________________
અર્પણપત્રિકા.
સ્વતિ. શ્રીપંચમહાવ્રતધારક–પંચેન્દ્રિયસંવરકચતુર્વિધ કષાયમુક્ત–પંચવિધાચારપાલનસમર્થ–પંચસમિતિ સમિત–ત્રિગુપ્રિમુખ– સાર્વજ્ઞપ્રવચનપ્રરૂપણાપ્રવીણ–માર્દવાજૈવાદિગુણગણુસહસ્ત્રપત્ર–સહસ્ત્રકર–શ્રીવીરજિનશાસનપ્રભાવક
પરમગુરૂશ્રી ૧૦૦૮મોહનલાલ–મહારાજચરણસેવાયામ
વિજ્ઞપ્તિ: આપ સાહેબ સાંપ્રતકાળમાં દીપતું ચારિત્ર પાળે છે; ધમપદેશ કરી શાસનની ઘણી પ્રભાવના કરો છો; આપ સાહેબના પધારવાથી જ્યાં ત્યાં મંગલ વર્તી રહે છે. આપ સાહેબે સંવત્ ૧૯૫૩-૫૪ સાલનું ચોમાસું અહિં કરી અહિંના સંઘ ઉપર ઘણે ઉપકાર કયો; ઘણું ભવ્યજીવોને પ્રતિબેધ્યા તેની સાથે મને પણ ઘણે ધર્મલાભ થશે. તે ઉપકારના
મરણને અર્થે આ ગ્રંથ છપાવી પ્રગટ કરતાં આપ સાહેબની સેવામાં સાદર કરું
સંવત ૧૮૫૪.
આપણે શેવક. બાલાભાઈ રાયચંદ.....
"Aho Shrutgyanam