________________
દેનિક ધર્મ આચરણઃ ઉપયોગી માહિતી
(૧) છઠ, અઠ્ઠમ વગેરે વધુ ઉપવાસના પચ્ચખાણ લેવાની વિધિઃ
(A) ચૌવિહાર, તિવિહાર ઉપવાસના પચ્ચખ્ખાણ લેવાની વિધિ સંવર નિર્જરા અર્થ, કાલ દિવસ ઉગ્યા સુધી, તે ઉપરાંત ન પાળું ત્યાં સુધી, ચઉવિહં (કે તિવિહં) પિ આહાર પચ્ચખામિ' (બીજાને પચ્ચખાણ આપવા હોય તો “પચ્ચખ્ખાણ” બોલવું), અસણં, પાણે (‘પાણે શબ્દ તિવિહાર ઉપવાસ વખતે ન બોલવો), ખાઈમ, સાઈમ, અન્નથણા ભોગેણં, સહસાગારેણં, અપ્પાણે વોસિરામિ. (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો વોસિરે' બોલવું.) (B) છઠના પચ્ચખ્ખાણ સંવર નિર્જરા અર્થ, કાલ દિવસ ઉગ્યા સુધી, તે ઉપરાંત ન પાળું ત્યાં સુધી, મૂળ થકી એકમાં એક ઉમેરીને, છઠના પચ્ચખ્ખાણ, ચોવિહં | તિવિહં પિ આહાર “પચ્ચખામિ' (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો “પચ્ચખ્ખાણ” બોલવું), અસણં, પાણ (‘પાણ શબ્દ તિવિહાર ઉપવાસ વખતે ન બોલવો), ખાઈમ, સાઈમ, અન્નથણા ભોગેણં, સહસાગારેણં, અપ્રાણ વોસિરામિ. (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો વોસિરે બોલવું.). (C) અઠ્ઠમ અને તેથી આગળ ઉપવાસના પચ્ચખાણ: સંવર નિર્જરા અર્થ, કાલ દિવસ ઉગ્યા સુધી, તે ઉપરાંત ન પાળું ત્યાં સુધી, મૂળ થકી અઠ્ઠમ ભત્તે (૩ ૪ ૨ + ૨ =૮) ચઉવિહં | તિવિહં પિ આહાર “પચ્ચખ્ખામિ' (બીજાને પચ્ચખ્ખાણ આપવા હોય તો “પચ્ચખ્ખાણ' બોલવું), અસણં, પાણ (‘પાણ શબ્દ તિવિહાર ઉપવાસ વખતે ન બોલવો), ખાઈમ, સાઈમ, અન્નથણા ભોગેણં, સહસાગારેણં, અપ્પાણે વોસિરામિ. (બીજાને પચ્ચખાણ આપવા હોય તો “વોસિરે”
બોલવું.) જુઓ ભરે ફોર્મ્યુલા પાનાં નં. ૨૬. નોંધઃ (૧) તિવિહંમાં પાણ' ન બોલવું.
(૨) આલોયણા | પ્રાયશ્ચિતના બાકી ઉપવાસના પચ્ચખાણ લેવા હોય તો “સંવરનિર્જરા'ને બદલે “આલોયણા ખાતે” એમ બોલવું.
(૨૫).