Book Title: Vitrag Stuti Sanchay 1151 Stuti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ૬ ] વીતરાગ સ્તુતિ સ‘ચય [૨૫] જે શરદ ઋતુના જળ સમા નિર્માળ મનાભાવે વડે, ઉપકાર રાજ વિહાર જે કરતા વિભિન્ન સ્થળેા વિષે, જૈની સહન શક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને પ'ચાંગ ભાવે હુ. નં. [૨૬] બહુ પુણ્યના જયાં ઉદય છે એવા વિકના દ્વારને પાવન કરે ભગવંત નિજ તપ છઠ્ઠું અર્જુમના પારણું, સ્વીકારતા આહાર એ તાલીશ દાબવહીન જે, એવા પ્રભુ અરિહંતને પ’ચાંગ ભાવે હું નમુ [૨૭] ઉપવાસ માસખમણુ સમા તપ કરાં તપતા વિભુ વીરાસનાદિ આસને સ્થિરતા ધરે જગના પ્રભુ, બાવીસ પરીષહને સહ‘તા ઃ જે અદ્ભુત વિભુ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમ્ર’. [૨૮] ખાદ્ય અભ્યંતર બધા પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહનવળી શુકલધ્યાને જે સદાય નિમગ્ન છે, જે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરતા માહમલ્લ વિહારીને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું [૨૯] જે પૂર્ણ કેવળજ્ઞાન લેાકાલેકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેશ પાર કે। નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી ક`ને છેદી કર્યું,, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમુ · Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 222