________________
૧૨
.
નયમ વિકાસ. : -
આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહેપાધ્યાય શ્રી મનોહરવિજયજી. તપસ્વી પ. કરવિજયજી અને પં. અમૃતવિજયજી આદિ મુનિવરેને ચતુવિધ સંઘની હાજરી વચ્ચે આચાર્ય પદાર્પણ નાણું સન્મુખ કિયા કરાવી કર્યું હતું જે સમયે જનસમૂહની સાધારણ મેદની હતી. તેમજ આ મહોત્સવ અંગે ફાગણ સુદિ ૩થી અમુક ગૃહસ્થ તરફથી અષ્ટાલિકા ઉત્સવ અષ્ટોતરી સ્નાત્ર સહિત અને જુદા જુદા ગૃહ તરફથી પૂજાઓ ભણાવવા અને રચાવવાની નેંધાતી હોવાનું ચાલુ હોવાથી આ મહોત્સવ લગભગ એકાદ માસથી પણ વધુ ચાલવા સંભવ છે.
વનસૂરિજ્ઞાનવિ. તરફથી નિમંત્રણ પત્રિકા કાઢી સંવત ૧લ્લા ફાગણ સુદિ ના આચાર્યશ્રી પ્રેમસૂરિજી મહારાજના વરદહસ્તે મહોપાધ્યાય શ્રીજબૂવિજયજી મહારાજને કાળુશીની પિળના ઉપાશ્રયે ચતુર્વિધ સંઘ સમક્ષ નાણ મંડાવી આચાર્ય પદાર્પણની ક્રિયા કરાવી હતી જે સમયે જનસમૂહની સાધારણ મેદની હતી તેમજ આ મહોત્સવ અંગે અષ્ટાલિકા મહોત્સવ પણ ઘણું જ ઠાઠમાઠથી કરવામાં આવ્યું હતું.'
ગુનાદિ. અમદાવાદ ડેહલાના ઉપાશ્રયના અને જુનાગઢના સંઘ તરફની આમંત્રણ પત્રિકા કાઢી પં. રવિવિજયજી ગણિના હસ્તે પં. સુરેન્દ્રવિજયજીને ચતુર્વિધ સંઘ સમક્ષ આચાર્ય પદાર્પણ કરવાની વિધિ નંદી સન્મુખ કરાવી અમદાવાદથી આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી મહારાજ પાસેથી શ્રીહલાના આગેવાન કાર્યકર લાવેલ વાસક્ષેપ સં. ૧ ના ફાગણ વદિ ના બીજા ચોઘડીયાના શુભ મુહૂર્ત નાખ્યા બાદ ચતુવિધ સંઘે વાસક્ષેપ મિશ્રીત તાંદુલની વૃષ્ટિ કર્યા બાદ નુતન આચાર્યને ચતુર્વિધ સંઘે વંદન વિધિ કર્યા બાદ હેટા દેરાસરે દર્શન કરવા પધાર્યા હતાં. આ ઉત્સવમાં ડેહલાના ઉપાશ્રયના સંઘ તરફથી શ્રીફળની પ્રભાવના કરવા સાથે ફાગણ વદિ ૬થી હેટા દેરાસરે અષ્ટાલિકા મહોત્સવ કરી જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગરાગણીથી ભણાવવા સાથે અંગરચનાઓ આકર્ષક કરાવવામાં આવી હતી. આ ઉત્સવમાં ભાગ લેવા અમદાવાદથી પચીસેક ભક્તજને જુનાગઢ ગયા હતા.
તત્રી”
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે–અમદાવાદ. પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ