________________
:: ૧ ૨ વત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા ::
૧૨ વ્રત વિશે ધ્યાન યોગ્ય બાબતો: (૧) “પયાલા” શબ્દ ૧૨ વ્રતમાંથી માત્ર પહેલા અણુવ્રતમાં જ છે. (અને
બીજે દર્શન-સમ્યક્તના પાઠમાં જ છે.) (૨) પહેલા ૫ ‘અણુવ્રત છે બાકીના ૭ વ્રતમાં આ શબ્દ કે ‘ભૂલાઓ અને
સ્થલ” શબ્દ નહીં આવે. (૩) કોટીએ :૧લા, ૨જા, ૩જા અને ૮મા વ્રતમાં માત્ર આટલા જ શબ્દો
છે - જાવજીવાએ દુવિહં તિવિહેણ ન કરેમિ નકારકેમિ મણસા, વયસા, કાયસા. ૪ થા વ્રતમાં બીજા ભાગમાં, કોટી સંબંધી જાવજીવાએ શબ્દો અલગ જ રીતે છે. ખાસ ધ્યાન રાખીને યાદ કરવાઃ ૧. પહેલા ૩ વ્રતોમાં વપરાયેલા “જાવજીવાએથી વયસા કાયસા,” આ બધા શબ્દો અહીં પણ છે પણ જાવજીવાએ શબ્દ પછી ‘દેવતા, જુગલિયા સંબંધી' આ શબ્દો ઉમેરીને. ૨. તેવી જ રીતે “મનુષ્ય, તિર્યંચ સંબંધી એગવિહં, એગવિહેણ, ન કરેમિ કાયસા” આ શબ્દો ઉમેરવા. આમ “એગવિહ એગવિહેણ આ શબ્દો આખા પ્રતિક્રમણમાં માત્ર અહીં જ છે તથા કાયસા શબ્દ પહેલાં મણસા વયસા શબ્દો નથી. ૬ઠ્ઠા વ્રતમાં (૩)માંના શબ્દો પણ છે અને “કરતું નાણું જાણામિ વયસા, કાયસા, માંહે રહીને એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા” આ શબ્દો પણ છે.
જાવજીવાએ એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા' માત્ર આટલા શબ્દો પમા અને ૭મા વ્રતમાં જ છે. બધા એકી નંબર છે
એમ યાદ રાખો. (૭) જાવ અહોરતે...” શબ્દો માત્ર ૧૦ અને ૧૧માં વ્રતોમાં જ છે અને
પજ્વાસામિ' શબ્દ માત્ર ૯મા અને ૧૧મા વ્રતોમાં જ છે.
“જાવનિયમ” શબ્દ માત્ર ૯મા વ્રતમાં જ છે. (૮) ૧૨માં વ્રતમાં કોટી સંબંધી કોઈ શબ્દો નથી. (૯) “જાવજીવાએ” શબ્દ માત્ર ૧ થી ૮ વ્રત સુધી જ આવે, ૯ થી ૧૨માં
નહીં. (૧૦) “એવી સદણા પરૂપણા” અને “તેવારે ફરસના એ કરી શુદ્ધ હોજો”
(૧૯)