________________
અને આટલું જ શા માટે ? મહોપાધ્યાયજીએ પોતાના હાથેથી કેવળ પોતાની કૃતિએ જ લખી છે, એવું પણ નથી; બીજા વિદ્ધાનેએ રચેલી કૃતિઓની જ એમણે પોતાના હાથે નકલ કરી હોય એવા પણ દાખલા મળી આવ્યા છે. આ બતાવે છે કે એમની જ્ઞાન સાધના કેટલી જાગ્રત હતી અને એમની જિજ્ઞાસા કેટલી ઉતકટ હતી. એમ કહી શકાય કે જ્ઞાન સાધનાની બાબતમાં તેઓ કેદની પણ પરાધીનતા સ્વીકારવા તૈયાર ન હતા. જરૂરી સગવડ અને સહાય મળી તો ઠીક, નહીં તે આપણે પોતાનો પુરુષાર્થ કયાં આઘે ગયે છે ? ‘માજં તુ વૌદઉં એ ઉક્તિ એ મણે ચરિતાર્થ કરી બતાવી હતી.
- આ રીતે મહોપાધ્યાયજીના હાથે લખાયેલી એમની પોતાની કૃતિઓ, તેમજ અન્ય વિદ્વાનની કૃતિઓ અત્યાર સુધીમાં સારી એવી સંખ્યામાં મળી આવી છે અને હજી પણ મળતી જાય છે; એ ભારે ખુશનસીબીની તેમજ ઐતિહાસિક મહત્વની બીના છે. ભૂતકાળમાં બીજા પણ કેટલાક વિદ્વાન એવા થઈ ગયા છે કે જેમના હાથે લખાએલી પ્રતે ઉપલબ્ધ થાય છે, પણ કોઈ પણ વિદ્વાને પોતાના હાથે લખેલી પ્રતો આટલી મેટી સંખ્યામાં મળતી હોય તો તે મહોપાધ્યાયનીજ,
આ પ્રમાણે ઉપસાવેલા આછા ચિત્રની આછી ઝાંખી પૂરી થાય છે.
દૃ તિ
3 ન્ !
(OID(0);
KULD
R/IIIIIIII
)
/DIVITS)
ST)
(101)
DONUN
DUCTS
DETESS')[S) ડિકોદિલથી
G
(
-