Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522529/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain Dharma Vikas (Monthly) Regd No. B.4494 जनंजपन शासन . , . riuu કnIIIIIIII, ; in પુસ્તક ૩ જુ.] [ અંક ૫ - ફાગણ: વીર સંવત ૨૪૬૯. | 0 0 S S S & તત્રી # લ મીય% પ્રેમચંદ શાહ. પ્રકાશકઃ ભોગીલાલ સાંકળચંદ શેઠ. ર Page #2 -------------------------------------------------------------------------- ________________ એપ્રીલ, સને ૧૯૪૩. જૈનધર્મ વિકાસ. વીર સં. ૨૪૬૯. પંચાંગ. વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, ત્રણ. શુદિ, ૭ એ. ફાગણ, વિ. સં. ૧૯૯૯. વદિ ૬ ક્ષય. વિષય. તિથિ. વાર. H1Jસામ. ૯ ૮ & • ૬. e_ ૧૧• ” લેખક. ઉરવીણા’ મુનિ હેમેન્દ્રસાગરજી. श्री आदिनाथ चरित्र पद्य, जैनाचार्य श्री जयसिंहसूरिजी. ८ સરસ્વતી ગુણ સ્તુતિ. - મુનિ દુર્લભવિજયજી. રમંગળ દો. ) બુધ | जैनाचार्य श्री विजयपद्मसूरिजी. માવકુહામૂ I શ ૪) ગુરૂ I શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપક્વસૂરિજી. ૧૦૧ પ્રશ્નોત્તર ક૯પલતા”. જૈનાચાર્ય શ્રી વિજયપદ્યસૂરિજી. ૧૩ છીનીતિન્નતિ મના” मुनिश्री मलयविजयजी. - ૧૦૬ | | સામ ૧ર • ધમ્ય વિચાર” ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. १०७ ૮ બુધ ૧૪ शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. ૧ગુરૂ ૧૫ વ્યારથી કમોવિયની મ. (THઢાઢનો) ૧૦૯ ૧૨| શુક્ર ૧૬/ પ્રથમ કર્મ ગ્રંથ પદ્યાનુવાદ સહિત. મુનિશ્રી દક્ષવિજયજી. શ્રી ચિત્યવંદન ભાષ્યને છન્દોબદ્ધ ભાષાનુવાદ. મુનિશ્રી સુશીલ વિજયજી. | ૧૧૩ विश्वासो फलदायकः मुनिश्री भद्रानंदविजयजी. ૧૧૫ અંગ્રેજી કાવ્યું વ૧ બુધ ૨૧| આચાર્ય પદારેપણ. તંત્રી. ર ગુરૂ રર/ ૩ શુક્ર ૨૩ સુદિ ૩ બુધ, શ્રીકુંથુનાથ કેવલદિન. | વદિ ૧ બુધ, શ્રી કુંથુનાથ માક્ષદિન. | ૪ શનિ રઝા સુદિ ૫ શુક્ર, શ્રી અજીતનાથ, શ્રી સંભ વદિ ૨ ગુરૂ, ,, શીતળનાથ , રવિ રિપ વનાથ તથા શ્રી અનંતનાથ મોક્ષ અને રોહિણીદિન. વદિ ૫ રવિ , કુંથુનાથ દીક્ષા અને સુદિ ૭, સોમ, આયંબિલ ઓળી શ્રી શીતળનાથ ચ્યવનદિન. | ૯ બુધ રેડી ર૮ પ્રારંભદિન. . વદિ ૧૦ ગુરૂ, શ્રી નેમિનાથ માક્ષદિન. સુદિ ૯ બુધ, શ્રી સુમતિનાથ માક્ષદિન. વદિ ૧૩ રવિ, , અનંતનાથ જન્મદિન ૧૧ શુક્ર || સુદિ ૧૧ શુક્ર, શ્રી , કેવલદિન. સુદિ ૧૩ રવી, મહાવીરસ્વામિ જન્મ વદિ ૧૪ સભ, શ્રી અનંતનાથ દીક્ષા (જયંતિ)દિન. તથા કેવલ અને શ્રી કુંથુનાથ જન્મદિન સુદિ ૧૫ મંગળ, શ્રી પદ્મપ્રભુ કેવળ ૦) મંગળ છે અને આયરબિલ ઓળી સમાપ્તિદિન. અમે ૩• દ્વારા–વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ, છે .. ૧૧૮ ૧૧૯ | મંગળ પર શું Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મવિકાસ. પુસ્તક ૩ જું. ફાગણ, સં. ૧૯૯. અંક જે ઉરવીણુ. (અંજની ગીત) રચયિતા -મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી. પ્રેમલ રસમય ગુંજન કરતી, પાપમુક્ત થાઓ સૌ પ્રાણી, વિવિધ સરદ અનુપ જજુ ધરતી, અંતરધારી પ્રભુની વાણું, વિશ્વ સકલના ગુણગણ રચતી, “સન્માર્ગે સુખ,” હૈયે જાણી, ગાયે ઉરવીણ૧ ગાયે ઉરવીણ૫. પતિતેમાં શુભ વૃત્તિ ધારું, મિથ્યા મેહ મમત ને ત્યાગ, દૂર કરૂં સૌ મારું તારું, સવૃત્તિ અંતરમાં જાગે, વિશ્વ પ્રેમને મંત્ર પ્રસારૂ, નિર્મોહી પદ પ્રભુથી માગે, ગાયે ઉરવીણ ૨. ગાયે ઉરવીણાદ. આત્મામાં પરમાત્મા માની, - વિશ્વપ્રેમને મંત્ર ગજાવે, સમવૃત્તિ સાચી સમાની, પામો દિવ્ય અજિતપદ હા, થાઉ સેવા માગે દાની, સુખકર પ્રભુના શરણે જાઓ, ગાયે ઉરવીણ૩. ગાયે ઉરવીણા ૭. બ્રહ્મા, વિષ્ણુ, બુદ્ધ, જિનેશ્વર, ચરણે નમતા સુર, નર, 'કિન્નર, એક સ્વરૂપે માને ઈશ્વર, દિવ્ય પ્રમોદ ધરે નિજ અંતર, આત્મા સાચે, દેજ, નશ્વર, વીતરાગ જયવંત - જિનેશ્વર, ગાયે ઉરવીણા ૪. ગાયે ઉરવીણાં ...૮. બુદ્ધિ, અદ્ધિ, તેના ચરણે, નિર્મલ ગાન સઘહે શ્રવણે, મુનિ હેમેન્દ્ર ચરણ યુગ શરણે, ગાયે ઉરવીણ૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ, ॥ श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य श्री जयसिंहसूरीजी तरफथी मळेलु.) (dis पृ. ६४ था मनुस धान) करत निर्माण महोत्सव भारी, देवन आकर किया सुखारी । वज्रनाम मुनि इत धृतधारी, हुए मुनि संग धरा विहारी ॥ चंद्रक्रांति पा औषधि प्रगटे, तिमि लब्धी मुनि चरणन लिपटे । कोटि वेध रस होवत सोना, श्लोम स्पर्श तिमि कोड़ सुहोना ॥ नाक रेंट की महिमा भारी, नास करे व्याधी दुखकारी । अंग मेल सुगंधि आवा, कस्तूरी केशर लजवावा ॥ अणुत्व शक्ति आइ मुनि पासा, महत्व शक्ति सेवाकरआसा। लघुत्व गुरुत्व और हे प्राप्ती, प्राकाम्य शशत्व सेव मुनी चीता ॥ अप्रति घाती वशित्व सुहाई, अंतरध्यान रुपत्वहिं आई। बीज बुद्धि पदसारिणि लब्धी, मनोवली अरु कोस्टहिं बुद्धी॥ वारकाय बली अमृत क्षीरा, मध्वाज्या श्रवी रहती तीरा । महाल सीनय श्रोत सभीना, विद्याचरण आसि विस लिना ॥ पर उपयोग न करते स्वामी, नहीं मुमुक्ष अकांक्षा कामी। बीसस्थानको अदभुत रुपा, वज्रनाभ मुनि मिला अनूपा ॥ पुनि तिर्थकर गोत्र वंधावा, अरिहंत सिद्ध प्रवच पद पावा । आचार्य पर्यय स्थविर पद, उपाध्याय साधू दर्शन पद ॥ ब्रम्हचर्य चारित्र सुहावा, विनय समाधि दान तप पावा । वैयावच्चहे अभिनव ज्ञाना, संयम श्रुतपद तीर्थ समाना ॥ . बीसस्थान महि एको ध्याया, तिर्थकर पद तेहिते पावा। बाहु मुनि वैयावच्च साधा, मुनि सुबाहु लोकोतर बांधा ॥ वज्रनाभ मुनि किन्ह बड़ाई, वैयावच्च साधा मुनिराइ। महापीठ अरु पीठ मुनिशा, सुन प्रसंस मन कीनी इर्शा॥ कहा मनहिं मन शास्त्र पढ़ाई, उपकार वृति चित विसराई। नारी कर्म दोय मुनिवर बांद्या, इमि सठ मुनि प्रवजा साधा ॥ चवदह लाख पूर्व तक भाई, चवजा साधी सब चितलाई । पुनि षठ मुनि अनशन वृतधारा, इहि विधि कर्म खपाय अपारा॥ . Page #5 -------------------------------------------------------------------------- ________________ આદીનાથ ચરિત્ર. - - - - पुनि सर्वार्थ सिद्धि अनुतरमे, सागरोपम तैतीस उमरमे । हुए देव सब अति सुखकारी, पंचम डोलहिं हुए विहारी॥ बारह भव मे गाया भाई, गलती की क्षीमये मूर्खाइ । श्रीमहाराज प्रताप मुनीशा, करी तैयार सड़क अरु दीशा ।। પ્રેમ ૩ë ગાવત નાક, નૈત્ર વૃંદ્ર વૈદ ના • मै मूरख न बड़ाइ योगू, गुरु प्रताप का है उपभोगू ॥ धन्य धन्य श्रीगुरु महाराजा, जीवनभर कीना पर काजा। मै तुम भाषा गावन चाहूं, दास जानकर करिये छाई॥ हुक्म हुआ आचार्य का, लीना सीस चड़ाय । ऋशभ प्रभूके चरणमें, दीना चित लगाय ॥ मै बालक अज्ञान हूं, तुम समर्थ महाराज । जैन जगत विचरण करूं, राखो मेरी लाज ॥ पहेला सर्ग तमाम, मै गाया अति प्रेमसे । गायन हीं मम काम, शुभ चरित्र भगवानका ॥ पहला सर्ग समाप्तः १२ भव समाप्तः (અપૂર્ણ) સરસ્વતી ગુણ સ્તુતી. રચયિતા -જૈન ભીક્ષુ. મુનિ દુર્લભવીજય. ન–ાવીભુ સકલ, કામીત દાનદક્ષમ, સંખેશ્વર જીનવર, જનતા સુપક્ષમ; સહાય કરે મુજ નાથ. આપ માંગલીક ધારી, સેવક મુજ સાહીબ, પુરો આશા હમારી. ગા. ૧ પ્રથમ મંગલાચરણ. સુણ સુણ સરસ્વતી ભગવતી, તાહરી જગ વિખ્યાત, કવીજનની કીતી વધે, તીમતુમે કરજે માત–૧ તુજને સહુ સમરે સદા, તાહિરા ગુણ અપાર, તજ વીન શીવપદ નવી લહે, ભટકે સવી સંસાર–૨ જેને સરસ્વતી સહાય છે, તેહ કવી કહેવાય, ' તુમ પસાય છંદ સ્તવન રચુ, પૂર્ણ કરજે માય-૩ હંસલાહની સરસ્વતી, થાજે માત પ્રસન, ભલા ભાવ મુજને દીયે, દેજે સરસ વચન-૪ ગુરૂ માતા ગુરૂ હી પીતા, જ્ઞાન દી મહારાજ, આપ પુન્ય પસાયથી, સફળ હેય મુજ કાજ--૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ فم नधर्म विस.. ॥ श्रीभावकुलकम् ॥ ॥ कर्ता-आचार्यश्री विजयपद्मसूरिः ॥ ॥ आर्यावृत्तम् ॥ पणमिय थंभणपासं, सुगुणपयासं च नेमिसरिपयं ॥ विरएमि भावकुलगं, दाणाइय पुण्ण साहल्लं ॥१॥ चित्ताहीणो भावो, दुहा सुहेयरविहाणओ तत्थ ॥ संगेज्झो सुहभावो, धम्मो सुहभावसाहीणो ॥२॥ सिट्ठपयत्थालंबण, मत्थि जहिं तयणुओ सुहो भावो॥ इत्तो विवरीओ जो, असुहो से भासिओ भावो ॥३॥ न विणा तं मुहदाणं, तव सीलाई जिणिंद पयपूया ॥ चारित्ताई तत्तो, पाहणं सुद्ध भावस्स ॥४॥ भोज लवणाइ जुयं, सुस्सहजुत्तं च गायणं पवरं ॥ एवं सुहभावजुयं, जिणधम्मारांहणं गइयं असुहनिमित्तण जहा, असुहो भावो तहा सुह निमित्ता ॥ संजायइ सुहभावो, विविहाई सुहनिमित्ताई ॥६॥ जिणवयणं जिणपूया, जिणपडिमादसणं समणसेवा ॥ सुहसज्झायस्सवणं, गुणिदाणुवएसपहुरिद्धी ॥७॥ जिणपवयणसद्दहणा, तत्तत्थवियारणाइयाइपि ॥ सुहकारणाइ समए, भणियाई तत्तदंसीहिं ८॥ जिणवयणस्सवणेणं, पडिबुद्धा गोयमाइगणहारी ।। सुहभावा संजाया, साहियणिबाणसुहमग्गा ॥९॥ नियपहजणकल्लाणं, किच्चा पत्ता सिवं समाहित्था ॥ सिरिणागकेउसड्डो, जिणपूयाजायसुहभावो ॥१०॥ कमसो केवलनाणं, संपत्तो विहरिऊण वसुहाए ॥ पडिबोहिय बहुभन्वे, सिद्धो सुहभावफल मेयं ॥११॥ जिणपडिमालोयणओ, कम्मखओवसमजायसुहभावो॥ सिरिसिंजभवविप्पो, समणो जाओ तओ सूरी ॥१२ अभयकुमारप्पेसिय, जिणपडिमादसणेण संपत्तो ॥ जाइस्सरणं दिक्ख, अद्दकुमारो गयभवण्णो ॥१३॥ (अपूर्ण) Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના. શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. લેખક. જૈનાચાર્ય શ્રી વિજયપધસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૭૧ થી અનુસંધાન.) અભિષેક કર્યા બાદ આ પ્રમાણે સ્તુતિ કરે– तिहुयण सामि! जय जय, उवमा ईयसहाव । શશધર વન વારે, મવસાયમાં નાવ શ જગચિંતામણિ–બાંધવા, ચંદ્રાનન-સહ હાલ; તુજ પદ નાથ! નમો નમો, સ્થિત જન પ્રતિપલિ. ૨. તેહ વરાકા વંચિતા, તે હાર્યા નર ભાવ; દર્શન અલગ જે રહ્યા, ભૂલી નિજ જનુ દાવ. ૩. જન્મ મરણ મૃત્યુ જરા રોગ શાક સંતાપ; તાવ જેને જ્યાં સુધી, તુમ દેખ્યા ન પ્રતાપ. ૪. કર્મ મહાસંકલ વશે, વસી કાલ અનંત; ભીષણ ભવ ચારક વિષે, તુજ દરિસણ અલહંત. ૫. કરૂણાસાગર ! દાસને, વ્યસન હરી સુખ આપ; શરણ ચરણ તુજ પામિય, પ્રકટે પુ૫ અમાપ. ૬. એ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ સૌધર્મેન્દ્ર પ્રભુને હાથમાં લઈ, પ્રભુને ઘેર આવી માતાની પાસે પધરાવે. પ્રભુનું કૃત્રિમ રૂપ અને અવસ્થાપિની નિદ્રાને સંહરી વસ્ત્ર, કુંડલ અને પુષ્પની માલા આપી ઉપર છતમાં ચંદ્ર બાંધે, વચમાં ઝુમણું લટકાવે, આને દેખીને પ્રભુ ખુશી થાય છે. પછી પ્રભુની સુધા (ભૂખ) શાંત કરવાને ઈન્દ્ર પ્રભુના અંગુઠામાં અમૃતને સ્થાપન કરે છે, કારણ એ કે સર્વે ભાવિ અરિહંત પ્રભુ બાલ્યાવસ્થામાં સ્તનપાન ન કરે, પણ મેંઢામાં અંગુઠે રાખી સુધાને શમાવે. ઇંદ્રની આજ્ઞાની તિર્યજંભક દેવે જે સ્વચ્છેદિ પણે ફરે માટે છંભક કહેવાય છે, અને તિછલકમાં રહેતા હોવાથી તિર્યજ્. ભક કહેવાય છે. પલ્યોપમના આયુવાળા વ્યંતર નિકાયના છે, તે તિર્યંન્નુભક દે પ્રભુના મંદિરમાં સુવર્ણ, રૂપુ, ભદ્રાસન વિગેરેને સ્થાપન કરે છે. શકેન્દ્ર આભિયોગિક દેવ પાસે એવી ઉદૂષણ કરાવે છે કે-“પ્રભુ અને પ્રભુની માતાનું કેઈએ કાંઈ પણ અનિષ્ટ ન ચિંતવવું, ચિતવશે તો ઈદ્ર તેને શિક્ષા કરશે.” ત્યારબાદ સઘળા ઇંદ્રાદિક દે નંદીશ્વર દ્વીપે આનંદથી અઠ્ઠાઈ મહોત્સવ કરી દેવલેકમાં જાય છે. ત્યાર બાદદાસી રાજાને પુત્રજન્મની ખબર આપે છે. તે સાંભળી ખુશી થઈને રાજા દાસીને ઈનામ આપે છે. પુત્રજન્મ ઉત્સવ કરે છે. પ્રભુના Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ઠરે” * જનધર્મ વિકાસ હઠ બિંબ નામના ફૂલના જેવા લાલ હોય છે, પ્રભુની કાંતિ અનુપમ હોય છે અને પ્રભુજી ત્રણ જ્ઞાનના ધણું હેવાથી બાલકડાને ચાહનારા હોતા નથી. ધાવ માતાએથી લાલન પાલન કરાતાં અરિહંત પ્રભુજી જ્યારે યુવાન અવસ્થાને પામે, ત્યારે પ્રાયે તેમના માતા પિતા રૂપલાવણ્ય-વિવેકાદિ ગુણવંતી રાજપુત્રીની સાથે પાણિગ્રહણ કરાવે છે અને કેટલાએક ભાવિ અરિહંતે પાણિગ્રહણ ન પણ કરે, દ્રષ્ટાન્ત તરીકે, આજ વીશીમાં થયેલા શ્રી મલ્લિનાથ અને શ્રી નેમનાથ ભગવાન. જે સમયે પ્રભુજી સંયમ લેવાને અવસર નજીક જાણે એટલે એક વર્ષ અવશેષ (બાકી) રહે, તે સમયે કાતિક દેવે ભાવિ અરિહંતપ્રભુની પાસે પિતાને તે આચાર સમજીને આ પ્રમાણે વિનવે છે, “હે જગદ્ગુરૂ! આપ ધર્મતીર્થને પ્રવર્તા. કારણ આ ધર્મતીર્થ ભવિષ્યમાં સર્વલોકમાં સર્વજીને મુક્તિના રાજમાર્ગને દેખાડવાપૂર્વક મહાકલ્યાણકારી નીવડશે. એ ઉપરાંત કેઈ તીર્થંકર પ્રભુની આગળ ભક્તિથી તે દેવે બત્રીશ પ્રકારના નાટકે પણ કરે છે. જેમ શ્રી વીર પ્રભુની આગળ એ દેએ વીનંતિ કર્યા બાદ બત્રીશ પ્રકારના નાટકે ક્ય, એમ આવશ્યક ચૂણિમાં કહ્યું છે. તે કાન્તિક દેવનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. બ્રહ્મદેવલોકના ત્રીજા પાથડાની નજીકમાં રહેલી આઠ કૃષ્ણરાજીની મધ્યમાં રહેનારા જે દે તે લોકાન્તિકદેવે જાણવા. અથવા અનન્તરભવમાં મુક્તિ પામનારા હેવાથી ઔદયિકભાવ રૂપ લેકને છેડે વસનારા, અથવા ઉપચાર દ્રષ્ટિએ થનારી પર્યાયને થઈ ગઈ એમ પણ કહેવાય છે, માટે લેકાગ્ર એટલે સિદ્ધિસ્થાન પામવાની નજીક રહેનારા અથવા જન્મ, જરા અને મરણ વિગેરે રૂ૫ અગ્નિની જવાલાથી પીડાયેલા લેકની છેડે વસનારા અથવા કર્મક્ષયની નજીકમાં વર્તનારા જે દેવ, તે લોકાતિક દેવે કહેવાય. તેઓનાં નામ–૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વહ્નિ, ૪. વરૂણ, પ. ગઈ. તેય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. આનેય (બીજું નામ મરૂત) ૯ રિષ્ઠ. તેમાં સારસ્વત અને આદિત્ય આ બેને ૭૦૭ સામાનિકાદિ દેને પરિવાર હોય છે. વહ્નિ અને વરૂણને ૧૪૦૧૪ દેને, ગતય અને તુષિતને ૭૦૦૭ દેને, અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ઠ આ ત્રણે લોકાંતિકદેવેને ૦૯ દેવને પરિવાર હોય છે. આ કાતિક દેવના નવ નિકાયો હોય છે. આ બાબત ઉત્તમ ચરિત્રમાં દશ નિકા કહી છે, એ મતાન્તર સમજવું. ઉપર જણાવેલા ૯ કાન્તિકેમાંના અવ્યાબાધ નામના દેવની એવી અલૌકિક દિવ્ય શક્તિ હોય છે કે જેથી પિતાનું ઝીણું રૂપ કરી પુરૂષના આંખની પાંપણમાં રહીને પણ બત્રીશ પ્રકારના નાટકે કરે છતાં તે પુરૂષને લગાર પણ પીડા ન થાય. તેઓના નવ વિમાન પૈકી આઠ વિમાનો કૃષ્ણરાજીની આજુબાજુ રહેલા છે, અને છેલ્લે નવમું વિમાન મધ્યમાં રહેલ છે. તે આ પ્રમાણે-પૂર્વ દિશાની એક રાજી અને Page #9 -------------------------------------------------------------------------- ________________ જેનાગમ પ્રશ્નમાલા. ઉત્તર દિશાની એક રાજી, આ બે રાજીની વચ્ચે, ૧. અચિ નામનું તેજસ્વી વિમાન છે. તથા પૂર્વ દિશાની બહારની અને અંદરની એમ બે રાજ્યોની વચ્ચે ૨. અચિમલી નામનું વિમાન છે. તથા પૂર્વ દિશાની અને દક્ષિણ દિશાની બે રાજયોની વચ્ચે ૩. ઘરેચન નામનું વિમાન છે, તથા દક્ષિણ દિશાની બહારની એક અને અંદરની એક, એમ બે રાજીની વચ્ચે ૪. પ્રશંકર નામનું વિમાન છે. તથા દક્ષિણ દિશાની એક રાજી અને પશ્ચિમ દિશાની એક રાજી, એમ બે રાજીની વચ્ચે ૫. ચંદ્રામ નામનું વિમાન છે. તથા પશ્ચિમ દિશાની બાહ્ય અને અત્યંતર એમ બે રાજયોની વચ્ચે ૬. સૂરાભ નામનું વિમાન હોય છે. તથા પશ્ચિમ અને ઉત્તરની અંદરની બે રાજીની વચ્ચે ૭. શુકામ નામનું વિમાન હોય છે. ઉત્તર દિશામાં રહેલી હારની અને અંદરની બે રાજાની વચ્ચે ૮. સુપ્રતિષ્ઠામ નામનું વિમાન હોય છે. અને એ સર્વ કૃષ્ણ રાજયના મધ્ય ભાગમાં ૯ રિષ્ઠ નામનું વિમાન હોય છે. આ વિમાને ઘનવાતને આધારે રહેલા છે, તથા બ્રહ્મદેવલોકના વિમાને જેવા હોય તેવા જ આ વિમાને હોય છે, પરંતુ સંસ્થાનમાં તફાવત હોય છે, કારણ કે આ વિમાને આવલિકા પ્રવિષ્ટ નથી. આ વિમાનમાં રહેનાર દેવેનું વધારેમાં વધારે આઉખું આઠ સાગરોપમનું હોય છે, તેઓના પરિવારના દેવે પણ તેટલા આયુવાળા સંભવે છે. આ દેવને આઠ હજાર (૮૦૦૦) વર્ષ વીત્યા બાદ આહારની ઈચ્છા હોય અને આઠ (૮) પખવાડીયા વીત્યા બાદ શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રવર્તે છે. તેઓના ભવના સંબંધમાં–આ દેવ એકાવતારી હોય છે. એમ ત્રીજા અંગની ટીકામાં તથા શ્રેણિક ચરિત્રમાં અને પ્રવચન સારોદ્ધાર તથા તરવાથ ટીકામાં પણ કહેલ છે. પરંતુ લબ્ધિ તેત્રમાં–“સત્તહૃભહિં લેવંતી” લેકાંતિક દે વધારેમાં વધારે સાત અથવા આઠ ભવમાં મુક્તિ પદ પામે, એમ કહેલ છે. ઉપર જણાવેલા સ્વરૂપવાળા કાનિક દેએ પહેલાં કહી છે તેમ વિનંતિ કર્યા બાદ જ અરિહંત - પ્રભુ વાર્ષિક દાનની શરૂઆત કરે, એ એકાંત નિયમ ન સમજ. - (અપૂર્ણ) શ્રી નાગમ પ્રશ્નમાલા યાને પ્રશ્નોત્તર કલ્પલતા. લેખક-આચાર્યશ્રી વિજયપધસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૭૨ થી અનુસંધાન) ૪ર-પ્રશ્ન–વળી એમ પણ કહેવાય છે. કે- “જેવી ગતિ થવાની હોય, તેવી મતિ પ્રકટે છે” આ વાક્યનું શું રહસ્ય સમજવું? ઉત્તર–મનુષ્યોને અને તિર્યંચાને અંતિમ સમયે ભવિષ્યમાં જે ગતિમાં જવાનું હોય, તે ગતિની લેસ્યાના પરિણામ થાય છે. દષ્ટાંત તરીકે વાસુદેવ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જનધર્મ વિકાસ. કૃષ્ણ મહારાજને અંતિમ સમયે ત્રીજી નરકમાં જવાનું હતું, તેથી ત્યાંની લેશ્યાના અશુભ પરિણામ થયા, તેથી જ જરાસંઘને મારવાની ઈચ્છા થઈ. જે મનુષ્ય વગેરે શુભ ગતિમાં જવાના હોય, તેમને અંતિમ સમયે શુભ લેશ્યાના પરિણામ હોય છે. દષ્ટાંત મંત્રી વસ્તુપાલનું જાણવું. તેમની બીના મેં ભાવનાકલ્પલતા, લેક પ્રકાશની પ્રસ્તાવના, કાળધર્મનું ખરૂં રહસ્ય. વગેરે ગ્રંથોમાં જણાવી છે. આ રીતે ગતિ પ્રમાણે મતિ થાય છે. ૪૩-પ્રશ્ન–અંતિમ સમયે શરીરના કયા ભાગમાંથી નીકળીને સંસારિજીવ પરભવમાં જાય છે? ઉત્તર–અંતિમ સમયે. (૧) પગમાંથી. (૨) સાથળમાંથી. (૩) હદયમાંથી. (૪) મસ્તકમાંથી. (૫) સર્વાગથી આત્મા નીકળે છે. એટલે શરીરમાંથી આત્માને નીકળવાના પાંચ રસ્તા છે. આ બાબતમાં શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે – पंचविहे जीवस्स णिजाणमग्गे पण्णत्ते-तंजहा. १-पाएहिं. २-उरूहिं. ३. ૪-fણોf. ૫-સર્વહિં [ આ પાઠને અર્થ શરૂઆતમાં જણાવ્યો છે.] ૪૪. પ્રશ્ન–પગ વિગેરેમાંથી આત્મા નીકળીને કઈ કઈ ગતિમાં જાય? ઉત્તર-(૧) જેને આત્મા પગમાંથી નીકળે, તે જીવ નરકગતિમાં જાય. (૨) જેનો આત્મા સાથળમાંથી નીકળે, તે જીવ તિર્યંચગતિમાં જાય. (૩) જેને આત્મા હૃદયમાંથી નીકળે, તે જીવ મનુષ્ય થાય. (૪) જેને આત્મા મસ્તકમાંથી નીકળે, તે જીવ દેવ થાય. (૫) સવગથી જેને આત્મા નીકળે, તે જીવ સિદ્ધિના આવ્યાબાધ સુખ પામે. આ બાબતમાં સાક્ષિપાઠ શ્રીસ્થાનાંગસૂત્રનો આ પ્રમાણે છે. (१) पाएहिं णिजाणमाणे निरयगामी भवइ. (२) उरूहि णिजाणमाणे तिरियगामी हवइ. (३) उरेणं णिजाणमाणे मणुयगामी हवइ. (४) सिरेणं णिजाणमाणे देवगामी हवइ. (५) सव्वंगेहिं णिज्जाणमाणे सिद्धिगइ पजवसाणे पण्णत्ते ॥ [ આ પાઠને સ્પષ્ટાર્થ શરૂઆતમાં જણાવ્યું છે. ૪૫. પ્રશ્ન-આત્મના પ્રદેશે કેટલા ? ઉત્તર–અસંખ્યાતા પ્રદેશે દરેક આત્માના જાણવા. (૧) કાકાશના પ્રદેશો (૨) ધર્માસ્તિકાયના પ્રદેશે. (૩) અધર્માસ્તિકાયના પ્રદેશો. (૪) એક જીવના પ્રદેશે આ ચારે એક સરખા પ્રમાણમાં હોય છે. એટલે જેટલા પ્રદેશ કાકાશના કહ્યા છે, તેટલાજ પ્રદેશ ધર્માસ્તિકાયાદિ દરેકના જાણવા. પ્રત્યક્ષ દેખાય છે કે- દરેક જીવનું શરીર એક સરખું ન હોય, કારણ કે કીડી વગેરેનું શરીર નાનું દેખાય છે, ને હાથી વગેરેનું શરીર મોટું દેખાય છે. આ રીતે શરીર નાનું મોટું છતાં પણ આત્મપ્રદેશ દરેક જીવના એક સરખા. એટલા અસંખ્યાતા પ્રદેશો જેમ હાથીના છે, તેટલાજ પ્રદેશ કીડીના જાણવા. Page #11 -------------------------------------------------------------------------- ________________ જેનાગમ પ્રશ્નમાલા. ૧૦૫ ૪૬. પ્રશ્ન-જ્યારે આત્મપ્રદેશે બંનેના કીડીના અને હાથીના] સરખા છે, તે પછી કીડીના નાના શરીરમાં કઈ રીતે રહી શકે? ઉત્તર–લુગડાની જેમ આત્મપ્રદેશોમાં સંકેચ વિકાસ થાય છે. તેથી કીડીના જેવા નાના શરીરમાં આત્મપ્રદેશે સંકેચાઈને રહે છે, ને હાથીના શરીરમાં ફેલાઈને રહે છે. એમ શ્રીતત્ત્વાર્થવૃત્તિમાં કહ્યું છે. તે પાઠ આ પ્રમાણે. “સોવિજાણધર્મવાવમકરાનામિતિ” (આ પાઠને અર્થ શરૂઆતમાં જણાવ્યું છે. ૪૭. પ્રશ્ન-આત્મા શરીરમાં કઈ રીતે રહે છે ? ઉત્તર–સાંકળી કડીઓ (અકેડા)માં જેમ મહેમાહે સંબદ્ધ હોય છે, તેવી રીતે શરીરમાં આત્મપ્રદેશે સંબદ્ધ થઈને રહે છે. શરીરના તમામ ભાગમાં આત્મપ્રદેશ હોય છે. જેમ સેય વાગવાથી દુઃખ થાય છે, તેથી સાબીત થાય છે. ૪૮-પ્રશ્ન–કલપસૂત્રમાં “તમને મજા મહાર્વર” આ વાકય આવે છે. તેમાં “સમ” શબ્દના કેટલા અર્થ થઈ શકે છે? ઉત્તર“રમ” આ પદના ચાર અર્થે આ પ્રમાણે થાય. ૧ શમનઃપ્રભુ શ્રી મહાવીરદેવ ઉપદ્રને શમાવે છે. આથી પ્રભુને અપાયાપગમાતિશય જણાવ્યું. ૨ સમનાઃ–પ્રભુદેવ દ્રવ્યમનને પ્રવેગ કરીને અનુત્તર વિમાનના દેવે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે, તેથી દ્રવ્ય મનવાળા કહેવાય છે. આથી પ્રભુદેવને જ્ઞાનાતિશય જણાવ્યો. ૩ સમણુ =જે પદાર્થોના યથાર્થ સ્વરૂપને કહે તે “સમણું કહેવાય. પ્રભુદેવ તેવા છે, આથી વચનાતિશય જણાવ્યું. ૪ સમાનઃઇંદ્રાદિ ભવ્ય છે જેમની પૂજા કરે છે, તેવા પ્રભુદેવ “સમાન કહેવાય. માન એટલે પૂજા આવી પૂજાને ગ્ય પ્રભુ શ્રીમહાવીરદેવ છે. આથી પૂજાતિશય જણવ્યા. આ પ્રમાણે ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજે શ્રીકલ્પસૂત્રની બનાવેલી કલ્પકિરણુવલી નામની ટીકામાં ચાર અર્થ કરીને પ્રભુ શ્રી મહાવીરદેવના ચાર અતિશય જણાવ્યા છે. ૪૯. પ્રશ્ન-આત્મા છે એમાં પ્રમાણ શું? ઉત્તર-હું સુખી છું, હું દુઃખી છું આવું જ્ઞાન જે થાય છે તેમાં બહુ શબ્દથી આત્મા સાબીત છે દુનિયામાં ક્રિયા-કમ દેખાય છે, તે કર્તા વિના બની શકે જ નહિ, ને તે ક્રિયા કરનાર આત્મા જ છે. વિશેષ બીના વિશેષાવશ્યક મહાભાષ્યની ટીકામાં જણાવી છે. ૫૦. પ્રશ્ન-કર્મ છે, એમાં પ્રમાણે શું? ઉત્તર-જગતમાં એક સુખી છે, બીજે દુઃખી છે, એક જ્ઞાની, ને, બીજે અજ્ઞાની દેખાય છે, એક માણસ નીરોગી હોય છે, ત્યારે બીજો રેગી દેખાય. આવી અનેક જાતિ વિચિત્રતા (કાર્યરૂપ હોવાથી બીજના અંકુરાની માફક ) કારણથી જ થયેલી છે, એમ માનવું જોઈએ. એ વિચિત્રતાનું કારણ જે હોય તેજ કર્મ. આવી રીતે કમ પદાર્થ સાબીત થઈ શકે છે. વિશેષ બીના કર્મ ગ્રંથ ટીકા વગેરે ગ્રંથોમાં જણાવી છે. (અપૂર્ણ.) Page #12 -------------------------------------------------------------------------- ________________ % 3D १०६ જેનધામ વિકાસ. विषमविषमशर विषधर विषहरसमत्तीर्थोद्धारक श्रीनीतिसूरीश्वराणां तदन्तेवासिमलयविजयेन गुम्फितमष्टकम् वसन्त तिलका भक्त्या प्रणम्य गिरिनार नगेन्द्रमौलिम् शङ्खाङ्क(शैवेय)मिज्य चरणं जिननेमिनाथम् । तत्त्वामृतं वहति यो निजकात्मगेहे रागेण नौमि गुरुनीतिमभीष्टदं तं ॥१॥ हरिणी छन्द शशधरसमा भद्रा मुद्रा सुधारसवर्षिणी बुधजनमनस्तोषीभूता सदाशिवकारिणी। ललितवचसा भव्यात्मानां भवातपहारिणी विजयपदभाङ् नीतीसूरेः सुमङ्गलदायिनी॥२॥ तोटक ललिता विमला हृदयं गमिता सुविशाल मनोहर कामदुधा। अपवर्ग सुसाधनिका सुखदा मृदुतामयशान्त सुवाक् पठिता (सुगुरोः)॥३॥ शिखरिणी सदाभव्यैर्लोकैविमलमनसा ध्यातचरणः प्रसेव्यः श्रेयोदः भवजलधिश्रेष्ठप्रवहणम् । असंतोषादीनां विषमविषयानाश्च हरणे समर्थश्चारित्री जयतु मुनिपो नीतिविजयः॥४॥ मालिनी मदमदननिवारी जैनधर्माधिकारी विमलमतिसुधारी दुष्टकर्मापहारी । घनतिमिरविदारी ज्ञानसिद्धिप्रसारी सकल (सतत) सुहितकारी, भद्रदो नीतिमूरिः ॥५॥ १ नीति ए प्रमाणे ह्रस्व करवाथी छंद भृङ्ग थाय छे तेथी कालीदासवत् दीर्घ करेल छे. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીનીતિસૂરિ અષ્ટક मन्दाक्रान्ता तत्त्वग्राही सरलहृदयः शान्तमुद्राभिरामः . सम्यग्द्रष्टा विगलिततमाः ख्यातकीर्तिर्मुनीन्द्रः। विद्वद्वन्दस्तुतपदकजः सेव्यपादारविन्दः जीयाच्छ्रीमान्विजयपदयुङ नीतिसूरीश्वरो वै ॥६॥ . शार्दूलविक्रीडितम् सद्भक्त्या गुरुवर्यपादकमलं संसेव्य जातः सुधीः भव्यानां वरबोधिदो हितकरः सज्ज्ञानलीलाधरः। विघ्नौधोदकशोषकाम्बरमणिमोहान्धकारापहः जीयाच्छीविजयादिसद्गुरुवरः श्रीनीतिसूरीश्वरः ॥७॥ स्रग्धरा भव्याम्भोजप्रबोधे गगनमणिरिवोद्भाजते सर्वकाले शास्त्राभ्यासातिशुभ्रा गुणगल निलया शान्तभावेन मिश्रा । निःशेषाज्ञानही विबुधजनमनस्तोषदा यस्य मूर्तिः स श्रीमन्नीतिसूरिः प्रशमरसमयो विश्वविश्वोपकर्ता ॥८॥ आर्या एवं सद्गुरुभक्त्या स्तुता मया श्रमणमलयविजयेन । तन्वन्तु मङ्गलालिं संघे श्रीनीतिसूरीशाः ॥९॥ oooooo Sધર્મે વિચાર ye सेम-पाध्याय श्रीसिद्धिभुनिक (Y. 3 4४ २-३. १४ ३९ था अनुसंधान) (१४) ज्ञाननुं सविरति छ भने ज्ञान-विधा विनयथा प्रात थाय छे. माथी विनात मावने शावष्टिये घg४ महत्त्व स्थान भन्युं छे. महर्षिमागे 'विणयमूलो धम्मो' को सूत्रने गुथा तनी महत्ता ॥ छे. माण, नवीन मनुष्य પોતે અજ્ઞાન, અજાણ હોય છે. તે પોતાના કર્તવ્યને બરાબર સમજી શક્ત નથી. એને જ્ઞાન થવાને હજી ઘણીવાર હોય છે, અને જ્યાં સુધી અમુક હદ સુધીનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીને અનુસરવાની ટેવ તેના માટે અનિવાર્ય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનધર્મ વિકાસ. નમ્રતા સિવાય ગુરૂ પાસે આવી શકાય નહિ, સમ્પ્રવૃત્તિ આદરી શકાય નહિ, જ્ઞાન મેળવી શકાય નહિ અને કેઈપણ પ્રકારની યોગ્યતા લાવી શકાય નહિ. ગુરૂજને શું કહે છે એ, જે નમ્ર, વિનીત હોય, તે જ ધ્યાન દઈ સાંભળી શકે યા ગ્રહણ કરી શકે. આટલા માટે સર્વ શાસ્ત્રકારોએ ત્યાગના માર્ગમાં નમ્રને જ ખાસ કરી અધિકારી ઠરાવ્યું છે. વ્યવહારું કલાઓમાં નિષ્ણાત થવાને પણ નમ્રતા જોઈએ જ છે. એમાં કઈ ભલે ઉન્નત ઉરને તેજસ્વી હોય; પણ તે નમ્ર જોઈએ, ઉદ્ધત, વક્ર નહિ. ન સહન કરનાર વક્રપદિ પણ ગુણનું પાત્ર થતા નથી; તેની સર્વ ક્રિયાઓ, પછી તે ભલેને ઘણું જ સુંદર અને શાસ્ત્રોક્ત હોય છતાં, બધી નિષ્ફલ થાય છે એટલું જ નહિ કિન્તુ તેના સકલ ગુણના નાશનું કારણ બને છે. આ વિષેનાં ઘણું દૃષ્ટાંતે જ્ઞાનીઓએ અને અનુભવીઓએ જ્યાં ત્યાં ટાંકી બતાવ્યાં છે. પ્રત્યેક માબાપ, કે જે પિતાના સંતાનનું સદા શ્રેયઃ ઈચ્છે છે તે પણ, પિતાના સંતાનને અતીવ નમ્ર થતું, થયેલું જોવા ઈચ્છે છે. તેઓ માને છે કે, સંતાનના ઉપર વરસતા અમારા સર્વ આશિર્વાદે તેની વિનીતતા ઉપર જ સફળ થવાને નિર્ભર છે. ઉદાર અને વાત્સલ્યભર્યો હદયનાં સમર્પણ અવિનીતને માટે વિષરૂપ થઈ પડે છે, જ્યાં ત્યાંથી પણ જગત પિતાના તરફ નમ્રતા ઢળતી જેવા ઈચ્છે છે, તે પછી પિતાનાં વાત્સલ્યનું મુખ્ય સ્થાન જે સંતાન, તેના તરફની નમ્રતા પિતાના તરફ ઢળતી જોવા તેને કેટલો બધો ચાહ હેય. સંતાનની વ્યવહારું નમ્રતાને નિરખતાં તેમને કેટલે બધે આનંદ અને ઉમળકે આવે ? સુશીલ અને પતિવ્રતા આર્ય સ્ત્રી પિતાનું મસ્તક પતિના ચરણકમલમાં સદાય નમતું રાખે છે અને આખું જીવન તેને સમર્પણ કરી ખરા જિગરથી તે પિતાને કૃતકૃત્ય માને છે, પતિપર તેને અનહદ પૂજ્યભાવ હોય છે, તેનું પૂજન સર્વથા વાસ્તવિકતાથી ભરેલું હોય છે, છતાં તે પોતાના એ પ્રિયતમને તેજસ્વીતા અને શૂરતા વગેરેની સાથે હૃદયનો અતીવનમ્ર માઈવશીલ પણ જેવા, જો કે અનીચ્છાએ પણ ઈચ્છે છે. પતિની મૃદુતા પ્રત્યક્ષ અનુભવવા તે રીસાય છે, પણ તેને પગમાં પડેવા દેતી નથી, આજ્ઞા ઉઠાવવા દેતી નથી. પગમાં પડવા પુરતો, આજ્ઞા ઉઠાવવા પુરત પતિની મને દશામાં માર્દવભાવ હોય એટલું એને, આનંદમય, સુખમય, શાંતજીવન વિતાવવાને માટે બસ છે. બીજી તરફ પતિ, કે જે સ્ત્રીના માટે સર્વસ્વ સમર્પવા અને સર્વથા સહવા તૈયાર છે, તેય સ્ત્રીને સદા વિનયથી નમ્ર અને આજ્ઞાંકિત જેવા ચાહે છે. તેની જેટલી નમ્રતા અને આજ્ઞાંકિતતા, એટલે જ તે તેને આધીન, અનુફૂલ અને વશીભૂત હોય છે, બની રહે છે. (અપૂર્ણ) Page #15 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા. शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखकः-पन्यास श्रीप्रमोदविजयजी गणिवर्य. (पन्नालालजी) (dis y४ ७४ थी अनुसंधान.) पुरातत्वज्ञ श्रीमान् काशीप्रसाद जायसवाल ने पटना की वस्ती अगम कुंआ से मिली हुई दो मूर्तियों के शिलालेखों से स्पष्ट निर्णय पूर्वक यह घोषणा की है कि ये जैन मूर्तियां महाराजा कोणिक (अजातशत्रु) के समय की ही हैं। आपने अपने ये बिचार भारती इतिहास की रूपरेखा पृष्ठ ५०२ पर स्पष्ट प्रकट किये हैं। पुरातत्वज्ञ श्रीमान् हीरानन्दशास्त्री ने "सरस्वती" नामक मासिक पत्रिका के वर्ष पंद्रह अंक दूसरे में एक विस्तृत लेख प्रकाशित कराया है उसमें आप लिखते हैं कि मथुरा से चौदह माइल के फासले पर "परखम" नामक ग्राम में एक प्रतिमा उपलब्ध हुई है जिस पर बाह्मी लिपि का लेख है उससे सिद्ध होता है कि यह मूर्ति ईस्वी सन् के २५० वर्ष पूर्व की है। साथ ही जैनधर्म के गौरव का सूचक एक स्तूप का भी पता मिला है जो कि पिप्रावह के स्त्प से कम पुराना प्रतीत नहीं होता है यह स्तूप गौतम बुद्ध के निर्वाण के बाद कुछ ही समय में बना है अर्थात् ईस्वी सन् के ४५० वर्ष पूर्व का है। इससे जैन धर्म और मूर्तिपूजा की प्राचीनता भी स्पष्ट ज्ञात हो जाती है। श्रीमान् त्रिभुवनदास लहेरचन्द ने अपने भारत वर्ष के प्राचीन इतिहास पृष्ठ १६ पर लिखते हुए बतलाया है कि अंग्रेजों को खुदाई का काम करते हुए जो महावीर की मूर्ति प्राप्त हुई है बह २२०० वर्ष प्राचीन है और उस समय भी जैन धर्म में मूर्तिपूजा आमतौर से प्रचलित थी इसकी साक्षी यह प्राचीन जैन तीर्थकर मूर्ति ही दे रही है। जैन पत्र ता. ८-१२-३५ में एक पुरातत्वज्ञ ने मूर्तिपूजा की प्राचीनता बतलाते हुए एक मूर्ति के आधार पर यह सिद्ध किया है कि यह मूर्ति भगवान् महावीर के समसामायिक ही है और उस समय भी मूर्तिपूजा का प्रचार खूब जोर पर था। यदि भगवान् महावीर के समय मूर्तिपूजा प्रचलित न होती तो कदापि उस समय के शिलालेख एवं मूर्तियां वर्तमान में उपलब्ध नहीं हो सकती थीं। इन मूर्तियों और शिलालेखां के आधार पर ही सर्व अन्वेषकों ने अपनी एक सम्मति यह दी है कि मूर्तिपूजा जैन धर्म में बहुत ही प्राचीन है। इतना ही नहीं किंतु मूर्तिपूजा जैन धर्म का एक खास अंग है। यदि यह अंग निकाल दिया जाय तो जैन धर्म का असली स्वरूप ही बदल जायगा। विशाला नगरी के समीपवर्ती प्रदेश में अन्वेषण प्रयत्न से जो मंदिर, मूर्तियां, पादुकाएं और स्तूपादि जैन स्मारक ध्वंसापशेष निकले हैं उन पर यूरोपियन विद्वानों ने निष्पक्षपात दृष्टि से विचार कर स्पष्ट अपना अभिप्राय Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ - જૈનધર્મ વિકાસ प्रकट कर दिया है कि-ये सब स्मारक चिह्न भगवान् महावीर के सम सामयिक ही हैं और मूर्तिपूजा के प्राचीनत्व को परिपुष्ट करते हैं आज दिन तक अन्वेषकों को ऐसा कोई अपवाद स्वरूप साधन नहीं मिला जो कि मूर्तिपूजा का बाधक हो। वास्ते इतने प्रमाणों के उपलब्ध होने पर भी मूर्तिपूजा की प्राचीनता पर संदेह एवं अविश्वास करना अपनी अनभिज्ञता का परिचय દેના દી હૈ राय बहादुर पं. गौरीशंकर जी ओझा ने अपने राजपुताने के इतिहास में लिखा है कि इस में निश्चित है कि मेवाड़ में विक्रम संवत् पूर्व दूसरी शताब्दी के पूर्व में मूर्तिपूजा का प्रचार था" जिसे आज २२०० भी अधिक वर्ष हो गये हैं। (અપૂ.) -: પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત : મૂર્તાિ-બૃહત તપાગચ્છનાયક શ્રીમદવિજયદેવેન્દ્રસૂરિ મહારાજ, પદ્યમય અનુવાદ કર્તા -મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ. (ગતાંક પૃષ્ઠ ૭૮ થી અનુસંધાન) (વિહાગતિ નામકર્મનું સ્વરૂપ) ઉદય આનુપૂવી કે, વકગતિએ હોય છે, વિહગગતિ શુભ વૃષભ સમને, અશુભ ઉર સમાન છે; मूल-परधाउदया पाणी, परेसि बलिणं पि होइ दुद्धरिसो। ऊससणलद्धि-जुत्तो, हवेइ ऊसासनाम-वसा ॥४४॥ આઠ પ્રત્યેક પ્રકૃતિઓનું કમિક સ્વરૂપ (પરાઘાતને શ્વાસોચ્છવાસ નામકર્મનું સ્વરૂપ) પરાઘાતના ઉદયે અપર-બળવંતને દુસહ બને, ઉચ્છવાસનામ વશે જ શ્વાસે -છવાસ લબ્ધિયુત બને. (૪૪) मूल-रविबिंबे उजिअंगं, ताव-जुअं आयवाउ न उ जलणे। जमुसिण-फासस्स तहिं, लोहिअ-वण्णस्स उदउ त्ति ॥४५॥ (આત૫ નામકર્મનું સ્વરૂપ) શીત કાય ઉષ્ણ પ્રકાશ યુત, જેથી બને તે જાણુને, આતપદય સૂર્યબિંબ, તણા જ પૃથિવીકાયને નથી અગ્નિકાયે તેહ કિંતુ, રક્ત વર્ણોદય અને, ઉષ્ણ સ્પર્શોદય વડે છે, અગ્નિ લાલ ઉને અને. (૪૫) Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત. ૧૧૧ (૪૭), मूल-अणुसिण-पयासरूवं, जिअंगमुजोअए इहुजोआ । -યુત્તર-વિ, વોસ-રવો મારૂ વ છવા (ઉદ્યોત નામકર્મનું સ્વરૂપ) મુનિરાજની ને દેવતાની, ઉત્તર ક્રિયકાય ને, તિષી ખદ્યોત મણિ, રત્નાદિ સમ ઉદ્યોતને ધારે અનુષ્ણ પ્રકાશરૂપ જે, જીવની કાયા અરે !, જાણજે ઉદ્યોતના ઉદયે, કરીને તે ખરે. मूल-अङ्गं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु-उदया। तित्थेण तिहुअणस्स वि, पुजो से उदओ केवलिणो ॥४७॥ | ( અગુરુલઘુ નામકર્મનું સ્વરૂપ) ભારે ય કે હલકું નહિં પણ, અગુરુલઘુ–પરિણામથી, કાયા પરિણત થાય છે, અગુરુલઘુના ઉદયથી; (તીર્થકર નામકર્મનું સ્વરૂપ) તીર્થસ્થાપકપદ વરી, પૂજનિક બને ત્રણ ભુવનમાં, તીર્થકર નામોદયે, તસ ઉદય કેવલિભાવમાં. मूल-अंगोवंग-निअमणं, निम्माणं कुणइ सुत्तहार समं । उवधाया उवहम्मइ, स-तणु-वयव-लंबिगाईहिं ॥४८॥ (નિમણ નામકર્મનું સ્વરૂપ) ઉચિત સ્થાને ગોઠવે છે, અંગ ને ઉપાંગને, નિમણુ નામ જ કર્મ તે, સુતાર સરખું જાણને (ઉપઘાત નામકર્મનું સ્વરૂપ) ઉપઘાતના ઉદયે હણાયે, જીવ નિજ તનુ અંગથી, લંબિકા પડજીભી ને મસ, ચાર દંતાદિકથી. (૪૮) मूल-वि-ति-चउ-पणिदिअ तसा, बायरओ बायरा जिआ थूला । निअ-निअ-पजत्ति-जुआ, पजत्ता लद्धि-करणेहिं ॥४९॥ ત્રણ દશકનું કમથી સ્વરૂપ (ત્રસ, બાદર ને પર્યાપ્ત નામકર્મનું સ્વરૂપ) બે ઇંદ્રિને તેઇદ્રિને, ચઉરિંદ્રિ પંચંદ્રિપણું, ત્રસ નામકર્મ તણા જ ઉદયે, જીવ પામે છે ઘણું જીવ બાદર થાય બાદર –નામના ઉદયે કરી, થાય નિજ પર્યાસિયત, પર્યાપ્તના ઉદયે કરી. (૪૯), લબ્ધિ અને કરણે કરી, પર્યાપ્ત છ દુવિધ છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જનધર્મ વિકાસ - मूल-पत्तेअ तणू पत्ते, उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुपरि सिराइ सुहं, सुभगाओ सव्व-जण-इट्ठो ॥५०॥ (પ્રત્યેક, સ્થિર, શુભ ને સૌભાગ્ય નામકર્મનું સ્વરૂપ) પ્રત્યેક ઉદયે એક કાયા, એક જીવને થાય છે; સ્થિર થાય જેથી દાંત હાડ, પ્રમુખ તે સ્થિર ઉદય છે; નાભિ પર શુભ મસ્તકાદિ, અંગ શુભ ઉદયે જ છે. (૫૦) સૌભાગ્ય ઉદયે સર્વ જનને, ઈષ્ટ જીવ જ થાય છે, સૂર-સુર મા–સુદ-સુofી, સાફા સન્ન દેશ-રિસંવા નસશો કરવો, થાવ – વિવજ્ઞW III (સુસ્વર, આદેય અને યશનામકર્મનું સ્વરૂપ) સુસ્વર તણા ઉદયે મધુર સુખ-દાયિ સ્વર યુત થાય છે; આદેય ઉદયે સર્વ જનને, ગ્રાહ્ય વચને થાય છે, યશનામ કર્મોદય થકી યશ, કીતિ જગમાં થાય છે. (૫૧) | (સ્થાવર નામકર્માદિ સ્થાવરદર્શકનું સ્વરૂપ) વસ દશકથી વિપરીત અથી, જાણ સ્થાવરદશકને, मूल-गोअंदुहुच्च-नीअं, कुलाल इव सुघड-मुंभलाईअं । ૭. ગોત્ર કર્મ (ગોત્રકર્મનું અને તેના બે ભેદનું દષ્ટાન્ત દ્વારા સ્વરૂપ) પૂર્ણઘટ ને મદ્યઘટ સમ, ઉચ્ચ નીચ્ચ જ ગોત્રને, કુંભકાર પર કરે છે, દુવિધ ગોત્ર જ કર્મ રે !, मूल-विग्धं दाणे लाभे अ, भोगुवभोगेसु वीरिए अ॥५२॥ सिरिहरिअ-समं एअं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५३॥ ૮ અંતરાય કર્મ. (અંતરાયકર્મના ૫ ભેદ ને તેનું સ્વરૂપ). વળી દાન લાભ જ ભેગને, ઉપભગ વીર્યત અરે !. (૫૨) અંતરાય પંચ પ્રકાર, ભંડારી સમાન જ માનને, પ્રતિકૂલ ભંડારી થકી, રાજા પ્રમુખ દાનાદિને; જેમ કરી શક્તો નથી તેમ, જીવ પણ દાનાદિને, અંતરાયના ઉદયે, કરી શકતું નથી તે જાણને. (૫૩) (અપૂર્ણ.) * Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્યને છબદ્ધ ભાષાનુવાદ. ૩8 અ નમઃ | શ્રી ચૈત્યવંદન ભાષ્યનો છબદ્ધ ભાષાનુવાદ. મલકર્તા ઃ પ૦ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અનુવાદકઃ મુનિરાજ શ્રીસુશીલવિજયજી. मूल-वंदित्तु वंदणिज्जे, सव्वं चिदवंदणाइ-सुवियारं ॥ વહુ-વિત્તિ-માસ-નુofી-સુથાપુસા ગુચ્છાનિ શા दहतिग अहिगमपणगं, दुदिसि तिहुग्गह तिहा उ वंदणया॥ पणिवाय-नमुक्कारा, वन सोल-सय-सीयाला ॥२॥ इगसीइसयं तु पया, सगनउई संपयाओ पण दंडा ॥ बार अहिगार चउर्व, दणिज सरणिज चउह जिणा ॥३॥ चउरो थुई निमित्तट्ठ, बारह हेऊ अ मोल-आगारा ॥ गुणवीस दोस उस्सग्ग,-माण थुमं च सग वेला ॥४॥ -રાસાય-વાગો, સવે વિરવંવઘાડુ-કાળનારા चउवीस दुवारेहि, दुसहस्सा हुंति चउसयरा ॥५॥ અનુવાદ– (હરિગીત છંદમાં) (મંગલાચરણ અને ગ્રન્થનો વિષય). વાંદી વંદન એગ્ય સરવે, ચૈત્યવંદન આદિના – શુભ વિચારને બહુવૃત્તિ-ભાગ્યચૂર્ણિકૃતનાથ; ૧ પંચ પરમેષ્ઠી (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ.) ૨ ચૈત્યવંદન ભાષ્યના ૩ અને આદિ પદથી ગુરૂવંદન ભાષ્ય તથા પચ્ચકખાણુ ભાષ્યના. * ઘણી વૃત્તિઓ ટીકાઓ. વૃત્તિનું લક્ષણ સૂત્ર ભાષ્ય અને નિર્યુક્તિનો જે વિશેષાર્થ કેવલ સંસ્કૃત ભાષામાં અપૂર્વધ ગદ્યબદ્ધ રચે છે તે “વૃત્તિ-ટીકા ઈત્યાદિ કહેવાય છે. જેમકે આ આગમ વગેરેની સંસ્કૃત ટીકાઓ. ૫ ભાષ્યનું લક્ષણ-સૂત્રને અથવા નિર્યુકિતને જે વિશેષાર્થ પ્રાયઃ પૂર્વ ધરે પ્રાકત ભાષામાં દબદ્ધ રચે છે તે “ભાષ્ય” કહેવાય છે. જેમકે–મહાભાષ્ય, કલ્પભાષ્ય. વ્યવહાર ભાષ્ય વિગેરે. ૬ ચૂર્ણિનું લક્ષણ-સૂત્રને અથવા ભાષ્યનો જે વિશેષાર્થ: સંસ્કૃત તથા પ્રાકત (મિશ્રરૂપે) બને ભાષામાં પ્રાયઃ પૂર્વધર મહર્ષિઓ રચે છે તે “ચૂર્ણિ કહેવાય છે. જેમકે આવશ્યક ચૂર્ણિ આદિ. ૭ ઉપલક્ષણથી નિયુક્તિ અને સૂત્ર એ પંચાંગી યુક્ત શ્રુતના. . Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈનધર્મ વિકાસ કહીશ હું અનુસારે વીશ, દ્વાર તેહનાં જાણવાં, (ક્રમશઃ ચોવીશ દ્વારોમાં આવતા વિષયને સંક્ષેપમાં ફેટ) | દશ ત્રિક, પાંચ અભિગમ, પહેલે બીજે માનવા. (૧) બે દિશિ, ત્રણ અવગ્રહ છે, ત્રીજા ચૌથા દ્વારમાં, ત્રણ પ્રકારે ચિત્યવંદન, વર્તે પાંચમા દ્વારમાં; પ્રણિપ્રાત છઠ્ઠી દ્વારમાં, નમસ્કાર, સાતમા દ્વારમાં, - સોળસો સુડતાળીશ પવણું કહ્યા આઠમા દ્વારમાં. (૨) એકને એક્યાસી પદે, જણાવ્યા નવમા દ્વારમાં, સંપદાઓ સત્તાણું કહી, દશમાં જુદા એ દ્વારમાં પણ દંડક અગીયારમે, ને બાર અધિકાર બારમે, ચાર વંદનીય તેરમે, સ્મરણીય એક ચૌદમે. (૩) ચાર પ્રકારે જિન પંદરમે, ચાર સ્તુતિ સોળમે, નિમિત્ત આઠ સત્તરમે, ને બાર હેતુ અઢારમે; આગાર સેળ ઓગણીશમે, દેષ ઓગણીશ વીશમે, કાઉસ્સગ માન એકવીશમે, ને ૧°સ્તવન બાવીશમે. (૪) વળી સાતવાર ચૈત્યવંદન, આવશે તેવીશમે,. આશાતના દશ ત્યાગવાની, આવશે એવીશમે; વીશ એ દ્વારા વડે મળી, સર્વે ચૈત્યવંદન તણું, બે હજાર ચુમ્મતેર ભેદે, થાય સ્થાનકે તણ (૫) - નિર્યુક્તિનું લક્ષણ-સત્રનો નય નિક્ષેપની યુક્તિપૂર્વક જે અર્થ પ્રાકૃતમાં છંદ પદ્ધતિથી ચૌદ પૂર્વધર મુનિવરે રચે છે તે નિક્તિ કહેવાય છે. જેમકે ભદ્રબાહુસ્વામી કૃત નિર્યુક્તિઓ. સૂત્રનું લક્ષણ-તીર્થકર ભગવંતોએ અર્થરૂપે જે વાણીદ્વારા પ્રરૂપ્યું હોય, તેને ગણધર મુનિવરોએ દબદ્ધ અથવા ગદ્યબદ્ધ ગ્રંથરૂપે ગુચ્યું હોય, તે “સૂત્ર કહેવાય છે. અથવા સંપૂર્ણ ૧૦ પૂર્વથી ૧૪ પૂર્વ સુધીના જ્ઞાની મહર્ષિઓ તેમજ પ્રત્યેક બુદ્ધ મહષિઓ જે ગ્રન્થ રચે, તે પણ સત્ર કહેવાય છે. જેમકે-શ્રી સુધમવામી ગણધર કૃત આચારાંગ આદિ. ૧ - ૧ પહેલા દ્વારમાં. ૨ બીજા દ્વારમાં. ૩ પંચાંગ ખમાસમણ. ૪ ક. ૫ ૧૬૪૭ અક્ષર. ૬ પાંચ દંડક. ૭ વાંદવા લાયક. ૮ સ્મરણ કરવા યોગ્ય. ૮ કાઉસ્સગ્નનું પ્રમાણ ૧૦ વીતરાગદેવનું સ્તવન. Page #21 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ ફેલ દાયક ૧૧૫ - विश्वासो फल दायक. ले. मुनि भद्रानंदविजयजी हुक्म मिलने से बिवारा शीघ्रता से जंगल में गया तो क्या देखता है कि एक गाडी लकड़ीयों से लबालब भरी पडी है फिर क्या, देखते२ अपने काम पुरता बोझा बना लिया, इतने ही में एक आदमीने आकर उसे खूब उराया धमकाया और कहने लगा कि ऐ गधे, क्या तू इतना भी नही समझता जो तू श्मशान में मुर्दे को जलाने के लिये लाई हुई लकडियों तू ले रहा है, क्या तुझे ईश्वरने अक्ल नही दी? इस प्रकार अनेकानेक दुःशब्दों द्वारा उसे खूब हुतकारा, किन्तु उसे औंधे घडे पर पानी की तरह आपको कुछ भी शात नहीं हुआ निस्तब्ध ही खडे रहे, यह देख वहाँ पर ओर भी आदमी इकट्ठे हो गये और लगे धमकाने, चकित हुवे मूर्खराजने कहा हम साधू है हमे मुर्खराज को धूनी के लिये लकडीयों की जरुरत है एतदर्थ मैंने इस भरी गाडी देखकर २-४ लडकियां निकाल लो इसमें आपका क्या गया, इन शब्दोंने तो अग्नि में घी का काम किया, सब उपस्थितों को क्रोध सा आ गया ओर वे गालियों बकने लगे, अरे मूर्ख तुझे ईतना भी ज्ञान नही कि यह काष्ट मुर्देको जलाने के लिये है, मुर्दा इस नवीन शब्द को सुन मूर्खराज मनमें कहने लगे कि मुर्दा क्या है, और उसे जलाया जाता है यह भी तो एक भारी आश्चर्य है, फिर आप उपस्थितों से मुर्दका अर्थ पूछने लगे, भाई मुर्दा किसे कहते है, और वह कैसा जीव होता है, लोकोंने इस विचित्र प्रश्न को सुनकर खूब मश्करी की, किन्तु आपको क्या, इतने ही में एक बूढे आदमीने कहा, हे साधू मरे हुवे आदमी को मुर्दा कहते हैं उसमे जीव नही रहता है। अबतो मूर्खराज के हृदय में लालसा उत्पन्न हुई कि मनुष्य मरकर मुर्दा किस प्रकार बनता है यह अवश्य देखना चाहिए फिर आपने हाथ जोडकर उसी वृद्ध महानुभावसे प्रार्थना कि कि मुझे कृपा कर मुर्दा दिखाइये, देखे मुर्दा कैसा होता है, लोकोंने पागल समझ उसे जानने के लिये कहना सरु किया, किंतु आप तो वहां से टस से मस भी नहीं हुवे फिर उपस्थित वृद्धोंने उसको लालचा भरी करुण मूर्ति को देख बिचार किया कि यदि इसे दिखा दिया जाय तो क्या हर्ज है, इसकी भी बिचारे की शांति हो जायगी, इस प्रकार सोच एक वृद्धने उससे कहा कि चल आ तुझे मुर्दा दिखाते हैं, आप हर्ष से उस वृद्ध के साथ हो लिये, जहां मुर्दा पडाथा वहां पर वृद्ध इन्हे लेगया, वहाँ का दृश्य बडा ही विचित्र था मुर्दै क्रों स्त्री पुरुषोंने चारों ओर से घेर रखाथा एवं छातियां पीटते हुए खूब रुदन कर रहे थे, आपतो एक टक मुर्द को देखने लगे और कहने लगे कि यह तो सोया है, सोया है कहो तो अभी उठाएं इसे तो थकावट के मारे गहरीसी नींद आई है, मूर्खराजके इस प्रलापने वहां पर उपस्थित दुखियों को भी एक बार हंसा दिया, क्या मरा मुर्दा भी कहीं उठ सकता है किन्तु बीच ही में Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. भ प्रक बूढेने कहा कि भाई जो तूं उसको उठादें तो हम तुझे भारी इनाम देंगे, मूर्खराज मुर्दे के कान के पास जा बैठे और लगे अपने महा मंत्र 'भैसका सिंग लपोदका नाम' को सुनाने इस प्रकार आपको मंत्र सुनाते एक क्षण भी नहीं हुवा होगा कि मुर्दा हाथ पांव हिलाता हुआ उठ बैठा, यह देख सब हो आश्चर्य चकित हो गये, फिर क्या, “चमत्कार को नमस्कार” इस कहावत को चरितार्थ कर जो मूर्खराज को पागल समझताथा वही उन्हें महा सिद्ध पुरुष मानने लगा, जिधर देखो उधर ही से धन्य २ की ध्वनी निकलने लगी, चारों ओर से जनता पैरों पड़ने लगी, ढेरोंका ढेर सामान का लगने लगा, बिचारे मूर्खराज यह सब देखकर हक्काये से बन गये जब वे अपने निजीस्थान पर जाने लगे तो लोगोंका झुंड भी गहरी संख्या में सब सामान के हो लिया, सबी आपका जय २ कार कर रहेथे इस प्रकार बडे आनंद और उत्साह के साथ अपने स्थानके निकट आये भीड भाड के साथ, इन्हें दूर से आते हुवे देखकर विद्वान गुरुभाईने सोचा कि मूर्खने कोइ गांव में बड़ा भारी उपद्रव किया है जिससे इतने आदमी इसे घेर कर ला रहे हैं, होते होते जब वे पास आये तो इसने (मुर्खराजने) गुरुभाई को प्रणाम किया और पास में बैठ गया सारी भीड भी आगई सामानों का ढेर देख कर विद्वान मनमें कहने लगा कि मेरे आनेका वृत्तांत गांव वालोंको मालूम हुवा हैं जिससे वे मेरे सम्मानार्थ को साहित्य आये हुवे हैं विद्याभी कैसी वस्तु है जो अपरिचित स्थान में मुझे भी जा रही है किन्तु उस कोरे विद्याभिमानी को यह क्या ज्ञान कि यह सब मुर्खराज का प्रताप है अस्तु । जब सब लोग यथा स्थान बैठ गये तो विद्वान ने शिक्षा पूर्ण उपदेशको आरंभ किया किन्तु वहाँ सुनता ही कौन था, जो देखो वही मूर्खराज की सेवा करने में अपने आपको धन्य मानता था, यह देख विद्यानने जनता से कहा कि यह तो मूर्ख है, इसकी सेवा में कोई लाभ नहीं आप क्यों वृथा श्रम कर रहे है तब लोकोंने कहा महाराज आपतो हमें बुधु ही दिखाई पडते है, जो ऐसे सिद्ध महात्माको मूर्ख कह रहे हैं अभी २ इन्होंने एक मुर्दे को जिलादिया है, इन शब्दों को सुनते ही विद्वानका अभिमान चूर २ हो गया, शिर चकराने लगा, एवं गुरु महाराज के प्रति अविश्वास होने लगा, वह कहने लगा गुरुराजने यद्यपि मुझे पढाया पर गुप्त विद्या नही दी, मुझ से कपट किया जो मुझे यह भेद नहीं बताया, बस अब वापस लौट कर गुरुराज के पास जाना चाहिए और कह कर नम्रता से यह विद्या ले लेनी चाहिए ऐसा विचार कर शीघ्रतासे सामान बांध बंधाकर रातोरात चलने लगे और प्रातःकाल होते ही गुरु द्वारमें पहुंच गये, गुरुराजने इन्हे एकाएक आया देख आश्चर्य से पूछा कि क्यों, कल ही गये और आज ही वापिस आगये, और मुख कमल को भी मुर्छा आये, क्या प्रकृति खराब हो गई, तब विद्वानने कहा कि महाराज आपने हमारे साथ कपट क्रिया का व्यवहार किया है इसीसे मुझे दुःख हो रहा है, इन उपालब्धात्मक वाक्यो को सुनकर गुरु स्तंभित एवं चकित हो. बोले, Page #23 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસે ફલ દાયક. ૧૭ भैया, तुमसे कपट, नतो यह मुझसे हो सकता है और न मैंने किया ही है, बतलातो सही मैंने तेरे साथ कौनसा कपट किया है, विद्वान शिष्य बोला, महाराज आपने मुझे तो कोरा किताओं की ही कीडा बना दिया, और इस मूर्ख को मरे को जिंदा करने की महन्वमयी विद्या दी, क्या यह कपट काव्य बाहर नहीं ? गुरु के स्पष्ट पूछने पर सारा किस्सा सुना दिया, गुरु भी यह सुन आश्चर्य सागर में खोते खाने लगे, और उस मूर्खराज को निकट बुलाकर पूंछने लगे, उसने स्पष्ट और सत्य कहा कि महाराज आपने जो मंत्र बतलाया था उसी का यह प्रभाव है, गुरुराज और भी विशेष रुप से चकित हो कहने लगे मैंने तुझे कौन सा मंत्र दिया, भैया वह तो बतला । तब आप कहने लगे कि उसदिन जब की आप ठल्ले जा रहे थे उस समय आपने मुझे "भैस०-" यह मंत्र कही सिखाया था यह उसीका प्रताप हैं। यह सुन कर गुरुराज जोरों से हाकामार कर हंसने लगे और विद्वान शिष्य के प्रति कहने लगे, भैया तुमने मंत्र सुना, क्या यह भी कोई मंत्र है, परंतु इसके आत्मविश्वासने इसे महामंत्र बनादिया, देखो शास्त्र भी कहता है कि "विश्वासो फल दायकः" और भी कहा है कि "भावोहि विद्यते देवो तस्मात् भावो हि कारणम्" इसी कारण यह मंत्र सकल सिद्धि का प्रदाता बन गया, इसी कारण आप्त पुरुषोंने प्रथममें श्रद्धा को ही महत्व दिया है, इस तरह मंत्र को जानने पर उस विद्वान शिष्य को भी संतोष हुवा और गुरु को भी आत्मविश्वासी शिष्य के मिलने की परम प्रसन्नता । ॐ शांति 'भावना भवनाशिनी। गुरु भक्ति पर दोहरे. नीतिविजयसूरि प्रति, गुण गाउं चित लाय । अक्षर अक्षर के प्रति, बहु गुण रहे समाय ॥१॥ नीतिः-नीति वशे गुरु में सदा, अनीति थी अति दूर । त्रिकरण शुद्धि के लिये, दिव्य ज्ञान भरपूर ॥२॥ विः-विद्याका कुछ भी नहीं, मनमें गर्व लगार। पर उपगार में मग्न थे, दर्शन निर्मल धार ॥३॥ जा-जस कीर्ति गुरुराज की, सकल विश्व विख्यात । शांत मुद्राथी आपकी, दर्शन दो साक्षात ॥४॥ यः-यत्न था तीर्थोद्धार में, रैवतादि मन आण । अपूर्व दया थी आप में, शत्रु मित्र सम जाण ॥५॥ सूरिः-सूरि मंत्र को धारते, करते अजपा जाप। ब्रह्मचर्य के तेज से, हुआ अखंड प्रताप ॥६॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ Light of Religion. Oh Godly spy why you ranaway far far And very far from the religious Sages, Left parent, happy joy, dances of love And put only best big works. Kindly teachers keeping for academy Pupils strive for your knowledge-sway, Listening your said word to word Our throne empty without you. . 8 Lamp without palace wind without body, Edge without knife water without sea, Salt without feast moon without night, How shall we live without you in Sansar. 12 Love ! Love ! your kindly love peeping in my dream Said to us Go and do my unfinished works; You followed the Jain great men path, Where when you are we see eye to eye. your flame of light burning in my heart, The acts of oil still remembering for ever; The body changed into dust but name for ever, How shall we fatch your heartily thoughts. 20 Lost! Lost is lost. Lost for ever Mercy, silence, gentle speech learning from you, How I climb to reach up your said thoughts; Lost heartily but weare in darken earth. Gold star moving on the sky field, Seeing ambrosia rays just like your speech; Where when I heard your lastly knell, At that time the tears in my eyes. Beatitude ! Beatitude ! you be a beatitude, Where nothing born death and only for joys; Let me see the true path of heaven, Tears ! Tears ! the tears in my eyes. 16 - 24 Shantikumar Manibhai Sheth, Page #25 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પદારેપણું મહત્સવે. ૧૧૯ આચાર્ય પદારે પણ મહત્સવો. અમાવા. ડેહલાના તથા લવારની પિળને ઉપાશ્રયના સંઘ તરફથી નિમંત્રણ પત્રિકા કાઢી સંવત. ૧૯૯૯ ના ફાગણ વદિ દના દશ વાગતા આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિજી મહારાજના વરદ હસ્તે તીર્થોદ્ધારકે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ્રશિષ્ય પં. માનવિજયજીગણિ, પં. ઉદયવિજયજીગણિ તથા પં. કલ્યાણવિજયજીગણિને આચાર્ય પદાર્પણ કરવાની ક્રિયા શાક મારકીટ પાસેની શ્રી વીસાશ્રીમાળી ન્યાતની વાડીના ચોગાનમાં ભવ્ય મંડપ બાંધી ચતુવિધ સંઘ સમક્ષ કરાવવામાં આવી હતી. સરિયામ રસ્તાને અને સભામંડપને દવાઓથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મુનિગણું તથા લોકેને સમૂહ સારા પ્રમાણમાં હતે. શનિવારના શુભ દિનના લાભ ચોઘડીઆના પ્રારંભમાં નાણું મંડાવી ક્રિયા કરાવવાનું આચાર્યશ્રીએ શરૂ કરી સવા કલાક સુધી ક્રિયા કરાવી શુભ મુહૂર્ત બરાબર સ્ટા. દશ ને દશ મીનીટે આચાર્યશ્રીએ પિતાના વરદ હસ્તે વાસક્ષેપ નાખ્યા બાદ ચતુવિધ સંઘે વાસક્ષેપ અને સેના રૂપાનાં ફુલ મિશ્રીત તાંદુલની વૃષ્ટિ કરી હતી. ક્રિયા સમાપ્તિના અંતે પૂજ્ય આચાર્યશ્રીએ શિષ્ય પ્રશિષ્યાદિના સમૂહ અને ચતુવિધ સંઘ સાથે નૂતન આચાર્યશ્રીઓને વંદન વિધિ કર્યા બાદ નવિન આચાર્યોએ પૂજ્ય આચાર્ય શ્રીવિજયહર્ષસૂરિજી મહારાજને ચતુવિધ સંઘ સાથે વંદન કર્યું હતું, ત્યાર બાદ ચતુર્વિધ સંઘના મેટા સમૂહ સાથે સમેતશીખરજીના જિનાલયે દર્શન કરી સૌ પિત પિતાના સ્થાને વિદાય થયા હતાં, ડેહલાના ઉપાશ્રય તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. આ મહોત્સવ નિમિત્ત લવારની પિળના ઉપાશ્રયે ફાગણ વદિ ૬ થી અષ્ટાલિકા મહત્સવનો પ્રારંભ કરી દરરોજ જુદા જુદા ગૃહસ્થો તરફથી જુદા જુદા પ્રકારના ચુનંદા ગવૈયા રોકી રાગરાગણથી પૂજાઓ ભણાવવા સાથે સમવસરણ અને ત્રિગડાની રચના કરી પરમાત્મામા અંગે આકર્ષક નવીન નવીન જાતની અંગરચનાઓ કરાવવા ઉપરાંત શેઠ મગનલાલ ઠાકરસી, શેઠ સાંકળચંદ નગીનદાસ અને શેઠ ચુનીલાલ ખુશાલદાસ વગેરે ત્રણ ગૃહસ્થો તરફથી વદિ ૧૦ કુમ્ભ સ્થાપના અને નવ ગ્રહ તથા દશદિગ્ધાલ પૂજન અને વદિ ૧૧ અષ્ટોતરી મહાપૂજા કરાવવામાં આવવા સાથે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. વિદ્યરાત્રિો તરફથી આમંત્રણ પત્રિકા કઢી સંવત ૧૯ના ફાગણ સુદિ ૩ અને સુદિ ૧૦ એમ બે દિને ટંકશાળમાં ભવ્ય મંડપ બંધાવી વાવૃદ્ધ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . નયમ વિકાસ. : - આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહેપાધ્યાય શ્રી મનોહરવિજયજી. તપસ્વી પ. કરવિજયજી અને પં. અમૃતવિજયજી આદિ મુનિવરેને ચતુવિધ સંઘની હાજરી વચ્ચે આચાર્ય પદાર્પણ નાણું સન્મુખ કિયા કરાવી કર્યું હતું જે સમયે જનસમૂહની સાધારણ મેદની હતી. તેમજ આ મહોત્સવ અંગે ફાગણ સુદિ ૩થી અમુક ગૃહસ્થ તરફથી અષ્ટાલિકા ઉત્સવ અષ્ટોતરી સ્નાત્ર સહિત અને જુદા જુદા ગૃહ તરફથી પૂજાઓ ભણાવવા અને રચાવવાની નેંધાતી હોવાનું ચાલુ હોવાથી આ મહોત્સવ લગભગ એકાદ માસથી પણ વધુ ચાલવા સંભવ છે. વનસૂરિજ્ઞાનવિ. તરફથી નિમંત્રણ પત્રિકા કાઢી સંવત ૧લ્લા ફાગણ સુદિ ના આચાર્યશ્રી પ્રેમસૂરિજી મહારાજના વરદહસ્તે મહોપાધ્યાય શ્રીજબૂવિજયજી મહારાજને કાળુશીની પિળના ઉપાશ્રયે ચતુર્વિધ સંઘ સમક્ષ નાણ મંડાવી આચાર્ય પદાર્પણની ક્રિયા કરાવી હતી જે સમયે જનસમૂહની સાધારણ મેદની હતી તેમજ આ મહોત્સવ અંગે અષ્ટાલિકા મહોત્સવ પણ ઘણું જ ઠાઠમાઠથી કરવામાં આવ્યું હતું.' ગુનાદિ. અમદાવાદ ડેહલાના ઉપાશ્રયના અને જુનાગઢના સંઘ તરફની આમંત્રણ પત્રિકા કાઢી પં. રવિવિજયજી ગણિના હસ્તે પં. સુરેન્દ્રવિજયજીને ચતુર્વિધ સંઘ સમક્ષ આચાર્ય પદાર્પણ કરવાની વિધિ નંદી સન્મુખ કરાવી અમદાવાદથી આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી મહારાજ પાસેથી શ્રીહલાના આગેવાન કાર્યકર લાવેલ વાસક્ષેપ સં. ૧ ના ફાગણ વદિ ના બીજા ચોઘડીયાના શુભ મુહૂર્ત નાખ્યા બાદ ચતુવિધ સંઘે વાસક્ષેપ મિશ્રીત તાંદુલની વૃષ્ટિ કર્યા બાદ નુતન આચાર્યને ચતુર્વિધ સંઘે વંદન વિધિ કર્યા બાદ હેટા દેરાસરે દર્શન કરવા પધાર્યા હતાં. આ ઉત્સવમાં ડેહલાના ઉપાશ્રયના સંઘ તરફથી શ્રીફળની પ્રભાવના કરવા સાથે ફાગણ વદિ ૬થી હેટા દેરાસરે અષ્ટાલિકા મહોત્સવ કરી જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગરાગણીથી ભણાવવા સાથે અંગરચનાઓ આકર્ષક કરાવવામાં આવી હતી. આ ઉત્સવમાં ભાગ લેવા અમદાવાદથી પચીસેક ભક્તજને જુનાગઢ ગયા હતા. તત્રી” મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે–અમદાવાદ. પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ અ...હા....૨...ના...ચા....હે....કે....ને વિ... ન...વ.. .ણી. અમારા કદરદાન ગ્રાહકોનું પોસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સં. ૧૯૮ અને સં. ૧૯૯૯, એ બન્ને સાલના લવાજમનું ભેગુ રૂા. ૬-૮–૦ (ભેટના પુસ્તકના પાટેજ ખર્ચ સાથે) નું વી. પી. માગશર માસમાં મેકલવા શરૂ કરીશુ; માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે પહેલા અમને ખબર મોકલી આપવા, યા મનીઓર્ડરથી બને સાલનું લવાજમ મોકલી આપવા વ્યવસ્થા કરવી. ' “તત્રી? વા...ચ...ક...ગ...ણ...ને......વિ...શ...સિ. પરમ પૂજ્ય સદ્ગત તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસને પિસ વદી ૭ ના વર્ષ પૂર્ણ થતું હોવાથી, અમારા તરફથી વિદ્વાન સાક્ષરના રસિક લેખનથી અને આચાર્ય દેવના શિષ્યાદિ, મુનિ મંડળ, કાર્યો, અને અત્યંત પરિચીત ભક્તજનોના મોટી સંખ્યાના ફેટામાંથી ભરચક ૮% જયતિ અંક ?? બહાર પાડવાના હોવાથી, તેની તૈયારી માટે ખૂબજ સમયની આવશ્યક્તા હોવાથી અમે અમારે કારતક, માગશર અને પિષનો ભેગા “ જયંતિ અંક ” અમારા કદરદાન ગ્રાહકોના ચરણે ધરીશું. “તત્રી બહાર પડી ચૂકેલ છે શબ્દરત્નમહોદધિ શબ્દકોષ ભાગ ૨ જે સંગ્રાહક, પન્યાસજી શ્રીસુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી, દરેક જન અન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે. તેવી પદ્ધતિએ જનાચાર્ય શ્રીવિજયનીતિ સુરીશ્વરજી મહારાજની છેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેના લાભ લેતા કરવાની મહેરછા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે. આવા અલભ્ય કેષના બે ભાગો, ક્રાઉન આઠ પેજી એક દર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવોના શોભિત ફોટાઓ અને પાકા પુંઠાં સાથે આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮-૦–૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પોસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે. - પહેલે ભાગ મેળવનારાઓએ બીજો ભાગ સત્વર મંગાવી લેવાનું ધ્યાનમાં રાખવું. બન્ને ભાગના એકીસાથે પાંચ સટ લેનારને પંદર ટકા કમીશન આપવામાં આવશે. લખો.-શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ, બુકસેલર મેઘજી હીરજી ગોડીજીની ચાલ, પાયધૂની-મુંબઈ. Page #28 -------------------------------------------------------------------------- ________________ ગ્રા....હે....કે....ને વિ...ન...વ.ણી. ' ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકેને ક્રાઉન 16 પૈજી 340 થી વધુ પાનાના છ પુસ્તક ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ 15 સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોકલાશે. - 1 સપ્તતિશતસ્થાન પ્રકરણ, 2 વાકય પ્રકાશ, 3 પ્રાકૃત લક્ષણ, 4 સઝાય સ’ગ્રહે, 5 શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ 12 મે સ્વર્ગારોહણ મહોત્સવ. 6 વીસ જીન કલ્યાણક ચૈત્યવંદન. તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તકે ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત— તપાગચ્છ પટ્ટાવલી:સંપાદક, 5. શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપર પરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપયાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. કાઉન આઠ પિજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકું પૂંઠું (જેકેટ), સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પોસ્ટેજ જુદું. લખે—જૈન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ, મ....હા..........ના...ચા...હ....કો....ને....વિ...ન....વ....ણી, અમારા કદરદાન ગ્રાહકોનું પોસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સં. 19 એ અને સાલના લવાજમનું ભેગુ રૂ. 6-8-0 (ભેટના નીચે બતાવેલ ક્રાઉન સોલ પેજી 800 થી વધુ પાનાના, અને કસાયેલી કલમથી લખાયેલા આઠ પુસ્તકોના પેસ્ટેજ ખર્ચ સાથે) નું વી. પી. પોષ માસમાં મોકલવા શરૂ કરીશું, માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે પહેલા અમને ખબર મોકલી આપવા, મા મનીઓર્ડરથી અને સાલનું લવાજમ મોકલી આપવા વ્યવસ્થા કરવી. 1 તીર્થોદ્ધારક સદ્દગત આચાર્યદેવ શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું (સચિત્ર, પાકું પૂંઠું અને આકર્ષક જેકેટ સાથે) જીવન ચરિત્ર. 2 તિમિમારા માને મોકો . 3 સપ્તતિશત સ્થાન પ્રકરણ, 4 વાકય પ્રકાશ, 5 પ્રાકૃત લક્ષણ, 6 સજઝાય સં'ગ્રહ, 7 શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ 12 મો સ્વર્ગારોહણ મહોત્સવ, 8 ચાવીસ જીન કલ્યાણુક ચૈત્યવંદન.