________________
પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત.
૧૧૧
(૪૭),
मूल-अणुसिण-पयासरूवं, जिअंगमुजोअए इहुजोआ । -યુત્તર-વિ, વોસ-રવો મારૂ વ છવા
(ઉદ્યોત નામકર્મનું સ્વરૂપ) મુનિરાજની ને દેવતાની, ઉત્તર ક્રિયકાય ને,
તિષી ખદ્યોત મણિ, રત્નાદિ સમ ઉદ્યોતને ધારે અનુષ્ણ પ્રકાશરૂપ જે, જીવની કાયા અરે !,
જાણજે ઉદ્યોતના ઉદયે, કરીને તે ખરે. मूल-अङ्गं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु-उदया। तित्थेण तिहुअणस्स वि, पुजो से उदओ केवलिणो ॥४७॥
| ( અગુરુલઘુ નામકર્મનું સ્વરૂપ) ભારે ય કે હલકું નહિં પણ, અગુરુલઘુ–પરિણામથી, કાયા પરિણત થાય છે, અગુરુલઘુના ઉદયથી;
(તીર્થકર નામકર્મનું સ્વરૂપ) તીર્થસ્થાપકપદ વરી, પૂજનિક બને ત્રણ ભુવનમાં,
તીર્થકર નામોદયે, તસ ઉદય કેવલિભાવમાં. मूल-अंगोवंग-निअमणं, निम्माणं कुणइ सुत्तहार समं । उवधाया उवहम्मइ, स-तणु-वयव-लंबिगाईहिं ॥४८॥
(નિમણ નામકર્મનું સ્વરૂપ) ઉચિત સ્થાને ગોઠવે છે, અંગ ને ઉપાંગને, નિમણુ નામ જ કર્મ તે, સુતાર સરખું જાણને
(ઉપઘાત નામકર્મનું સ્વરૂપ) ઉપઘાતના ઉદયે હણાયે, જીવ નિજ તનુ અંગથી,
લંબિકા પડજીભી ને મસ, ચાર દંતાદિકથી. (૪૮) मूल-वि-ति-चउ-पणिदिअ तसा, बायरओ बायरा जिआ थूला । निअ-निअ-पजत्ति-जुआ, पजत्ता लद्धि-करणेहिं ॥४९॥
ત્રણ દશકનું કમથી સ્વરૂપ
(ત્રસ, બાદર ને પર્યાપ્ત નામકર્મનું સ્વરૂપ) બે ઇંદ્રિને તેઇદ્રિને, ચઉરિંદ્રિ પંચંદ્રિપણું, ત્રસ નામકર્મ તણા જ ઉદયે, જીવ પામે છે ઘણું જીવ બાદર થાય બાદર –નામના ઉદયે કરી, થાય નિજ પર્યાસિયત, પર્યાપ્તના ઉદયે કરી. (૪૯), લબ્ધિ અને કરણે કરી, પર્યાપ્ત છ દુવિધ છે,