________________
::૧૨ વ્રત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા ::
આટલા શબ્દો માત્ર ૯, ૧૧ અને ૧૨માં વ્રતોમાં જ છે અને સંથારાના
પાઠમાં પણ છે. (૧૧) “દુવિહં તિવિહેણ ન કરેમિ ન કારવેમિ મણસા, વયસા, કાયસા કરત
નાણું જાણામિ વયસા, કાયસા” આ શબ્દો ૬ઠ્ઠી વ્રતમાં પણ છે પણ ૯, ૧૦ અને ૧૧માં અલગ રીતે છેઃ • ૯મા માં અને ૧૧મા માં “પજુવાસામિ” શબ્દ પછી છે. • ૧૦મા માં જાવ અહોરd શબ્દ પછી છે અને એ “કાયસા” શબ્દ સાથે પૂરા થાય પછી “છ દિશે જેટલી....' થી કરીને વયસા કાયસા' આ
બધા શબ્દો આવે છે. (૧૨) તિવિહં તિવિહેણું” આ શબ્દો આખા પ્રતિક્રમણમાં માત્ર સંથારાના
પાઠમાં જ આવે છે. (૧૩) જ્ઞાનના ૧૪, દર્શનના ૫, ચારિત્રના ૭૫ (૬૦ વત્તા ૧૫) અને તપના પ મળીને કુલ ૯૯ અતિચાર છે.
દરેક વ્રતમાં ચોથા ભાગમાં ૫ અતિચારો છે.
- ૯૯ અતિચારો આ પ્રમાણે છે. જ્ઞાનના અતિચારો | જ્ઞાન | ૧૪ દર્શનના અતિચારો | દર્શન | પ બારવ્રતના ૧૨ ગુણ્યા ૫ |
| ચારિત્ર | ૬૦. ૭માં વ્રતના ૧૫ કર્માદાન | ચારિત્ર | ૧૫ સંથારાના પાઠના અતિચારો | તપ | ૫
ટોટલ | ૯૯
( ૨૦ ).