________________
અ...હા....૨...ના...ચા....હે....કે....ને વિ... ન...વ.. .ણી.
અમારા કદરદાન ગ્રાહકોનું પોસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સં. ૧૯૮ અને સં. ૧૯૯૯, એ બન્ને સાલના લવાજમનું ભેગુ રૂા. ૬-૮–૦ (ભેટના પુસ્તકના પાટેજ ખર્ચ સાથે) નું વી. પી. માગશર માસમાં મેકલવા શરૂ કરીશુ; માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે પહેલા અમને ખબર મોકલી આપવા, યા મનીઓર્ડરથી બને સાલનું લવાજમ મોકલી આપવા વ્યવસ્થા કરવી.
' “તત્રી? વા...ચ...ક...ગ...ણ...ને......વિ...શ...સિ. પરમ પૂજ્ય સદ્ગત તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસને પિસ વદી ૭ ના વર્ષ પૂર્ણ થતું હોવાથી, અમારા તરફથી વિદ્વાન સાક્ષરના રસિક લેખનથી અને આચાર્ય દેવના શિષ્યાદિ, મુનિ મંડળ, કાર્યો, અને અત્યંત પરિચીત ભક્તજનોના મોટી સંખ્યાના ફેટામાંથી ભરચક ૮% જયતિ અંક ?? બહાર પાડવાના હોવાથી, તેની તૈયારી માટે ખૂબજ સમયની આવશ્યક્તા હોવાથી અમે અમારે કારતક, માગશર અને પિષનો ભેગા “ જયંતિ અંક ” અમારા કદરદાન ગ્રાહકોના ચરણે ધરીશું. “તત્રી
બહાર પડી ચૂકેલ છે શબ્દરત્નમહોદધિ શબ્દકોષ ભાગ ૨ જે
સંગ્રાહક, પન્યાસજી શ્રીસુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી, દરેક જન અન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે. તેવી પદ્ધતિએ જનાચાર્ય શ્રીવિજયનીતિ સુરીશ્વરજી મહારાજની છેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેના લાભ લેતા કરવાની મહેરછા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે.
આવા અલભ્ય કેષના બે ભાગો, ક્રાઉન આઠ પેજી એક દર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવોના શોભિત ફોટાઓ અને પાકા પુંઠાં સાથે આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮-૦–૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પોસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે. - પહેલે ભાગ મેળવનારાઓએ બીજો ભાગ સત્વર મંગાવી લેવાનું ધ્યાનમાં રાખવું. બન્ને ભાગના એકીસાથે પાંચ સટ લેનારને પંદર ટકા કમીશન આપવામાં આવશે. લખો.-શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ,
બુકસેલર મેઘજી હીરજી ગોડીજીની ચાલ, પાયધૂની-મુંબઈ.