Book Title: Yashovijayji Swahast Likhit Kruti Sangraha
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 19
________________ પી. 대한화학회 જન કાર્યોમાં ઉપયેગી સાહિત્યકૃતિઓની નકલ મુદ્ ગુરુશ્રી જાતે જ કરી આપીને કેવા સહાયક બન્યા છે તેનુ' આ એક આદર્શ અને પ્રેરક દષ્ટાંત છે. ધન્ય હો એ મહામના શિષ્ય વત્સલ ગુરુદેવને ! આવી ગુરુકૃપા પણ તેને જ પ્રાપ્ત થાય છે કે જે શિષ્યા પરમ ગુરુભક્ત હોય, પરમ આજ્ઞાંકિત હોય અને જેઓએ ગુરુશ્રી પ્રત્યેના સમર્પિત’ ભાવની જયોત જલતી રાખી હાય! ગુરુભક્તતા કે સમર્પિત ભાવ તા ઉપાધ્યાયશ્રીજીને કેવા હતા, તે તે તેઓશ્રીના સાહિત્યક્ષેત્રથી પરિચિત જનથી અાણ નથી. ઉપાધ્યશ્રીજીની ન્હાની કે વ્હોટી (પ્રાયઃ) ભાગ્યે જ કોઈ કૃતિ મળશે કે જેમાં ગુરુશ્રીના નામેાલ્લેખ કરવાનુ તેએશ્રી ચૂક્યા હોય ! પ્રથમ ગુરુનામ પછી જ પોતાનું નામ હોય. ત્રણજ કડીના સ્તવન જેવી ન્હાનકડી કૃતિમાં પણ પ્રથમ માથે ગુરુનામ લખીને કે રાખીને, તેની છત્ર છાયા નીચે જ સ્વનામ મૂકવામાં જ પોતાનુ ગૌરવ અને શોભા માની છે. સ્વનામ આગળ લઘુતા દર્શીક શિષ્ય-સેવક ઇત્યાદિ વિશેષણા દ્વારા ગુરુની ગુરુતા અને શિષ્યની લઘુતાના સદગુણાનું દર્શન કરાવ્યુ છે. આજના યુગમાં ગુરુ શિષ્યો, માટે ને એમાંય શિષ્યા માટે તે ખાસ-ધડો લેવા જેવી આ ભારે પ્રેરક ઘટના છે. આનાથી ગુરુ શિષ્યની ખેલડી વચ્ચે કેવા નિળ અને દૃઢ રસ્નેહ પ્રવર્તતા હશે તેને ખ્યાલ મળી રહે છે. આ બધું વિનય અને વાત્સલ્યના કહીએ તે તે ખરેખર ઉચિત જ છે. શકય બનાવ્યું, એમ મહે।પાધ્યાયજી ભગવાનની સમ્યક્ જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધના, સદા અપ્રમત્તતા અને આધ્યાત્મિક સાધનાના જેટલા ગુણનુવાદ કરીએ તેટલા ઓછા છે. આ ચિત્ર સપૂટમાંથી એમના આવા અમર વ્યક્તિત્વનાં થોડાં પણ દન થશે તે। આ પ્રયાસ સકુલ થયે લેખાશે. હવે આ ક્ષેત્રની એક અન્ય ભાવના વ્યક્ત કરૂ કે, છેલ્લા એક હજાર વર્ષ પૈકીની જૈન શ્રીસ'ઘની સુપ્રસિદ્ધ, ગણનાપાત્ર કે નામાંકિત વ્યક્તિએ પૈકી જેના જેના હસ્તાક્ષરો પ્રાપ્ત થયા હોય તેને એકત્રિત કરીને જે તેને આવે! સપૂટ હાર પાડવામાં આવે તેા મહાપુરુષોનાં કિમતી હસ્તધૂનનાં મહામૂલાં દર્શનને પવિત્ર લાભ સહુને મળે અને અક્ષર ઉપરથી જીવનદર્શન કરાવનારા નિષ્ણાતો માટે તે મહામૂલે આદાન-પ્રદાન ધર્મ જ ખારાક થઈ પડે. ધારવા કરતાં નિવેદન લાંબુ થઈ ગયું. પણ તેની ક્ષમા યાચી લઉં છું. આશા છે કે પવિત્ર હસ્તાક્ષરનાં ચાહકો, સંગ્રહ શેખીન સદગૃહસ્થે શ્રીમાન, વિદ્યાપ્રેમીઆ અને આપણા જ્ઞાનભંડારના કાર્યવાહક મહાનુભાવા; આ ચિત્રસ’પૂટને પોતાને ત્યાં વસાવીને આ અભિનવ પ્રયાસને પ્રોત્સાહન આપશે અને જ્ઞાનભક્તિના સહભાગી બનશે. ઘણી મેોટી સંખ્યામાં ઉપાધ્યાયશ્રીજીની કૃતિઓ આપણને મલી છે માટે એમની અનેક અસાધારણ વિશેષતા એમાં આ પણ એક અસાધારણ વિશેષતાજ લેખાવી જોઇએ. આવા મહિ એની સપત્તિએ કેવળ જૈનોની જ નહિ પણ વિશ્વસમગ્રની હોય છે. માટે આપણી એ મહામૂલી સ ંપત્તિનુ વધુ સપત્તિ મેળવવા ભાગ્યશાલી ચીવટપૂર્વક જતન થવુ ઘટે, અને અંતમાં અણખેડાએલા જ્ઞાન ભંડારોમાંથી આવીને આવી બનીએ એજ મનઃકામના ૪/ રીજગડ, વાલકેશ્વર મુખ ૬. વિ. સ. ૨૦૧૬ વીર સ. ૨૪૮૮ जैनंजयति शासनम् ॥ તા. કે. * પુ. ઉપાધ્યાયજીએ સ્વહસ્તે લખેલી ન્યા. . જયરામ ભટ્ટાચાર્ય કૃત અન્યથા સ્થાનવાદ અને રહસ્ય પ્રથા અતિ “ન્યાયસિદ્ધાર્થ” અને યમિનન્ય નામના ખે ગ્રંથો, તે ઉપરાંત પૂ. ઉપાધ્યાયછે અને તેઓશ્રીના ગુદેવશ્રીએ મુનિ યરોવિજય ભેગા મળીને લખેલી સિદ્ધસેનીયા ચિતિgત્તત્રાશય નામની પ્રતિમા પણ મલી છે. ને હજુ પણ મળવા સંભવ છે. *એ તેા એક જાણીતી વાત છે કે હસ્તાક્ષર)એ પણ શક્તિ છે. એને પણ પોતાની એક સ્વતંત્ર ભાષા છે. અને ઍનું સ્વતંત્ર કિસ્મત પણ છે, તે લખનારના ગુણ-દેષ સાંકેતિક (Kond) ભાષામાં વ્યકત કરતા હેવાથી તેના નિષ્ણાતા તેના ઉકેલોને વૈઘરી વાણીમાં વ્યકત કરે છે, અને એથી જ હસ્તાકારો ઉપર ગુણદોષની ચર્ચા કરીને લાદેશને વ્યકત કરતાં 'ગ્લીશ ગુજરાતી વગેરે ભાષામાં અનેક પુસ્તક પણ લખાયાં છે. [e

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77