભાગ
કરીએ અને ૪ વ્રત એકી સાથે ટેબલ આકારમાં જોઈશું તો ખ્યાલ આવશે કે દરેક વ્રતનો ૩જો અને પમો ભાગ બારેય વ્રતમાં સરખો છે. બને ભાગ દરેક વ્રતમાં “એવા” શબ્દથી શરૂ થાય છે. માત્ર સાતમાં
વ્રતમાં જરા અલગ રીતે છે. (જૂઓ પાનાં ૧૦-૧૫) ૬. ૪ થું અને ૫ મું શ્રમણસુત્ર સૌથી છેલ્લે કરવાં. (જૂઓ પાનાં ૧૬-૧૭)
Page #7
--------------------------------------------------------------------------
________________
બાર વ્રત યાદ રાખવાની ટ્રીક
દરેક વ્રતના વિષય અલગ અલગ છે. વ્રતના પહેલા ભાગમાં એ વ્રત વિશેના શબ્દો છે અને ચોથા ભાગમાં અતિચારના શબ્દો છે. ૧. પહેલા વ્રતમાં જીવ હિંસા ટાળવાની વાત છે એમ યાદ કરો એટલે ‘ત્રસજીવ, બેઈન્દ્રિય...’ વગેરે શબ્દો યાદ આવે. એ જ પ્રમાણે અતિચારમાં કોઈ જીવને બંધનમાં રાખ્યા હોય, એને માર માર્યો હોય..વગેરે યાદ કરીને ‘બંધે, વહે...’ યાદ આવી જાય.
૨. બીજા વ્રતમાં જૂઠું ન બોલવાની વાત છે. આપણે સામાન્ય રીતે કન્યા / વર વિશે, ગૌમાતા (ગોવાલિક), વગેરે વિશે જૂઠું બોલીએ, એવી રીતે કોઈની થાપણ છીનવી લેવાની વૃત્તિ હોય તો જૂઠું બોલીએ. એમ યાદ કરવાથી ‘કશાલિક...' અને ‘થાપણ મોસો...' વગેરે શબ્દો યાદ આવી જાય. એવી જ રીતે સહસા કોઈને ધ્રાસકો પડે એવું બોલવાના અતિચારથી પાછા વળવું એમ યાદ કરીને ‘સહસ્સા...’ વગેરે અતિચારો યાદ આવી
જાય.
૩. એવી જ રીતે ત્રીજા વ્રતમાં કોઈના ખેતર, વાડીમાં બાકોરું (ખાતર)
પાડી ગાંઠડી છોડી વગેરે રીતે ચોરી કરવાની વાત છે એમ યાદ રાખીએ તો ‘ખાતર ખણી...’ વગેરે શબ્દો યાદ આવી જાય. એવી જ રીતે ચોરીનો માલ ખરીદવાની, ચોરને મદદ કરવાની વાત પરથી ‘તેન્નાહડે..' વગેરે અતિચારો યાદ આવી જાય.
૪. ચોથા વ્રતમાં પોતાના જીવનસાથી સ્ત્રી/ પુરૂષ સિવાય કોઈની સાથે મૈથુન ન સેવવાની વાત આવે છે. એના પરથી ‘સદાર/ સભરથાર સંતોષીએ...’ વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી જ રીતે ત્વરિત એટલે કે ઈન્વરીક ચાલી જવાની છે એવી સ્ત્રી / પુરૂષ સાથે ગમન કરવા વગેરે અતિચારોની વાત આવે છે, એના પરથી ‘ઈત્તરિય...’ વગેરે અતિચારો યાદ આવી જાય.
૫. પાંચમાં વ્રતમાં ખેતર, ચાંદી, સોના વગેરેના પરિગ્રહનું યથા પરિમાણ ક૨વાની વાત છે એટલે ‘ ખેતવથ્થુનું યથા પરિમાણ...’ વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી જ રીતે ખેતર વગેરે વસ્તુઓની પ્રમાણ મર્યાદા ઓળંગવાની વાત આવે છે એના પરથી ‘ખેતવથ્થુ પમાણાઈક્કમે...' વગેરે
( ૭ )
Page #8
--------------------------------------------------------------------------
________________
બાર વ્રત યાદ રાખવાની ટ્રીક
અતિચારો યાદ આવી જાય. ૬. છઠ્ઠા વ્રતમાં ઊંચી નીચી | તીરછી દિશામાં જવાના યથા પરિમાણ મર્યાદા કરવાની વાત આવે છે એના પરથી ઉઢ દિસિનું યથા પરિમાણ.” વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી રીતે આ દિશા મર્યાદાઓ ઓળંગવાના અતિચારોની વાત પરથી ઉઢ દિસિ પમાણાઈક્કમે.” વગેરે અતિચારો યાદ આવે. ૭. સાતમાં વ્રતમાં ખાવાપીવાની (ઉપભોગ) અને વસ્ત્ર અલંકાર (પરિભોગ) વગેરે વસ્તુની વિધિની મર્યાદા કરવાની વાત આવે છે. એના પરથી “ઉવભોગ, પરિભોગ વિહિં પચ્ચખાયમાણે..” વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી જ રીતે સચેત આહાર નથી ખાવાનો વગેરે અતિચારોની વાત આવે છે એના પરથી સચિત્ત આહારે..' વગેરે અતિચારો યાદ આવી જાય. તે પ્રમાણે શ્રાવકે પંદર પ્રકારના ધંધા રોજગાર નથી કરવાના એવી વાત આવે છે એના પરથી “ ઈંગાલકમ્મ, વણકમે...' (ભઠ્ઠીમાં અગ્નિ પેટાવવી) વગેરે અતિચારો યાદ આવે છે. ૮. એવી જ રીતે આઠમા વ્રતમાં જીવ ચાર પ્રકારે અણઠ્ઠાદંડના પાપ બાંધે છે. જેમ કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન વગેરે એના પરથી “ચઉવિહે અણઠ્ઠાદંડે.’ શબ્દો યાદ આવે છે. તેવી રીતે રાગ, કામ, મોહ આદિ વિકાર ઉત્પન્ન કરનારી વાતો કરવાની વાત પરથી “કંદખે.” વગેરે અતિચારો યાદ આવે છે. ૯. નવમું સામાયિક વ્રત સાવજ્જ જોગનું વેરમણે એવી રીતે યાદ રાખવું અને સામાયિકમાં મન, વચન, કાયાના દોષો ન લાગવાની વાત પરથી “મણ દુપ્પણિહાણે..” વગેરે અતિચારો યાદ આવે છે. ૧૦. દસમા વ્રતમાં દિવસમાં પ્રભાતથી શરૂ કરીને છ દિશાઓના ક્ષેત્રનું પરિમાણ કરવાની વાત આવે છે એના પરથી દિન પ્રતે પ્રભાત થકી..” વગેરે શબ્દો યાદ આવે છે. તેવી રીતે મર્યાદિત ક્ષેત્ર બહારથી કોઈ પદાર્થ મંગાવવા અથવા વાપરવાની વાત પરથી “આણવણ પઉગે..” વગેરે અતિચારો યાદ આવે છે. ૧૧. અગિયારમાં પરિપૂર્ણ પોષધ વ્રતમાં અન્ન પાણીનો ત્યાગ વગેરે
(૮).
Page #9
--------------------------------------------------------------------------
________________
બાર વાત યાદ રાખવાની ટ્રીક
વાતો પરથી “અસણં, પાછું, ખાઈએ.' વગેરે શબ્દો યાદ આવે તે રીતે પૌષધની પથારીનું બરાબર પડિલેહણ ન કર્યું હોય તેના પરથી “અપ્પડિલેહિય દુપ્પડિલેહિય...' વગેરે અતિચારો યાદ આવે. ૧૨. બારમા વ્રતમાં અતિથિ સંવિભાગની વાત આવે છે એટલે શ્રમણ (સાધુ)ને, નિગ્રંથને ગોચરી વગેરે વહોરાવવાની વાત આવે છે એના પરથી “સમણે નિગૂંથે..” વગેરે શબ્દો યાદ આવે છે. તે પ્રમાણે સચેત વસ્તુ પર અચેત વસ્તુ આપી હોય વગેરે અતિચારો પરથી “સચિત્ત નિખેવાયા.' વગેરે અતિચારો યાદ આવે.
પ્રતિક્રમણ બોલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
પ્રતિક્રમણ જાહેરમાં બોલાવવું એ પણ એક કળા છેઃ બોલાવતી વખતે એક એક શબ્દ સમજાય, દરેક વાક્યનો અર્થ સમજાય, એવી રીતે બોલાવવું જોઈએ તો સાંભળનારને રસ પડે, સમજણ મળે અને એનું ધ્યાન પ્રતિક્રમણમાં જ લાગેલું રહે. જ્યાં જ્યાં પૂર્ણ વિરામ (.), અર્ધ વિરામ () અને સેમીકોલન આવે ત્યાં થોડું અટકીને બોલવું.
પ્રતિક્રમણ બોલાવવામાં ઉચ્ચારણની ભૂલો: ૧. તસ્સ ઉત્તરીના પાઠમાં “એવ માઈ એહિં આગારેહિં” ને બદલે ઘણા લોકો એવ માઈ આગારેહિં' બોલાવે છે. અહિં શબ્દ બોલાવતા નથી. ૨. ઈચ્છામિ “ખમાસમણાં'ના પાઠમાં ઘણા લોકો ખમાસણો” એમ બોલાવે છે. “ખમાસમણા' આ શબ્દ આ પાઠમાં ૪ વખત રીપીટ થાય છે અને આખા પ્રતિક્રમણમાં આ પાઠ ૬ વખત રીપીટ થાય છે. એમ એક ભૂલ ૨૪ વખત રીપીટ થાય છે. ૩.૪થા શ્રમણ સૂત્રમાં પડિક્રમામિ દોહિં બંધPહિંઃ રાગ બંધણેણં, દોષ બંધણેણં” એમ શબ્દો છે તેને બદલે ઘણા આમ બોલાવે છે – “રાગ બંધPહિં, દોષ બંધPહિં.' આ ભૂલ થાય તો આ પાઠમાં ૬૫ ભૂલો થાય. “પડિક્કમામિ દોહિં બંધPહિં એટલે કે બંધન બે પ્રકારનાં છે. આ શીર્ષક છે. એવી રીતે હિં અક્ષર દરેક શીર્ષકમાં આવશે, પણ શીર્ષક સિવાય હિં' અક્ષર નહિ આવે. કોઈકમાં “ણું” અક્ષરને બદલે “એ” આવશે. દા. ત. “પડિક્કમામિ તિહિં ગુત્તીહિં: મણ ગુત્તીએ, વય ગુત્તીએ, કાય ગુત્તીએ” એમ આવે છે. આ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે છે. ૪. સાતમા વ્રતમાં ૧૪મા કર્માદાનમાં “સરદહત લાગ” ને બદલે ઘણા લોકો “સરહદ લાગ' એમ બોલાવે છે.
અનુસ્વારઃ ઘણા લોકો ઉચ્ચારણમાં અનુસ્વારનું ધ્યાન નથી રાખતા. જેમ કે “ઈચ્છામિ ઠામિ'ના પાઠમાં છેલ્લે “જમ્ ખંડિયમ્, જમ્ વિરાહિય' ને બદલે “જ ખડિયમ્, જ વિરાહિય'એમ બોલાવે છે. એવી રીતે લોગસ્સના પાઠમાં ઘણા તીર્થકરોના નામ પછી અનુસ્વાર છે. જે ધ્યાનથી બોલાવવા જોઈએ જેમ કે “મભિનંદણમું, સુમઈમ્, પઉમ્મપ્યહમ્, ચંદપ્યહમ્, વાસુપૂજમ્, ધમ્મમ્..” એવી રીતે “ઈચ્છામિઠામિ કાઉસ્સગ્નમ્ બોલાવવું કાઉસગ્ગ” નહિ.
(૯)
Page #10
--------------------------------------------------------------------------
________________
કઃ બાર વત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા ::
ભાગ પહેલું અણુવ્રત
બીજું અણુવ્રત ૧ | પહેલું અણુવ્રત ચૂલાઓ પાણાઈ બીજું અણુવ્રત ચૂલા (વ્રત) | વાયાઓ વેરમાં ત્રસજીવ, મુસાવાયાઓ વેરમણ કક્ષાલિક,
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગોવાલિક, ભોમાલિક, થાપણ પંચેન્દ્રિય એવા જીવ જાણી પ્રીછી મોસો, મોટકી કુડીસાખ ઈત્યાદિ સ્વ સંબંધી શરીર માંહેલા મો ટકું જુઠું બોલવાના પીડાકારી સઅપરાધી વિગલેંદ્રિ પચ્ચખ્ખાણ. વિના આકુટ્ટિ હણવાની નિમિત્તે હણવાના પચ્ચખ્ખાણ તથા સૂક્ષ્મ એ કે ન્દ્રિય પણ હણવાના પચ્ચખ્ખાણ.
ભાગ જાવજીવાએ દુવિહં તિવિહેણે ન જાવજીવાએ દુવિહં તિવિહેણ ન
કરેમિ નકારવે મિ મણસા, કરેમિ નકારવે મિ મણસા, વયસા, કાયસા.
વયસા, કાયસા.
ભાગ એવા પહેલા સ્થૂલ પ્રાણાતિપાત એવા બીજા સ્થૂલ મૃષાવાદ ૩ | વેરમણ વ્રતના પંચ અઈયારા વેરમણ વ્રતના પંચ અઈયારા
પ યાલા જા ાિયબ્બા ના જાણિયવા ન સમાયરિયલ્વા તે સમાયરિયલ્વા તું જહા તે આલોઉં. | જહા તે આલોઉં.
ભાગ બંધે ,વહે, છવિચ્છેએ, અઈભારે, ૪ | ભત્તાપાણ વોર્જીએ.
સહસ્સા ભખાણે, રહસ્સા ભખાણે, સદાર (સ્ત્રીઓ ને : સભરથાર) મંતભેએ, મોસો વએસે, ફૂડ લેહ કરશે.
ભાગ એવા પહેલા વ્રતને વિષે, આજના એવા બીજા વ્રતને વિષે, આજના ૫ ૪ દિવસ સંબંધી જે કોઈ દોષ જ દિવસ સંબંધી જે કોઈ દોષ
પાપ લાગ્યા હોય, તો અનંતા પાપ લાગ્યા હોય, તો અનંતા સિદ્ધ કેવલી ભગવંત ગુરૂજીની સિદ્ધ કેવલી ભગવંત ગુરૂજીની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડં. | સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડં.
* સમજણ માટે જૂઓ પાનાં નં. ૧૮
(૧૦)
Page #11
--------------------------------------------------------------------------
________________
:ઃ બાર વત યાદ રાખવા માટે – માર્ગદર્શિકા :
ત્રીજું અણુવ્રત
ચોથું અણુવ્રત ત્રીજું અણુવ્રત શ્લાઓ અદિશા ચોથું અણુવ્રત ભૂલાઓ મેહુણાઓ દાણાઓ વેરમણ ખાતર ખણી, વે રમણ સદાર (સ્ત્રીઓ ને : ગાંઠડી છોડી, તાલ પર કુંચીએ કરી, સભરથાર) સંતોસિએ, અવસેસ પડી વસ્તુ ધણિયાતી જાણી ઈત્યાદિક મેહુણવિહિં પચ્ચખ્ખાણ અને જે મો ટકું અદત્તાદાન લેવાના | (સ્ત્રી) પુરૂષને મૂળ થકી કાયાએ કરી પચ્ચખ્ખાણ, તેમાં સગા સંબંધી મેહુણ સેવવાના પચ્ચખાણ હોય, વ્યાપાર સંબંધી, નિર્ભમી વસ્તુ તેને દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપરાંત અદત્તાદાન લેવાના | મેહુણ સેવવાનાં પચ્ચખ્ખાણ. પચ્ચખ્ખાણ.
જાવજીવાએ દુવિહં તિવિહેણું ન | જાવજીવાએ દેવતા યુગલિયા સંબંધી દુવિહે
તિવિહેણ ન કરેમિ નકારકેમિ મણસા, વયસા, કરેમિ નકારકેમિ મણસા, વયસા,
કાયસા મનુષ્ય તિર્યંચ સંબંધી એગવિહે કાયસા.
એગવિહેણ નકરેમિકાયસા.
એવા ત્રીજા સ્થૂલ અદત્તાદાન વેરમણ એવા ચોથા સ્થૂલ મેહુણ વેરમણ વ્રતના પંચ અઈયારા જાણિયવા ન વ્રતના પંચ અઈયારા જાણિયવા ન સમાયરિયવા તં જહા તે આલોઉં. | સમાયરિયવા તે જહા તે આલોઉં.
તે શાહડે. તક્કરપઉગે. વિરૂદ્ધ ઈત્તરિય પરિગહિલ ગમણ ,
અપરિગ્દહિય ગમશે, અનંગ ક્રીડા, રજ્જાઈકકમે, ફૂડ તોલે, ફૂડ માણે |
પરવિવાહ કરો, કામ ભોગે સુ તપ્પડિરુવગ વવહારે.
તિવાભિલાસા. એવા ત્રીજા વ્રતને વિષે, આજના એવા ચોથા વ્રતને વિષે, આજના ૪ દિવસ સંબંધી જે કોઈ દોષ પાપ દિવસ સંબંધી જે કોઈ દોષ પાપ લાગ્યા હોય, તો અનંતા સિદ્ધ કેવલી લાગ્યા હોય, તો અનંતા સિદ્ધ કેવલી ભગવંત ગુરૂજીની સાખે તસ્સ મિચ્છા ભગવંત ગુરૂજીની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડં.
મિ દુક્કડં.
(૧૧)
Page #12
--------------------------------------------------------------------------
________________
કઃ બાર વત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા ::
ભાગ પાંચમું અણુવ્રત | છઠું વ્રત
૧ | પાંચમું અણુવ્રત વ્લાઓ | છઠું દિસિવત ઉઢ દિસિનું યથા (વ્રત) | | પરિગ્રહાઓ વેરમાં ખેત્ત પરિમાણ, અહોદિતિનું યથા
વિષ્ણુનું યથા પરિમાણ, હિરત્ર પરિમાણ, તિરિયદિતિનું યથા સુવન્નનું યથા પરિમાણ, ધન પરિમાણ, એ યથા પરિમાણ કીધું ધાનનું યથા પરિમાણ, દુપદ છે તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ ચઉપદનું યથા પરિમાણ, જઈને પાંચે આશ્રવ સેવવાના કુવિયનું યથા પરિમાણ, તે યથા પચ્ચખ્ખાણ. પરિમાણ કીધું છે તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાના પચ્ચખ્ખાણ.
ભાગ જાવજીવાએ એ વિહે જાવજીવાએ દુવિહં તિવિહેણ ન કરેમિ તિવિહેણું નકરેમિ મણસા
નકારકેમિ મણસા, વસા, કાયસા, કરંત નાણું
જાણામિ વયસા, કાયસા, માંહે રહીને એગવિહે વયસા કાયસા.
તિવિહેણ નકરેમિ ભણસા વયસા, કાયસા. ભાગ એવા પાંચમાં સ્થૂલ પરિગ્રહ એવા છઠ્ઠા દિસિ વેરમણ વ્રતના ૩ | પરિમાણ વેરમણ વ્રતના પંચ પંચ અઈયારા જાણિયવા ન
અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા તું જહા તે આલોઉં સમાયરિયવા તં જહા તે આલોઉ
ભાગ | ખેત્તવત્યુ પમાણાઈક્કમ, હિરત્ર ઉઢ દિસિ પમાણાઈક્રમે, અહો
સુવન્ન પમાણાઈક્કમે, ધન ધાન દિતિ પમાણાઈક્કમ, તિરિય દિસિ પમાણાઈક્કમ, દુપદ ચઉષ્પદ પમાણાક્કમે, ખેતવુઢી પમાણાઈક્રમે, કવિય
સઈઅંતરધ્ધાએ. પમાણાઈક્રમે. ભાગ | એવા પાંચમા વ્રતને વિષે, આજના એવા છઠ્ઠા વ્રતને વિષે, આજના ૫ | | * દિવસ સંબંધી જે કોઈ દોષ પાપ ૪ દિવસ સંબંધી જે કોઈ દોષ
લાગ્યા હોય, તો અનંતા સિદ્ધ પાપ લાગ્યા હોય, તો અનંતા કેવલી ભગવંત ગુરૂજીની સાખે સિદ્ધ કેવલી ભગવંત ગુરૂજીની તસ્સ મિચ્છા મિ દુક્કડ | | સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડ
(૧૨)
Page #13
--------------------------------------------------------------------------
________________
:: બાર વ્રત યાદ રાખવા માટે – માર્ગદર્શિકા :
સાતમું વ્રત
આઠમું વ્રત સાતમું વ્રત ઉવભાગ, પરિભોગ વિહિં | આઠમું વ્રત અઠ્ઠાદડનું પચ્ચખાયમાણે (૧) ઉલ્લણિયાવિહિં (૨) વેગ
| વેરમણ, ચઉવિહે અણઠ્ઠાદંડે દંતવણવિહિં (૩) ફલવિહિં (૪) અભંગણવિહિં
પન્નતે તે જહાઃ અવજઝાણા (૫) ઉવટ્ટણવિહિં (૬) મજ્જણવિહિં (૭) | વથવિહિં (૮) વિલવણવિહિં (૯) પુષ્કવિહિં |
ચરિય, પમાયા ચરિયું, (૧૦) આભરણવિહિં (૧૧) ધૂવવિહિં (૧૨) | હિંસાયાણ, પાવકસ્મોવએસ પેન્દ્રવિહિં (૧૩) ભમ્મણવિહિં (૧૪) એવા અણઠ્ઠાદંડ સેવવાના
ઓદણવિહિ, (૧૫) સૂવવિહિં (૧૬) વિષયવિહિં પચ્ચખ્ખાણ. (૧૭) સાગવિહિં (૧૮) માહુરયવિહિં
.ઈત્યાદિક ૨૬ બોલનું યથા પરિમાણ કીધું છે તે ઉપરાંત વિભોગ, પરિભોગ ભોગ નિમિત્તે ભોગવવાના પચ્ચખાણ. જાવજીવાએ એગવિહં તિવિહેણે ન જાવજીવાએ દુવિહં તિવિહેણ કરેમિ ભણસા, વયસા, કાયસા. ન કરેમિ, નકારકેમિ, મણસા,
વયસા, કાયસા.
એવા સાતમા વ્રતના વિભાગ પરિભોગ દુવિહે | એવા આઠમા અણઠ્ઠાદંડ પતે તે જહા ભોયણાઉ કમ્મઉય. ભોયણાકય | વેરમણ વ્રતના પંચ અઈયારા સમણોવાસએણે પંચ અઈયારા જાણીયવા ન | જાણિયાવા ન સમાયરિયડ્યા તે સમાયરિયવા તં જહા તે આલોઉં.
જહા તે આલોઉં.
સચિત્તાહારે, સચિત્ત પડિબદ્ધાહારે, અLઉલિ ઓસહિ કંદખે, કíઈએ, મોહરિએ, ભખણયા, દુuઉલિ ઓસહિ ભખણયા, તુચ્છસહિ સંજતાહિગરો, ઉવભાગ ભખ્ખણયા, કમ્પણ, સમણોવાસએણે, પન્નરસ કમ્માદાણાઈ | પરિભોગ અઈરજો. જાણિયવાન સમાયરિયવા તે જહાતે આલોઉંમર
એવા સાતમા વ્રતને વિષે, આજના, એવા આઠમા વ્રતને વિષે, દિવસ સંબંધી જે કોઈ દોષ પાપ લાગ્યા આજના દિવસ સંબંધી જે કોઈ હોય, તો અનંતા સિદ્ધ કેવલી ભગવંત દોષ પાપ લાગ્યા હોય, તો અનંતા ગુરૂજીની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડ.
[ સિદ્ધ કેવલી ભગવંત ગુરૂજીની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડં.
** સમજણ માટે જૂઓ પાનાં નં. ૧૮
(૧૩)
Page #14
--------------------------------------------------------------------------
________________
:: બાર વત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા :
ભાગ નવમું વ્રત
દસમું વ્રત ૧ | નવમું સામાયિક વ્રત દસમું દેશાવગાસિક વ્રત દિનપ્રતે (વ્રત) સાવજં જોગનું વેરમણે. | | પ્રભાત થકી પ્રારંભીને પુર્વાદિક છે
દિશે જેટલી ભૂમિકા મોકળી રાખી છે. તે ઉપરાંત સઈચ્છાએ કાયાથી જઈને પાંચે આશ્રવ સેવવાના પચ્ચખ્ખાણ.
ભાગ | જાવ નિયમ પજ્વાસામિ દુવિહં | જાવ અહોરાં દુવિહં તિવિહેણે નકરેમિ નકારવેમિ
તિવિહેણ ન કરેમિ ન કારવેમિ | મણસા, વયસા, કાયસા કરતું નાણું જાણામિ મણસા, વયસા, કાયસા કરંત વયસા, કાયસા છ દિશે જેટલી ભૂમિકા મોકળી નાણું જાણામિ, વયસા, કાયસા, | રાખી છે તેમાંથી જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી છે તે એ વી સદહણા પરૂપણા ઉપરાંત વિભાગ પરિભોગ ભોગ નિમિત્તે સામાયિક કરીએ તે વારે | ભોગવવાના પચ્ચખાણ જાવ અહોરાં અંગવિહે
ફરસનાએ કરીશુદ્ધ હોજો. | | તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા. ભાગ એવા નવમા સામાયિક એવા દસમાં દેશાવગાસિક વ્રતના ૩ | વ્રતના પંચ અઈયારા પંચ અઈયારા જાણિયવ્યા ન
જાણિયવા ન સમાયરિયવા સમાયરિયવા તં જહા તે આલોઉં. તં જહા તે આલોઉં. | મણ દુપ્પણિહાણે વય આણવણ ઉગે પેસવણ પઉગે
દુ પરિણા હાણ , કા | સદાવાએ રૂવાણુવાએ બહીયા દુપ્પણિહાણે, સામાઈયસ્સ | પોગલ પખેવે. સી ઈ અ ક ર ણ કામ સામાઈયસ્સ અણવઠ્ઠિયલ્સ કરણયાએ.
ભાગ એવા નવમા વ્રતને વિષે, આજના એવા દસમા વ્રતને વિષે, આજના
| ઇ દિવસ સંબંધી જે કોઈ દોષ જ દિવસ સંબંધી જે કોઈ દોષ પાપ પાપ લાગ્યા હોય, તો અનંતા | લાગ્યા હોય, તો અનંતા સિદ્ધ કેવલી સિદ્ધ કેવલી ભગવંત ગુરૂજીની ભગવંત ગુરૂજીની સાખે તસ્સ મિચ્છા મિ સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડે !
(૧૪)
દુક્કડ
Page #15
--------------------------------------------------------------------------
________________
:: બાર વત યાદ રાખવા માટે માર્ગદર્શિકા :
અગિયારમું વ્રત
બારમું વ્રત અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત અસણં, બારમું અતિથિ સંવિભાગ વ્રત પાણે. ખાઈમ, સાઈમ, ના પચ્ચખ્ખાણ. સમણ ાિગે છે , ફાસુ અખંભના પચ્ચખ્ખાણ, મણી સોવનના
એસણિજજેણે, અસણં, પાછું,
ખાઈમ, સાઈમ, વત્થ, પડિગ્નેહ, પચ્ચખ્ખાણ, માલાવ#ગ વિલવણના
કંબલ, પાયપુચ્છણેણં, પાઢિયારૂ, પચ્ચખ્ખાણ, સથ્થ મુસલાદિક સાવજ્જ
પીઢ, ફલગ, સેજના સંથારએણે જોગના પચ્ચખ્ખાણ.
ઓસહ ભેસજજેણં, પડિલાભે,
માણે, વિહરામિ. જાવ અહોરાં પજજુવાસામિ, દુવિહં એવી સદણા પરૂપણા સાધુ તિવિહેણું, ન કરેમિ, ન કારવેમિ, મણસા, સાધ્વીની જોગવાઈ મળે તે વારે વયસા, કાયસા, કરંત નાણું જાણામિ ફરસનાએ કરી શુદ્ધ હોજો વયસા, કાયસા એવી સદહણા પરૂપણા | અથવા જોગવાઈ ન મળે તો પોષધનો અવસર આવે અને પૌષધ કરીએ તે | ભાવના ભાવીએ. વારે ફરસનાએ કરી શુદ્ધ હોજો. એવા અગિયારમા પરિપૂર્ણ પૌષધ વ્રતના એવા બારમા અતિથિ સંવિભાગ પંચ અઈયારા જાણિ યવા ન વ્રતના પંચ અઈયારા જાણિયવા સમાયરિયવા તે જહા તે આલોઉં. | ન સમાયરિયવા તે જહા તે
આલોઉં. અપ્પડિલેહિય દુપ્પડિલેહિય સેજ્જા સંથારએ, સચિત્ત નિમ્નવણયા, સચિત્ત અપ્પમજિજય દુપ્પમજિજયં સેજ્જા સંથારએ, | | હણાયા, કાલાઈક્કો , અપ્પડિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ પરોવએસે, મચ્છરિયાએ. ભૂમિ, અપ્પમજિજય દુપ્પમજિયે ઉચ્ચાર પાસવણ ભૂમિ, પો સહસ્સ સમ્મ અણાશુપાલણયા. એવા અગિયારમા વ્રતને વિષે, આજના | એવા બારમા વ્રતને વિષે, આજના દિવસ સંબંધી જે કોઈ દોષ પાપ લાગ્યા
દિવસ સંબંધી જે કોઈ દોષ પાપ
લાગ્યા હોય, તો અનંતા સિદ્ધ કેવલી હોય, તો અનંતા સિદ્ધ કેવલી ભગવંત
ભગવંત ગુરૂજીની સાખે તસ્સ ગુરૂજીની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડં. | મિચ્છા મિ દુક્કડ.
(૧૫)
Page #16
--------------------------------------------------------------------------
________________
૪ થું શ્રમણસૂત્ર યાદ રાખવા માટેનો કોઠો : ૧ ૧. | અસંજમે | - - - ૨. | બંધણે હિં | - ૩. | દડેહિ | ગુત્તહિં | સલૅહિં | ગારવહિં | વિરાહણાહિં ૪. | કસાએહિં સન્નાહિં વિકતાહિં | ઝાણે હિં ૫. | કિરિયાહિં | કામગુણહિં | મહદ્ગુએહિ | સમિઈહિં ૬. જીવનિકાએહિ લેસાહિ ૪ થું શ્રમણસૂત્ર યાદ રાખવા માટેનો કોઠો : ૨
તેરીસાએ આસાયણાએ - ૧
અરિહંતાણં આસાયણાએ | સિદ્ધાણં આસાયણાએ ૨. આયરિયાણાં આસાયણાએ ઉવજઝાયાણં આસાયણાએ ૩. સાહુણ આસાયણાએ | સાહૂણણ આસાયણાએ ૪. સાવયાણ આસાયણાએ | સાવિયાણ આસાયણાએ ૫. દેવાણે આસાયણાએ | દેવીણ આસાયણાએ ૬. ઈહલોગસ્સ આસાયણાએ | પરલોગસ્સ આસાયણાએ ૭. કેવલણ આસાયણાએ કેવલી પન્નતસ્ય ધમ્મસ
આસાણાએ ૮. સદેવ મણયા સુરસ્સ લોગસ્સ સવ પાણ ભૂય જીવ સત્તાણું આસાણાએ
આસાયણાએ ૯. કાલસ્સ આસાયણાએ | સુયસ્સ આસાયણાએ ૧૦. સુયદેવયાએ આસાયણાએ | વાયણાયરિયસ્સ આસાયણાએ
આવી રીતે ૨ | ૨ ની જોડી બનાવવાથી જલ્દી યાદ રહેશે. પછી જં વાઈબ્ધ વગેરે જ્ઞાનના ૧૪ અતિચારનું પુનરાવર્તન છે.
(૧૬)
Page #17
--------------------------------------------------------------------------
________________
:: ચોથું શ્રમણ સૂત્રઃ યાદ રાખવા માટેનો કોઠો - ૩ :
૧.
3.
પડિક્કમામિ તિહિં વિરાણાહિં.
૧. પડિક્કમામિ
એગવિહે અસંજમે.... પડિક્કમામિ દોહિં
બંધPહિં. ૩. પડિક્કમામિ તિહિં પડિક્કમામિ તિહિં |પડિક્કમામિ તિહિં પડિક્કમામિ તિહિં દંડેહિં...
ગુત્તિહિં... સલૅહિં. ગારવેહિં. પડિક્કમામિ ચઉહિં
પડિક્કમામિ ચઉહિં પડિક્કમામિ ચઉહિં |પડિક્કમામિ ચઉહિં કસાએહિં...
સન્નાહિં... વિકતાહિં... ઝાણે હિં. પડિક્કમામિ પંચહિં |પડિક્કમામિ પંચહિં પડિક્કમામિ પંચહિં |પડિક્કમામિ પંચહિં કિરિયાહિં.
કામ ગુણહિં.. મહદ્ગુએહિં. સમિઈહિં. પડિક્કમામિ છહિં
પડિક્કમામિ છહિં જીવનિકાયેહિં.. લેસાહિ..
(૧૭)
Page #18
--------------------------------------------------------------------------
________________
::૧૨ વ્રત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા ::
-પાના નં ૧૦ થી ૧પના ની સમજણ • દિવસ સંબંધી ૧. સૂર્યાસ્ત સમયે “દિવસ” શબ્દ બોલવો. ૨. પરોઢના સમયે “રાત્રી” અથવા “રાઈઓ” શબ્દ બોલવો. ૩. પૂર્ણિમા અને અમાવાસ્યાના દિવસે સાંજના “દેવસિ પખીઓ' શબ્દો બોલવા. ૪. કારતક સુદ પૂનમના દિવસે સૂર્યાસ્તના એક કલાક પહેલાં “દેવસિ પખીઓ અને સૂર્યાસ્ત સમયે “ચોમાસિ” પ્રતિક્રમણ બોલાવવા. ૫. ભાદરવા સુદ પાંચમને પર્યુષણના દિવસે “દેવસિ સંવત્સરિ શબ્દો બોલવા. પ્રતિક્રમણના ઉપરોક્ત પાંચ પ્રકાર છે. નોંધ : ૧. આઠમના દિવસે “પખીઓ' શબ્દ ન બોલાવાય. ૨. “પખીઓ | ચોમાસિ | સંવત્સરી” આ ત્રણેય શબ્દો માત્ર દિવસના પ્રતિક્રમણમાં બોલાવાય, રાત્રિના પ્રતિક્ષ્મણમાં નહીં. -પાના નં ૧૩ જાની સમજણઃ • સાતમું વ્રત ઉવભોગ, પરિભોગ વિહિં પચ્ચખ્ખાયમાણે (૧) ઉલ્લણિયાવિહિં (૨) દંતવણવિહિં (૩) ફલવિહિં (૪) અભંગણવિહિં (૫) ઉલ્વટ્ટણવિહિં (૬) મજણવિહિં (૭) વથ્યવિહિં (૮) વિલવણવિહિં (૯) પુષ્ફવિહિં (૧૦) આભરણવિહિં (૧૧) ધૂવવિહિં (૧૨) પેજવિહિં (૧૩) ભખ્ખણવિહિં (૧૪) ઓદણવિહિં, (૧૫) સૂવવિહિં (૧૬) વિગયવિહિં (૧૭) સાગવિહિં (૧૮) માહુરયવિહિં (૧૯) જેમણવિહિં (૨૦) પાણિવિહિં (૨૧) મુહવાસવિહિં (૨૨) વાહણવિહિં (૨૩) વાહણીવિહિં (૨૪) સાયણવિહિં (૨૫) સચિત્તવિહિં (૨૬) દધ્વવિહિં. -પાના નં ૧૩ બની સમજણઃ
જ ઈગાલ કમે, વણ કમ્મ, સાડી કમ્મ, ભાડી કમે, ફોડી કમ્મ, દંત વાણિજે, કેસ વાણિજે, રસ વાણિજે, લમ્બ વાણિજે, વિસ વાણિજે, જંત પિલણકમે, નિલૂંછણ કમ્મ, દવગ્નિ-દાવણયા, સર દહ તલાગ પરિસોસણયા, અસઈ જણ પોસણયા.
(૧૮).
Page #19
--------------------------------------------------------------------------
________________
:: ૧ ૨ વત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા ::
૧૨ વ્રત વિશે ધ્યાન યોગ્ય બાબતો: (૧) “પયાલા” શબ્દ ૧૨ વ્રતમાંથી માત્ર પહેલા અણુવ્રતમાં જ છે. (અને
બીજે દર્શન-સમ્યક્તના પાઠમાં જ છે.) (૨) પહેલા ૫ ‘અણુવ્રત છે બાકીના ૭ વ્રતમાં આ શબ્દ કે ‘ભૂલાઓ અને
સ્થલ” શબ્દ નહીં આવે. (૩) કોટીએ :૧લા, ૨જા, ૩જા અને ૮મા વ્રતમાં માત્ર આટલા જ શબ્દો
છે - જાવજીવાએ દુવિહં તિવિહેણ ન કરેમિ નકારકેમિ મણસા, વયસા, કાયસા. ૪ થા વ્રતમાં બીજા ભાગમાં, કોટી સંબંધી જાવજીવાએ શબ્દો અલગ જ રીતે છે. ખાસ ધ્યાન રાખીને યાદ કરવાઃ ૧. પહેલા ૩ વ્રતોમાં વપરાયેલા “જાવજીવાએથી વયસા કાયસા,” આ બધા શબ્દો અહીં પણ છે પણ જાવજીવાએ શબ્દ પછી ‘દેવતા, જુગલિયા સંબંધી' આ શબ્દો ઉમેરીને. ૨. તેવી જ રીતે “મનુષ્ય, તિર્યંચ સંબંધી એગવિહં, એગવિહેણ, ન કરેમિ કાયસા” આ શબ્દો ઉમેરવા. આમ “એગવિહ એગવિહેણ આ શબ્દો આખા પ્રતિક્રમણમાં માત્ર અહીં જ છે તથા કાયસા શબ્દ પહેલાં મણસા વયસા શબ્દો નથી. ૬ઠ્ઠા વ્રતમાં (૩)માંના શબ્દો પણ છે અને “કરતું નાણું જાણામિ વયસા, કાયસા, માંહે રહીને એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા” આ શબ્દો પણ છે.
જાવજીવાએ એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા' માત્ર આટલા શબ્દો પમા અને ૭મા વ્રતમાં જ છે. બધા એકી નંબર છે
એમ યાદ રાખો. (૭) જાવ અહોરતે...” શબ્દો માત્ર ૧૦ અને ૧૧માં વ્રતોમાં જ છે અને
પજ્વાસામિ' શબ્દ માત્ર ૯મા અને ૧૧મા વ્રતોમાં જ છે.
“જાવનિયમ” શબ્દ માત્ર ૯મા વ્રતમાં જ છે. (૮) ૧૨માં વ્રતમાં કોટી સંબંધી કોઈ શબ્દો નથી. (૯) “જાવજીવાએ” શબ્દ માત્ર ૧ થી ૮ વ્રત સુધી જ આવે, ૯ થી ૧૨માં
નહીં. (૧૦) “એવી સદણા પરૂપણા” અને “તેવારે ફરસના એ કરી શુદ્ધ હોજો”
(૧૯)
Page #20
--------------------------------------------------------------------------
________________
::૧૨ વ્રત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા ::
આટલા શબ્દો માત્ર ૯, ૧૧ અને ૧૨માં વ્રતોમાં જ છે અને સંથારાના
પાઠમાં પણ છે. (૧૧) “દુવિહં તિવિહેણ ન કરેમિ ન કારવેમિ મણસા, વયસા, કાયસા કરત
નાણું જાણામિ વયસા, કાયસા” આ શબ્દો ૬ઠ્ઠી વ્રતમાં પણ છે પણ ૯, ૧૦ અને ૧૧માં અલગ રીતે છેઃ • ૯મા માં અને ૧૧મા માં “પજુવાસામિ” શબ્દ પછી છે. • ૧૦મા માં જાવ અહોરd શબ્દ પછી છે અને એ “કાયસા” શબ્દ સાથે પૂરા થાય પછી “છ દિશે જેટલી....' થી કરીને વયસા કાયસા' આ
બધા શબ્દો આવે છે. (૧૨) તિવિહં તિવિહેણું” આ શબ્દો આખા પ્રતિક્રમણમાં માત્ર સંથારાના
પાઠમાં જ આવે છે. (૧૩) જ્ઞાનના ૧૪, દર્શનના ૫, ચારિત્રના ૭૫ (૬૦ વત્તા ૧૫) અને તપના પ મળીને કુલ ૯૯ અતિચાર છે.
દરેક વ્રતમાં ચોથા ભાગમાં ૫ અતિચારો છે.
- ૯૯ અતિચારો આ પ્રમાણે છે. જ્ઞાનના અતિચારો | જ્ઞાન | ૧૪ દર્શનના અતિચારો | દર્શન | પ બારવ્રતના ૧૨ ગુણ્યા ૫ |
| ચારિત્ર | ૬૦. ૭માં વ્રતના ૧૫ કર્માદાન | ચારિત્ર | ૧૫ સંથારાના પાઠના અતિચારો | તપ | ૫
ટોટલ | ૯૯
( ૨૦ ).
Page #21
--------------------------------------------------------------------------
________________
૧.
(A)
:: પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો ::
પ્રતિક્રમણ યાદ રાખવાની ટીપ:
દાખલા તરીકે બીજા ખામણાંમાં તીર્થંકર ભગવાનના નામ યાદ રાખો ત્યારે બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી યાદ રાખો. ભગવાનના ૨૪ નામ છે એના અડધા એટલે કે ૧૨, આ એક પડાવ તરીકે યાદ રાખીએ. એવી રીતે ૬ઠ્ઠા શ્રી પદ્મપ્રભુ સ્વામી અને ૧૮મા શ્રી અરનાથ સ્વામી એમ યાદ રાખો.
(B) સોળમાં શ્રી શાંતિનાથ (બન્નેમાં સ, શ છે) સ્વામી એમ યાદ રાખો, આમ કરવાથી નામ આધા પાછા થાય તો તરત ધ્યાનમાં આવી જાય.
(C) એવી રીતે છઠ્ઠા ખામણામાં ૧૩મે બોલે ૧૪ પ્રકારનું નિર્દોષ દાન એમ યાદ રાખવું. ૧૪ મે બોલે ૩ મનોરથ યાદ રાખો, ૧૫ મેં બોલે ૪ તીર્થ (એકી-બેકી) એમ યાદ રાખો, સોળમે મે બોલે સૂત્ર સિદ્ધાંત સાંભળવાના રસિયા છે. (બન્નેમાં સ) યાદ રાખો.
આ શતાવધાનીની યુક્તિ છે. યાદ રાખવા માટે કોઈ વસ્તુને કોઈ વસ્તુ સાથે જોડી દેવાથી યાદ રહી જાય છે. એવી રીતે કોઈ વસ્તુની લાક્ષણિકતા શોધીને યાદ રાખો.
(D) છઠ્ઠા જ ખામણામાં,પાંચમાં બોલમાં, આપણે સૂત્રના અર્થ પાંચ રીતે સમજીએ છીએ એમ કહેવામાં આવ્યું છે. બંને પાંચ : લઠ્ઠા, ગહિયા, પૂચ્છિયઠ્ઠા, અભિ-ગહિયઠ્ઠા અને વિણિછિયઠ્ઠા. બે શબ્દોમાં ‘છિયઠ્ઠા’ છે અને બે માં ‘ગહિયઠ્ઠા’ છે.
(E)
ત્રીજા અણુવ્રતમાં અતિચાર શરૂ થાય છે તેનાહડે..બંન્નેમાં ત. (F) બીજા (સેકન્ડ) વ્રતમાં ‘સહસ્સા ભખ્ખણે’ (બન્ને સ) શબ્દો છે. (G) ત્રીજા ખામણામાં યાદ રાખો કે આચાર્યોની સંપદા ૮ છે અને એમના શરીરના ઉચ્ચ ગુણો ૧૦ છે. ૧૦ વત્તા ૮ એટલે ૧૮... આ પ્રમાણે તમે પણ ઘણી જોડીઓ વગેરે બનાવીને તમારું લિસ્ટ ઉમેરી શકો છો. આપણે આગળ જોયું તેમ ચોથા શ્રમણસૂત્રના અંત ભાગમાં આવતી આશાતનાઓમાં જોડી બનાવીને યાદ રાખવાથી સરળતા રહે છે. જે બાળકો શતાવધાનીની યાદશક્તિ વધારવા માટેની શિબિરોમાં ભાગ લે છે અને જે બાળકો વૈદિક ગણિત અથવા એબાકસ ગણિતના ક્લાસ ભરે છે એમને પ્રતિક્રમણ યાદ રાખવું અતિ સરળ બને છે. તથા તેઓ શાળા/કોલેજના અભ્યાસમાં પણ ઘણી સારી રીતે ઉત્તીર્ણ થશે.
( ૨૧ )
Page #22
--------------------------------------------------------------------------
________________
(A).
:ઃ પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો ? ભૂલો થવાની શક્યતા ક્યાં છે?: જ્યારે કોઈ શ્રાવક નવા નવા પ્રતિક્રમણ બોલાવે ત્યારે શરૂઆતમાં ભૂલો થવાની ઘણી શક્યતાઓ છે પણ અનુભવી વ્યક્તિને પણ જો થોડી ક્ષણો માટે વિચારે ચડી જાય તો પ્રતિક્રમણની ગાડી પાટા પરથી ઊતરી જાય છે. જ્યાં જ્યાં એક પાઠ પછી બીજો ક્યો પાઠ આવે તે પ્રશ્નના ઉત્તરમાં બે-ત્રણ જવાબો આવે ત્યારે આવી શક્યતા વધી જાય છે. દા. ત. કરેમિ ભંતે સામાઈયમ્'ના પાઠ પછી, ત્રણ પાઠ આવી શકેઃ (૧) ઇચ્છામિ ઠામિ', ૧ લા આવશ્યકમાં. (૨) માંગલિક ૪થા આવશ્યકમાં. (૩) સામાયિક બાંધતી વખતે, ‘દ્રવ્ય થકી કરેમિ ભંતે સામાઈગ્યું સાવજ્જ જોગં પચ્ચખામિ..'ના પાઠ પછી ૩ નમુશ્મણે
બોલાવવાના હોય છે. (B) એવી જ રીતે “ઈચ્છામિ ઠામિ' પાઠ પછી, ૩ ઓપ્શન છે. (૧) પહેલા |
પાંચમા આવશ્યકમાંઃ તસ્સ ઉત્તરી (૨) ૪થા આવશ્યકમાં, માંગલિક પહેલાં, ઇચ્છામિ ઠામિ પાઠ પછી નમો અરિહંતાણં નમસ્કાર મંત્ર આવે છે (૩) અને માંગલિક પછી, “ઈચ્છામિ ઠામિ' પાઠ પછી ઈરિયા
વહીનો પાઠ આવે છે. (c) એવી જ રીતે જ્ઞાનના ૧૪ અતિચાર બોલાવ્યા પછી, ૨ ઓપ્શન છેઃ
(૧) ૪થા આવશ્યકની શરૂઆતમાં જ્ઞાનના ૧૪ અતિચાર પછી દર્શન-સમક્તિનો પાઠ આવે છે. (૨) ૪થા શ્રમણ સૂત્રના અંતે, જ્ઞાનના ૧૪ અતિચાર પછી એમ ૧ બોલથી માંડીને ૩૩ બોલ સુધી...” આ શબ્દો આવે છે. પાંચમાં ખામણામાં ભાવ સચ્ચે, કરણ સચ્ચે, જોગ સચ્ચે શબ્દો પછી ક્ષમાવંત, વૈરાગ્યવંત” શબ્દો આવે છે, જ્યારે ૬ઠ્ઠી આવશ્યકના છેલ્લા ભાગમાં ‘ભાવ સચ્ચે, કરણ સચ્ચે, જોગ સચ્ચે” શબ્દો પછી
સાચાની સદણા શબ્દો આવે છે. (E) ૪થા ખામણામાં “ડગતાને સ્થિર કરે,...પમાડનાર' શબ્દો પછી,
‘સંસારથી ઉપરાંઠા...’ શબ્દો આવે જ્યારે ૬ઠ્ઠા ખામણાના ૧૮મા બોલે “ડગતાને સ્થિર કરે, નવાને ધર્મ પમાડે” શબ્દો પછી “ ૧૯મે
બોલેઃ સર્વ પ્રાણી....” શબ્દો આવે છે. (F) “ઈરિયા વહી'ના પાઠ પછી સામાયિકમાં ૨, પ્રતિક્રમણમાં ૧ અને
નિદ્રા વિધિમાં ૧ ઓશન આવે છે. (૧) સામાયિકમાં: (નિદ્રાવિધિ, રાત્રિવિધિ, વગેરેમાં પણ) જ્યાં સામાયિકના ૧થી ૪ પાઠ સાથે
(૨૨)
Page #23
--------------------------------------------------------------------------
________________
:: પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો ::
બોલાવવાના હોય છે ત્યાં ‘ઈરિયા વહી’ના પાઠ પછી તસ્સ ઉત્તરીનો પાઠ આવે છે. (૨) પણ સામાયિકના કાઉસગ્ગમાં ‘ઈરિયા વહી’ પછી નવકાર મંત્ર બોલાવામાં આવે છે. કાઉસ્સગ્ગ પાળવા માટે. (૩) પ્રતિક્રમણમાં માંગલિક અને ‘ઈચ્છામિ ઠામિ પડિક્કમિઠું' ના પાઠ પછી આપણે ‘ઈરિયા વહીનો પાઠ બોલાવીએ છીએ અને પછી પહેલું શ્રમણ સૂત્ર. (૪) ‘નિદ્રાવિધિ’માં કાઉસ્સગ્ગમાં ‘ઈરિયાવહી' પછી પહેલું શ્રમણ સૂત્ર અને પછી ૪ લોગસ્સ બોલાવવાના હોય છે. (G) ‘નાણું સંપન્ના, દંસણ સંપન્ના, ચારિત્ર સંપન્ના' આ શબ્દો બે સ્થળે આવે છે. (૧) ત્રીજા ખામણામાં : શરીરના ૧૦ ઉચ્ચ ગુણોમાં આ શબ્દો પછી ‘લજ્જા સંપન્ના, લાઘવ સંપન્ના' એમ શબ્દો આવે છે. (૨) પાંચમા ખામણામાંઃ આ શબ્દો પછી, ‘વેદની અહિયાસે, મરણ અહિયાસે' આ શબ્દો આવે છે.
(H) ત્રીજા શ્રમણ સૂત્રમાં અપ્પડિલેહણાએ દુપ્પડિલેહણાએ પછી ‘અપ્પમજણાએ...દુપ્પમજ્જણાએ' શબ્દો આવે છે. ૧૧મા વ્રતમાં ‘અપ્પડિલેહિય દુપ્પડિલેહિય’ પછી‘ સેજ્જા સંથારએ..’ શબ્દો આવે છે. ૬ઠ્ઠા વ્રતમાં ‘પાંચે આશ્રવ સેવવાના પચ્ચખ્ખાણ' શબ્દો પછી ‘જાવજીવાએ ...’ શબ્દો આવે છે, જ્યારે ૧૦મા વ્રતમાં ‘જાવઅહોરાં..’ શબ્દો આવે છે.
(1)
યોગ્ય
નિર્ણય
કરો
આપણું મન ચક્રાવે ચઢે કે અસમંજસમાં ગૂંચવાય એ કોઈ નવી વાત નથી. જીવનમાં પણ એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે. દા.ત. આપણે કોઈ નવા રસ્તે જતા હોઈએ અને એવે ત્રિભેટે આવી જઈએ કે જ્યાંથી અનેક ફાંટાઓ પડતા હોય છે અને આપણે નક્કી નથી કરી શકતા કે ડાબે જવું કે જમણે ? ? એવી જ રીતે કોઈ ગુસ્સામાં આપણને અપશબ્દો કઈ દે તો આપણી પાસે
( ૨૩ )
Page #24
--------------------------------------------------------------------------
________________
:: પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો :
ઘણા ઓશન છે... (૧) આપણે પણ એને જવાબમાં અપશબ્દો કહી દઈએ. (૨) શાંત અને મૌન રહીએ (૩) હમણાં શાંત રહીને પછી જોઈ લઈશ એમ વિચારીએ વગેરે વગેરે... જો આપણે કર્મોની થીઅરી સમજતાં હોઈએ તો બીજી પસંદગી આપણને સૂઝી આવે છે. આવી સ્થિતિઓમાં ઉત્તમ તો એ છે કે આપણે બે પળો શાંત રહીને વિચારીએ અને પછી નિર્ણય લઈએ કે કેમ આગળ વધવું. ૯૯ ટકા શક્યતા છે કે આપણે બીજો રસ્તો પસંદ કરીને શાંત, મૌન રહીશું, કેમકે આપણને ખબર છે કે સામાવાળો હમણાં પોતાના ભાનમાં નથી અને આપણે કંઈ પણ કહીશું તો એના મગજમાં નહીં જ ઉતરે. એવી જ રીતે પ્રતિક્રમણમાં જો આવી સ્થિતિ આવી જાય તો બે પળ થોભી, વિચાર કરો કે પ્રતિક્રમણનો ક્યો પાઠ તમે બોલાવી રહ્યા છો અને હવે શું બોલાવવાનું છે. આમ કરવાથી ભૂલ થવાની શક્યતા ઘટશે. જો કે આમ બોલવું બહુ સરળ છે પણ કરવું ઘણું અઘરું છે, પણ આપણે પ્રયત્ન કરી ધીમે ધીમે આપણા મનને કેળવવું જ પડશે.
અબ્રહ્મચર્યના પચ્ચખાણ લેવાની વિધિઃ આમ તો આપણે ગુરૂદેવની પાસેથી જ આ પચ્ચખ્ખાણ લઈએ છીએ. પણ ક્યારેક એવા ગાઢાગાઢ સંજોગો માંદગી, અકસ્માત) ઊભા થાય છે જ્યારે કચ્છ જવું શક્ય નથી હોતું ત્યારે કોઈ કલ્યાણ મિત્ર કે જ્ઞાની સ્ત્રી /પુરૂષ પાસેથી બ્રહ્મચર્ય વ્રત આ પ્રમાણે લેવું. પહેલાં આત્માને લાગેલા પાપ-દોષોની આલોયણા કરવી. પછી “ચોથું સ્થૂલ મેહુણાઓ વેરમણઃ મૂળ થકી અબ્રહ્મચર્યસેવવાના પચ્ચખાણ , જાવજીવાએ દેવતા જુગલિયા સંબંધી ન કરેમિ ન કારવેમિ, મણસા, વયસા, કાયસા, છે કોટિએ પચ્ચખ્ખાણ , મનુષ્ય તિર્યંચ સંબંધી એક કાયાની કોટિએ કરી પચ્ચખ્ખાણ. તેમાં સ્વપ્નમાં વ્રત ભંગ થઈ જાય તથા સંઘટો ફરસના થઈ જાય, માંદગીના કારણે અરસપરસ એક બીજાના શરીરની સેવા કરવી પડે વગેરે તે ઉપરાંત એક કાયાની કોટીએ સોય દોરાને આકારે જાવજીવાએ | કે ... સુધી અબ્રહ્મચર્ય સેવવાના પચ્ચખાણ , ન કરેમિ કાયસા તસ્તભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ (બીજાને આપતી વખતે વોસિરે બોલવું). સંજોગો અનુકૂળ થતાં કચ્છમાં જઈ પચ્ચખાણ ગુરુદેવ પાસે લઈ લેવા.
(૨૪).
Page #25
--------------------------------------------------------------------------
________________
દેનિક ધર્મ આચરણઃ ઉપયોગી માહિતી
(૧) છઠ, અઠ્ઠમ વગેરે વધુ ઉપવાસના પચ્ચખાણ લેવાની વિધિઃ
(A) ચૌવિહાર, તિવિહાર ઉપવાસના પચ્ચખ્ખાણ લેવાની વિધિ સંવર નિર્જરા અર્થ, કાલ દિવસ ઉગ્યા સુધી, તે ઉપરાંત ન પાળું ત્યાં સુધી, ચઉવિહં (કે તિવિહં) પિ આહાર પચ્ચખામિ' (બીજાને પચ્ચખાણ આપવા હોય તો “પચ્ચખ્ખાણ” બોલવું), અસણં, પાણે (‘પાણે શબ્દ તિવિહાર ઉપવાસ વખતે ન બોલવો), ખાઈમ, સાઈમ, અન્નથણા ભોગેણં, સહસાગારેણં, અપ્પાણે વોસિરામિ. (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો વોસિરે' બોલવું.) (B) છઠના પચ્ચખ્ખાણ સંવર નિર્જરા અર્થ, કાલ દિવસ ઉગ્યા સુધી, તે ઉપરાંત ન પાળું ત્યાં સુધી, મૂળ થકી એકમાં એક ઉમેરીને, છઠના પચ્ચખ્ખાણ, ચોવિહં | તિવિહં પિ આહાર “પચ્ચખામિ' (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો “પચ્ચખ્ખાણ” બોલવું), અસણં, પાણ (‘પાણ શબ્દ તિવિહાર ઉપવાસ વખતે ન બોલવો), ખાઈમ, સાઈમ, અન્નથણા ભોગેણં, સહસાગારેણં, અપ્રાણ વોસિરામિ. (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો વોસિરે બોલવું.). (C) અઠ્ઠમ અને તેથી આગળ ઉપવાસના પચ્ચખાણ: સંવર નિર્જરા અર્થ, કાલ દિવસ ઉગ્યા સુધી, તે ઉપરાંત ન પાળું ત્યાં સુધી, મૂળ થકી અઠ્ઠમ ભત્તે (૩ ૪ ૨ + ૨ =૮) ચઉવિહં | તિવિહં પિ આહાર “પચ્ચખ્ખામિ' (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો “પચ્ચખ્ખાણ' બોલવું), અસણં, પાણ (‘પાણ શબ્દ તિવિહાર ઉપવાસ વખતે ન બોલવો), ખાઈમ, સાઈમ, અન્નથણા ભોગેણં, સહસાગારેણં, અપ્પાણે વોસિરામિ. (બીજાને પચ્ચખાણ આપવા હોય તો “વોસિરે”
બોલવું.) જુઓ ભરે ફોર્મ્યુલા પાનાં નં. ૨૬. નોંધઃ (૧) તિવિહંમાં પાણ' ન બોલવું.
(૨) આલોયણા | પ્રાયશ્ચિતના બાકી ઉપવાસના પચ્ચખાણ લેવા હોય તો “સંવરનિર્જરા'ને બદલે “આલોયણા ખાતે” એમ બોલવું.
(૨૫).
Page #26
--------------------------------------------------------------------------
________________
દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી
અઠ્ઠમ ભત્તેને ઠેકાણે
કેટલામો ઉપવાસ
૪થો સળંગ ઉપવાસ
૫મો સળંગ ઉપવાસ
૬ ઠો સળંગ ઉપવાસ
૭મો સળંગ ઉપવાસ
૮મો સળંગ ઉપવાસ
૨૦મો સળંગ ઉપવાસ
દસમ ભત્તે
બારસ ભત્તે
ચૌદસ ભત્તે
સોલસ ભત્તે
અઠા૨સ ભત્તે
૪૨ ભત્તે
(૨) સામાયિકમાં સમય મર્યાદા વધારવાની વિધિ: પહેલાં ગુરૂદેવને (અથવા ગુરૂદેવની અનુપસ્થિતિમાં શ્રી સિમંધર સ્વામીને) વંદના કરી, સામાયિકની સમય મર્યાદા વધારવાની આજ્ઞા લેવી. પછી દ્રવ્ય થકીનો પાઠ આ પ્રમાણે બોલવોઃ ‘દ્રવ્ય થકી સાવજ્જ જોગના પચ્ચખ્ખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી મૂળથી ૨ માં ૨ ઉમેરીને ૪ ઘડી સુધી અને તે ઉપરાંત ન પાછું ત્યાં સુધી, ભાવ થકી વોસિરામિ.' આમ સમય મર્યાદા ૪, ૬, ૮...ઘડી વધારી શકાય. પછી ૩ નમોથ્થાંના પાઠ બોલવા.
·
ફોર્મ્યુલા (૩ઉપવાસના ૮)
(૪૪૨)+૨
(૫૪૨)+૨
(૬૪૨)+૨
(૭૪૨)+૨
(૮૪૨)+૨
(૨૦૪૨)+૨
(૩) ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ : (એ) સમજો કે તમે સાંજે ૬ વાગ્યે સામાયિક બાંધ્યું. સૂર્યાસ્ત ૬.૩૦ વાગ્યે થાય, એટલે પ્રતિક્રમણના પહેલા આવશ્યકની આજ્ઞા તમે ૬.૩૦ વાગ્યે લો, આમ ૨૪ મિનિટથી એટલે કે એક ઘડીથી વધુનો સમય થઈ જાય, તો ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ બીજી વાર કરી લેવી જોઈએ. સાધુ/ સાધ્વી હાજર હોય તો એ ૬.૨૫ વાગ્યે ક્ષેત્ર વિશુદ્ધિની આજ્ઞા આપે.
ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ આ પ્રમાણે કરવીઃ • વંદના ક૨ીક્ષેત્ર વિશુદ્ધિની આજ્ઞા લેવી.
સામાયિકના પહેલા ચાર પાઠ બોલવા. (૨૬)
Page #27
--------------------------------------------------------------------------
________________
દૈનિક ધર્મ આચરણ ઉપયોગી માહિતી • પછી ઈરિયાવહીનો કાઉસગ્ગ કરી, કાઉસગ્નમાં જ નવકાર મંત્ર બોલી કાઉસગ્ગ પાળવો. • પછી લોગસ્સ બોલવું. • પછી ત્રણ નામોથુણના પાઠ બોલવા. (બી) બે પ્રતિક્રમણ કરવાના હોય ત્યારે બીજું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં પણ ક્ષેત્રવિશુદ્ધિ કરવાની હોય છે. (સી) તે જ પ્રમાણે આલોયણા શરૂ કરતાં પહેલાં ક્ષેત્રવિશુદ્ધિની વિધિ કરવાની હોય છે. રાત્રિ વિધિઃ રાતે સૂતાં પહેલાં રાત્રિ વિધિ આ પ્રમાણે કરવી: આજના દિવસ સંબંધી: • ૯૯ અતિચાર સંબંધી અતિક્રમ... • ૨૫ મિથ્યાત્વ સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય. • ૧૮ પાપસ્થાનક સેવ્યા હોય, સેવરાવ્યા હોય. • ૧૪ સંમૂર્છાિમ... • માંગલિક • શ્રાવકના ૩ મનોરથ ચિંતવવા. • દિશિ વ્રત - ઘરની બહાર જવું નહીં વગેરે. • ૮૪ લાખ જીવાયોનિના જીવોને ખમાવવા અને એક કરોડ સાડી સત્તાણું લાખ કુલ ક્રોડીના જીવોને ખમાવવા : સાત લાખ પૃથ્વીકાય.. • ખામેમિ સવ્વ જીવાનો પાઠ બોલાવવો. જો દિવસ ઉગ્યા સુધીના ચઉવિહારના પચ્ચખ્ખાણ ન લીધા હોય (પ્રતિક્રમણ ન કર્યું હોય) તો રાતે સૂતી વખતે ઓછામાં ઓછા ચઉવિહાર નહીં તો તિવિહારના પચ્ચખ્ખાણ લેવા. એમ તો દિવસ દરમ્યાન પણ જ્યારે કંઈ ખાવું પીવું ન હોય ત્યારે કલાક કે એથી વધુ સમયના ચઉવિહાર કે તિવિહાર પચ્ચખ્ખાણ લઈ લેવા. નોંધઃ આહાર શરીર ને ઉપધિ, પચખું પાપ અઢાર;
મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર. • આ પ્રમાણે સાગારી સંથારો રોજ રાત્રિ વિધિ સાથે ન બોલાય કેમકે સાગારી સંથારો રોજ લેવાની વસ્તુ નથી.
(૨૭)
Page #28
--------------------------------------------------------------------------
________________
દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી
(૫) નિદ્રા વિધિ: પ્રાતઃકાળે ઉંઘમાંથી ઊઠીને નમસ્કાર મંત્ર બોલીને આ
પ્રમાણે વિધિ કરવી. • ચાર પાઠ સામાયિકના બોલવા. કાઉસ્સગ્નમાં ઈરિયાવહિનો પાઠ, પહેલું શ્રમણ સૂત્ર અને ચાર વખત લોગસ્સ બોલવા પછી નવકારમંત્ર બોલીને કાઉસ્સગ્ગપાળવું. (કાઉસ્સગ્ન પાળીને) લોગસ્સનો પાઠ ૧ વખત બોલવો. ઈરિયાવહીનો કાઉસ્સગ્નઃ જ્યારે જ્યારે તમે એક સ્થળેથી બીજે સ્થળે જાઓ ત્યારે પહોંચ્યા પછી ઈરિયાવહીનો કાઉસ્સગ્ગ જરૂર મનમાં કરી લેવો. “ઠાણેણં મોણેણે ઝાણેણં મનમાં બોલીને ઈરિયાવહીનો પાઠ કરવો પછી, નવકાર મંત્ર બોલીને કાઉસ્સગ્ન
પાળવો. શક્ય હોય તો લોગસ્સ બોલવો. (૭) દિસિ વતઃ દિવસ દરમ્યાન આપણે કોઈ સ્થળે થોડો સમય
રહેવાના હોઈએ ત્યારે ત્યારે આ ધારેલા સમય સુધી દિસિ વ્રતના પચ્ચખ્ખાણ નીચે જણાવ્યા પ્રમાણે લઈ લેવાથી આ ક્ષેત્રની મર્યાદા એટલા સમય માટે બંધાઈ જાય છે. અને એ ક્ષેત્રની બહારની ક્રિયાઓ આપણને લાગતી નથી. દિસિવ્રતના પચ્ચખ્ખાણ લેવાની વિધિઃ..સમય સુધી આ ક્ષેત્રની બહાર જઈને પાંચે આશ્રવ સેવવાના પચ્ચખ્ખાણઃ ન કરેમિ, મણસા, વયસા, કાયસા, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. આટાર / રેતીમાં મૂત્ર (માત્રા) પરઠવું? આપ કચ્છમાં હો અથવા એવી જગ્યાએ જ્યાં કચ્છ જેવી આટાર રેતીના બનેલા રસ્તા હોય તો ત્યાં, બાજુમાં આવતા જતા લોકોને કે પડોશીને તકલીફ ન થાય એમ અને જીવજંતુની જયણા રાખીને, મૂત્ર પરઠવું. (દિવસે અને રાત્રે બંને સમયે). આ આટારમાં એવો ગુણ છે કે એ મૂત્રને તરત ડીકમ્પોઝ કરી નાખે છે. એટલે કે એના ઘટકોને છૂટાં પાડી દે. છે. તેથી દુર્ગધ પણ નથી આવતી. આ કુદરતી દેન આપણને મળી છે તો આપણે ટોઈલેટ ફ્લશમાં શા માટે હજારો ગેલન પાણી
(૨૮)
Page #29
--------------------------------------------------------------------------
________________
દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી
વેડફી રહ્યા છીએ. આવી રીતે નહાવામાં, વાસણ ધોવામાં વગેરે જ્યાં જ્યાં પાણી વગેરેની બચત થતી હોય તે કરવી.
(૯) દરરોજ આટલું જરૂર કરો: આપ મુંબઈ જેવા શહે૨માં ઘણા વ્યસ્ત હો, દ૨૨ોજ સામાયિક / પ્રતિક્રમણ ૨ વખત ન કરી શકતા હો તો પણ આટલું તો જરૂર કરોઃ
નવકાર મંત્રનું રટણ.
સવારે ઊઠીને નિદ્રા વિધિ.
·
•
પાણી, ઈલેક્ટ્રીક, મોબાઈલ, ટીવી, સચેત્ત વસ્તુઓ જેવીક મીઠું, વિગય (માખણ / ઘી, વગેરે) જેમાં જીવ હિંસા રહેલી છે, એવી કોઈપણ વસ્તુ વાપરતાં પહેલાં બે વાર વિચારો કે આ ક્રિયા જરૂરી છે ? ન કરું તો ચાલે ? કે મારા માટે કે કુટુંબ માટે અતિ જરૂરી છે ? કે એનો વપરાશ ઘટાડી શકાય કે મુલતવી રાખી શકાય ?
નહાવા માટે પાણીનો ઓછામાં ઓછો વપરાશ કરો.
•
•
રોજની ઘારણા : રોજ સવારે બીજા દિવસની સવાર સુધી ક્ષેત્ર મર્યાદા અને દ્રવ્ય મર્યાદાની વીસેક વસ્તુઓની ધારણા કરી પચ્ચખ્ખાણ લેવા. એમાં મોબાઈલ / ઈન્ટરનેટનો વપરાશ, મોબાઈલ પર ગેમ રમવી, વોટ્સએપ પર ચેટ કરવું, શોપિંગ મોલ, રિસોર્ટ વગેરેમાં જવું વગેરે બાબતો આજના સમય પ્રમાણે ઉમેરવી. (નીચે વિગતે સમજાવ્યા પ્રમાણે)
·
આઠમ / પાંખીના દિવસે લીલોતરી, કંદમૂળ, મનોરંજન, બહાર જવું, સિનેમા, શોપિંગ, બ્યૂટી પાર્લસ, સલૂન, લોટ દળવાની ચક્કી વગેરેનો સંપૂર્ણ અથવા શક્ય ત્યાં સુધી ત્યાગ ક૨વો. બ્રહ્મચર્ય પાળવું, વગેરે.
ઘરથી બહાર જતી વખતે ૧૨ વખત નવકારમંત્ર બોલવા.
•
•
લીલા ઘાસ પર ચાલવાનું, કે લીલા ઘાસની લોન ૫૨ કોઈ પાર્ટી કે ફંક્શન રાખવું નહીં કે હાજરી ન આપવી.
નોન-વેજ પીરસાતું હોય તેવી હોટલ વગેરેમાં જવું નહી, સિવાય કે વ્યાવહારીક કા૨ણોસ૨ અત્યંત જરૂરી હોય .
પંચ પરમેષ્ટીને વંદના કરવી, બની શકે તો સવારે, બેઠાં બેઠાં
(૨૯)
·
•
•
Page #30
--------------------------------------------------------------------------
________________
દૈનિક ધર્મ આચરણ : ઉપયોગી માહિતી
નહીં પણ વિધિથી. • શ્રાવકના ત્રણ મનોરથ ચિંતવવા. મનમાં ઊંડે સુધી ઉતરી જવું જોઈએ કે મારે શક્ય હોય ત્યારે, આ ભવમાં કે આવતા ભવમાં, સંયમ લેવો છે, સંથારો કરવો છે, તો જ મોક્ષમાં પહોંચાશે - વહેલા વહેલા. • કાંઈ પણ ખાધા પછી ત્રેવિહાર કે ચોવિહારલઈ લેવો – કલાક, બે કલાક માટે પણ - રાત્રે સૂતી વખતે તો ખાસ. • ૧૦૮ મણકાની ઓછામાં ઓછી ૧ માળા ફેરવવી. • શક્ય હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. • શક્ય હોય તેટલા સામાયિક, પ્રતિક્રમણ કરવા નહીં તો મીની પ્રતિક્રમણ કરી લેવું.
• રાતે સૂતી વખતે રાત્રિ વિધિ જરૂર કરવી. (૧૦) આલોયણામાં જરૂરી વધારાની વિચારણાઃ આપણી લાઈફ
સ્ટાઈલમાં સમય પ્રમાણે છેલ્લા ૫૦-૧૦૦ વર્ષમાં ઘણો ફરક પડી ગયો છે. ઘણા વખત પહેલાં લખાયેલી આલોયણામાં સમય પ્રમાણે થોડા વધારા કરવા જેવાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વિશે આપણા આત્માને લાગેલાં પાપની આલોચના આપણે પર્યુષણને દિવસે કરીએ છીએ. નવાણું અતિચારોની વ્યાખ્યામાં આવતા હોય તેવી ક્રિયાનું પાપની યાદીમાં આ પાપ ઉમેરવાઃ • જીવહિંસાઃ પાણીના ધોધ, સ્વિમિંગ પૂલ, નદી, સરોવર, જાકૂઝી વગેરેમાં નાહ્યા હો, • જીવહિંસાઃ શોપિંગ મોલ, રિસોર્ટ, પબ, હુક્કા પાર્લર વગેરેમાં ગયા હો, • જીવહિંસાઃ લીલા ઘાસની લોન પર પાર્ટી કે કોઈ ફંક્શન રાખવું કે કોઈએ રાખ્યું હોય તેમાં હાજરી આપી હોય, • અતિ ભપકાવાળી પાર્ટી, લગ્ન સમારંભો, સંગીત સંધ્યાઓ વગેરે યોજવી કે તેમાં હાજરી આપી હોય, • નોનવેજ પીરસાતું હોય તેવી હોટલો, વગેરેમાં હાજરી આપવી કે તેમાં પોતાના પ્રસંગોનું આયોજન કર્યું હોય,
(૩૦)
Page #31
--------------------------------------------------------------------------
________________
દૈનિક ધર્મ આચરણઃ ઉપયોગી માહિતી વિમાન, હેલિકોપ્ટર, ક્રૂઝ વગેરેમાં મુસાફરી કરી હોય, • અનાર્ય દેશોમાં વેકેશન માટે ગયા હો, • આ પ્રમાણે વિચારીને તમે પોતાની રીતે ઘણી વસ્તુ ઉમેરી શકો. • નોંધઃ પચ્ચખ્ખાણ આપતી વખતે સમજી શકે એવા બાળકોને
અમુક ઉમર સુધી બ્રહ્મચર્ય પાળવાની બાધા આપી શકાય. (૧૧) ક્ષેત્ર અને દ્રવ્ય મર્યાદાની દૈનિક ધારણા
જેન માન્યતા પ્રમાણે, આત્મા પર લાગતા કર્મોના આશ્રવને અટકાવવા માટે બે પ્રકારે ક્ષેત્ર મર્યાદા અને દ્રવ્ય મર્યાદા કરવાની હોય છે. એક જાવજીવ માટે અથવા વાર્ષિક, અર્ધવાર્ષિક વગેરે લાંબા સમય માટે, જે શ્રાવકના છઠ્ઠા અને સાતમા વ્રત પ્રમાણે છે. અને બીજી દસમા વ્રત પ્રમાણે દેનિક ધોરણે હોય છે. જે લાંબા સમયની મર્યાદાની અંદર રહીને આપણે કરવાની હોય છે. દૈનિક પ્રવૃત્તિનું એક વખત આયોજન આપણે કરી લીધું હોય તો બાકીની બધી વસ્તુની ક્રિયા આપણને ન લાગે તે માટે ક્ષેત્ર મર્યાદા કરવી હિતાવહ છે. એવી જ રીતે જે વસ્તુમાં જીવ હિંસા થતી હોય તે માટે પણ સદંતર કે આંશિક ત્યાગ કરવો કે એના વપરાશની મર્યાદા બાંધવી તે સારું છે. આ પ્રમાણે આપણે કર્મોના આશ્રવને મહદ અંશે ઘટાડી શકીએ છીએ. આદર્શ રીતે તો જે મોટું લિસ્ટ છે (સવાસો જેવી વસ્તુઓનું) એ પ્રમાણે ક્ષેત્ર મર્યાદા અને દ્રવ્ય મર્યાદા કરવી ઉત્તમ છે. પણ એટલો સમય ન હોય તો આ ૨૦ જેટલી ટૂંકમાં આપેલી વસ્તુઓ ધારીને આ મર્યાદા તો અવશ્ય કરી લેવી. ૧. દિશા પોતાના રહેઠાણથી ચારે દિશામાં કિ.મિ.......... ૨. મનોરંજન : મનોરંજન અર્થે ટીવી, મોબાઈલ વગેરે સાધનો .........થી વધારે વાપરવાં નહિ. ૩. સિનેમા : પોતાના મનોરંજન અર્થે (સિનેમા હોલ વગેરે), શોપિંગ અર્થે (મૉલ વગેરે), કે શોખ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ વગેરે) જવું નહિ અથવાથી વધુ જગ્યાએ જવું નહિ. ૪. ઈલેક્ટ્રીક : ઈલેક્ટ્રીક વપરાય તેવાં કે કોઈપણ પ્રકારની સૂક્ષ્મ જીવ હિંસા થાય તેવા સાધનો રસોઈ અર્થે કે ઘરવપરાશ અર્થે....... થી વધુ વાપરવા નહિ. (મિક્સર વગેરે).
( ૩૧ )
Page #32
--------------------------------------------------------------------------
________________ દૈનિક ધર્મ આચરણ ઉપયોગી માહિતી વાહનઃ દરિયાઈ કે હવાઈ તથા ઘોડા, હાથી, ટ્રેન, બસ, મોટર ગાડી વગેરે ત્યાગ અથવા નંગ....વખત .... પગરખાં બુટ, ચંપલ, પોતાના કે બીજાનાં જોડી......... 7. ભોજનઃ નાસ્તો અને જમવા માટે ઘર વખત 8. વિગયઃ દૂધ, દહીં, ઘી, મિષ્ટાન, ફરસાણ વગેરે કિલો..... 9. દ્રવ્યઃ ખાવા-પિવાની વસ્તુઓની સંખ્યા કુલ..... 10. સચિત કાચું મીઠું લેવું નહીં ગ્રામ..... પીવાનું પાણી લીટર ........ ચુલાબતી નંગ ........ પંખા નંગ લીલોતરી કિલો 11. મુખવાસ: શેકેલા સુવાદાણા, વરિયાળી આદિ ગ્રામ ... 12. સ્નાન H છૂટ પાણી- દરિયા, ડેમ, કૂવા વગેરેનો ત્યાગ........ સર્વ સ્નાન કરવું નહિ વખત........પાણી ડોલ.. 13. વસ્ત્ર પોતાના કે બીજાના પહેરવા માટે જોડી........ 14. વિલેપન : સેંટ અત્તર ત્યાગ, તેલ સાબુ ગ્રામ.... 15. કુસુમ લીલા ફૂલનો ત્યાગ, તપકીર, તમાકુ ગ્રામ, 16. આસન : સુવા-બેસવા માટે આસન પોતાના ઘરના નંગ ....... બીજાના 17. .... ઉપરાંત લગ્ન, પાર્ટીવગેરે ફંક્શનોમાં આજે જવું નહિ.D 18. રાત્રિ ભોજન કરવું નહિ. I 19. આજે લીલોતરી ખાવી નહિ. D અથવા ..... ઉપરાંત વસ્તુ ખાવી નહિ. ] નોંધઃ દરરોજ સવારે અનુકૂળતા પ્રમાણે નિયમ ધારીને પચ્ચખ્ખાણ કરી લેવા. પચ્ચખાણની વિધિઃ અરિહંત ભગવાનની સાક્ષીએ ધારણા પ્રમાણે કાલદિવસ ઉગ્યા સુધી પચ્ચખાણ, નકરેમિ, કાયસા, તસ્મભંતે, પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ, વોસિરામિ. ( 3 2 )