SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જનધર્મ વિકાસ - मूल-पत्तेअ तणू पत्ते, उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुपरि सिराइ सुहं, सुभगाओ सव्व-जण-इट्ठो ॥५०॥ (પ્રત્યેક, સ્થિર, શુભ ને સૌભાગ્ય નામકર્મનું સ્વરૂપ) પ્રત્યેક ઉદયે એક કાયા, એક જીવને થાય છે; સ્થિર થાય જેથી દાંત હાડ, પ્રમુખ તે સ્થિર ઉદય છે; નાભિ પર શુભ મસ્તકાદિ, અંગ શુભ ઉદયે જ છે. (૫૦) સૌભાગ્ય ઉદયે સર્વ જનને, ઈષ્ટ જીવ જ થાય છે, સૂર-સુર મા–સુદ-સુofી, સાફા સન્ન દેશ-રિસંવા નસશો કરવો, થાવ – વિવજ્ઞW III (સુસ્વર, આદેય અને યશનામકર્મનું સ્વરૂપ) સુસ્વર તણા ઉદયે મધુર સુખ-દાયિ સ્વર યુત થાય છે; આદેય ઉદયે સર્વ જનને, ગ્રાહ્ય વચને થાય છે, યશનામ કર્મોદય થકી યશ, કીતિ જગમાં થાય છે. (૫૧) | (સ્થાવર નામકર્માદિ સ્થાવરદર્શકનું સ્વરૂપ) વસ દશકથી વિપરીત અથી, જાણ સ્થાવરદશકને, मूल-गोअंदुहुच्च-नीअं, कुलाल इव सुघड-मुंभलाईअं । ૭. ગોત્ર કર્મ (ગોત્રકર્મનું અને તેના બે ભેદનું દષ્ટાન્ત દ્વારા સ્વરૂપ) પૂર્ણઘટ ને મદ્યઘટ સમ, ઉચ્ચ નીચ્ચ જ ગોત્રને, કુંભકાર પર કરે છે, દુવિધ ગોત્ર જ કર્મ રે !, मूल-विग्धं दाणे लाभे अ, भोगुवभोगेसु वीरिए अ॥५२॥ सिरिहरिअ-समं एअं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५३॥ ૮ અંતરાય કર્મ. (અંતરાયકર્મના ૫ ભેદ ને તેનું સ્વરૂપ). વળી દાન લાભ જ ભેગને, ઉપભગ વીર્યત અરે !. (૫૨) અંતરાય પંચ પ્રકાર, ભંડારી સમાન જ માનને, પ્રતિકૂલ ભંડારી થકી, રાજા પ્રમુખ દાનાદિને; જેમ કરી શક્તો નથી તેમ, જીવ પણ દાનાદિને, અંતરાયના ઉદયે, કરી શકતું નથી તે જાણને. (૫૩) (અપૂર્ણ.) *
SR No.522529
Book TitleJain Dharm Vikas Book 03 Ank 05
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1943
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy