Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 7
________________ અર્પણપત્રિકા. સ્વતિ. શ્રીપંચમહાવ્રતધારક–પંચેન્દ્રિયસંવરકચતુર્વિધ કષાયમુક્ત–પંચવિધાચારપાલનસમર્થ–પંચસમિતિ સમિત–ત્રિગુપ્રિમુખ– સાર્વજ્ઞપ્રવચનપ્રરૂપણાપ્રવીણ–માર્દવાજૈવાદિગુણગણુસહસ્ત્રપત્ર–સહસ્ત્રકર–શ્રીવીરજિનશાસનપ્રભાવક પરમગુરૂશ્રી ૧૦૦૮મોહનલાલ–મહારાજચરણસેવાયામ વિજ્ઞપ્તિ: આપ સાહેબ સાંપ્રતકાળમાં દીપતું ચારિત્ર પાળે છે; ધમપદેશ કરી શાસનની ઘણી પ્રભાવના કરો છો; આપ સાહેબના પધારવાથી જ્યાં ત્યાં મંગલ વર્તી રહે છે. આપ સાહેબે સંવત્ ૧૯૫૩-૫૪ સાલનું ચોમાસું અહિં કરી અહિંના સંઘ ઉપર ઘણે ઉપકાર કયો; ઘણું ભવ્યજીવોને પ્રતિબેધ્યા તેની સાથે મને પણ ઘણે ધર્મલાભ થશે. તે ઉપકારના મરણને અર્થે આ ગ્રંથ છપાવી પ્રગટ કરતાં આપ સાહેબની સેવામાં સાદર કરું સંવત ૧૮૫૪. આપણે શેવક. બાલાભાઈ રાયચંદ..... "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268