________________ ગ્રા....હે....કે....ને વિ...ન...વ.ણી. ' ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકેને ક્રાઉન 16 પૈજી 340 થી વધુ પાનાના છ પુસ્તક ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ 15 સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોકલાશે. - 1 સપ્તતિશતસ્થાન પ્રકરણ, 2 વાકય પ્રકાશ, 3 પ્રાકૃત લક્ષણ, 4 સઝાય સ’ગ્રહે, 5 શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ 12 મે સ્વર્ગારોહણ મહોત્સવ. 6 વીસ જીન કલ્યાણક ચૈત્યવંદન. તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તકે ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત— તપાગચ્છ પટ્ટાવલી:સંપાદક, 5. શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપર પરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપયાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. કાઉન આઠ પિજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકું પૂંઠું (જેકેટ), સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પોસ્ટેજ જુદું. લખે—જૈન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ, મ....હા..........ના...ચા...હ....કો....ને....વિ...ન....વ....ણી, અમારા કદરદાન ગ્રાહકોનું પોસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સં. 19 એ અને સાલના લવાજમનું ભેગુ રૂ. 6-8-0 (ભેટના નીચે બતાવેલ ક્રાઉન સોલ પેજી 800 થી વધુ પાનાના, અને કસાયેલી કલમથી લખાયેલા આઠ પુસ્તકોના પેસ્ટેજ ખર્ચ સાથે) નું વી. પી. પોષ માસમાં મોકલવા શરૂ કરીશું, માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે પહેલા અમને ખબર મોકલી આપવા, મા મનીઓર્ડરથી અને સાલનું લવાજમ મોકલી આપવા વ્યવસ્થા કરવી. 1 તીર્થોદ્ધારક સદ્દગત આચાર્યદેવ શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું (સચિત્ર, પાકું પૂંઠું અને આકર્ષક જેકેટ સાથે) જીવન ચરિત્ર. 2 તિમિમારા માને મોકો . 3 સપ્તતિશત સ્થાન પ્રકરણ, 4 વાકય પ્રકાશ, 5 પ્રાકૃત લક્ષણ, 6 સજઝાય સં'ગ્રહ, 7 શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ 12 મો સ્વર્ગારોહણ મહોત્સવ, 8 ચાવીસ જીન કલ્યાણુક ચૈત્યવંદન.