Book Title: Yashovijayji Swahast Likhit Kruti Sangraha
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 18
________________ TENERE ચિત્રવિચિત્ર બની ગઈ છે કે પ્રતની નકલ કરનારનું ભેજે જ ગાયબ થઈ જાય ને સશેાધકનું તે પૂછેજ મા ! ખાસ' મૂળનું હિમાલયના માહ મહિનાના જેવું હીજ કરી નાખે ! અમુક આપવાહિક સ્થળે બાદ કરીએ તે પ્રતિ એામાં ચેકચૂક, છેકછાક કે અક્ષરની ગરબડી કયાંય માલમ નથી પડતી. કવચિત્ અકાર કે શઇનુ નાધિક પા' બની ગયું છે તે વાત સાચી, પણ તે ઉતાવળથી લખવાનાં કારણેજ થયુ છે. તેઓ શ્રી ની કલમ ઠીકડીક વેગીલી હતી. બર-કલમને કેસ પણ ઠીક ઠીક કાઢી લેતા હતા. લખતા લખતા દારૂ’ ક થવા આવ્યું હોય, છતાં અ૮૫ સમયમાં વધુ લ વાના લાભ માં, લખવા નું જેટલુ ખેં'ચાય તેટલુ ખે'યુ છે. અને મરૂની ધારના જેટલા ક સ કઢાય એટલે એકી સાથે કાઢી લેવા પ્રયતન સેન્યા છે. જેથી અક્ષરો કયાંક કયાંક ખરડા એલા, તેમજ અાછી પાતળી સ્યાહીવાળા થવા પામ્યાં છે, અરે ! એમની સજનની ધૂન અને સમયના ચાવ કરવાની તાલાવેલી કેવી હતી, તેનું પ્રતિબિમ્બ પ્રસ્તુત પ્રતિએામાં જ જોવા મળે છે. સામાન્ય રીતે દરેક લેખક પ્રતિનાં લખાણની બન્ને બાજુ એ એક એક લીંટી મારે. અને બે લીટીઓ મારી શકાય તે બેવડી મારે, અને દેવાનાં સાધનથી સીધી દેરીને પાનાંની શાળા અને ઉઠાવ લાવે, પરંતુ આ પુરુષને તે શાભા શણગાર માટે સમય જ કયાં હતા ! તેની પડી પણ શું હોય ? એટલે લીટી એકવડી મારી છે. અને તેય પટ્ટી વિના હાથથી જ મારી દીધી છે. અને ઉતાવળ તે કેવી ? કે લી‘ટીએ અધેજ સીધી ન મળે; કે ન તે પૂરી દોરેલી મળે ! – તે સરખા માપની હાય ! અરે ઘણા સ્થળે તે લીટી મારવાના શ્રમ કે સમય જ લીધા નથી. આવી તે હતી તેઓશ્રીની સર્જનની મસ્તધૂન અને પ્રચંડ તાલાવેલી ! ! | ઉપાધ્યાયજીના ‘' વગેરે અમુક અમુક વર્ણાક્ષરે લેખનમાં ખાસ વિશિષ્ટતા ધરાવે છે. એ વિશિષ્ટતા કયા વની કેવી રીતે છે ? તે તો તેના ખાસ ઑકપ્રીન્ટદ્વારાજ બતાવી શકાય, મારી ઉમેદ હતી કે ઉપાધ્યાયજીના ખુદના હરતાક્ષરો ની જે ૩થી લઈને ૬ સુધીના સ્વર વ્યંજનાની, કેટલાક સંયુકત અા રાની લિપિ તૈયાર કરી, મુદ્રિત કરાવી આ સ’yટના આરંભમાં જ આપવી, પણ સમયસર તૈયાર થઈ શકી નથી. એટલે હવે તે વાત તે ભાવિ ઉપર રહી. આ સં'પટ માં આપેલા છેaf_તિ અને જાગંજરથોmaiા આ બંને પ્રતિકૃતિઓના અન્તમાં ઉપાધ્યાય જી એ પતે એક લેક લખ્યા છે. જેમાં પ્રતિએ લખાવામાં મદદગાર બનનાર સતાના ખંભાતવાસી રનમેધજીના પુત્ર જયતસી ભક્તને અમર બનાવી દીધા છે, સજનયજ્ઞ ઉપરાંત લેખનયરને માંડનારા ઉપાધ્યાયજીને શ્રતજ્ઞાનભક્તિનું કેવું’ ‘ ઘેલુ લાગ્યુ હતું કે, પોતાના ગ્રન્થ તો લખ્યા, પરંતુ તેમાં સહાયક અન્ય જૈન કે અજૈન ગ્રન્થ કારેના મહત્વના ગ્રન્થને પણ બીજા લેખકની અપેક્ષા રાખ્યા સિવાય સ્વહસ્તે જ લખ્યા. વળી અન્ય લેખકે લોલા ગ્રન્થને પરિમાર્જન પણ કર્યા. ધન્ય હો ! એ અપ્રમત્ત પુરુષાથી", સ્વાશ્રયી, ઉદારતા સાધુપુંગવને ! એમના હસ્તાક્ષરની ત્રણેક પ્રતિએાના ફાટા દાખલ નથી કરી શકાય. ભવિષ્ય માં તૈયાર થયે સંસ્થા ખબર આપે ત્યારે મંગાવવા ધ્યાન રાખવું. આ સંપૂટમાં પૃ. ઉપાધ્યાયજ ના સ્વનામધન્ય ગુરુદેવ શ્રી નય વિજયુ જી મહારાજના હસ્તાક્ષરોની પણ પ્રતિકૃત્તિ છે. જેન શ્રમણ વગમાં ગુરુ, શિષ્ય વચ્ચેની સ્નેહ શ‘ખલાના એકેડા પરસ્પર કેવા જેડા એલા હોવા જોઈએ, તેનુ' ઉદાત્ત અને જવલંત ઉદાહરણ પૃ. ઉપાધ્યાયજી અને તેઓશ્રીના ગુરુદેવ પૂરું પાડે છે. અને તેની ઝાંખી આપણને આ 'પટમાં જોવા મળે છે. ગુરુ શ્રી નવિજયજીએ ભાવિકાળની ક્ષિતિજમાં વેધ ક દથિી એક નજર નાખી તે તેમને દર્શન લાગ્યુ કે મારો હદયવહલભ ‘યશવિજય’ ભાવિકાળ માં જૈનશાસન અને જેનધ મ ના મહાપ્રભાવક, તેમજ જૈન વાફેમના અસાધારણ વિદ્વાન થશે. એટલે પોતાના પ્યારા શિષ્યને સર્વદર્શન સાહિત્યનું જ્ઞાન પ્રા ત કરાવવા, દૂર દૂર રહેલા કાશીના વિદ્યા ધામમાં લઈ જાય છે. આપત્તિઓ વેઠીને પણ અનેક રીતે સહાયક બને છે. અને અસાધારણ કાટિના દિગ્ગજ પંડિત બનાવે છે. એ ઉપકારી ગુરુવરના ઉપકારનાં મૂલ્ય કદીએ અ' કાશે ખરાં? એટલું જ નહીં પણ શિષ્યના અભ્યાસમાં અને ગ્રન્થ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77