________________
આત્મનિદ્યા દ્વાત્રિ'શિકા
[ ૩૫
[૧૭૦]
વિષ્ણુ આપઆ જગમાં નથી સ્વામીસમથ મળ્યા મને, દુષ્કૃત્યને સમુદાય માટે જે પ્રભુ મારી હણે, શુ શત્રુઓનું ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિષ્ણુ ચક્ર વાસુદેવના તે કાઈ રીત હણાય છે ? [૧૭૧]
પ્રભુ દેવનાં પણ દેવ છે વળી સત્ય શ`કર છે તમે, છે બુદ્ધ ને આ વિશ્વત્રયને છે। તમે નાયકપણે, એ કારણે આન્તરરિપુ સમુદાયથી પીડેલ હું, હે નાથ ! તુમ પાસે રડીને હાઈનાં દુઃખા કહુ.. [૧૭૨]
અધર્મીન! કાર્યાં બધાં દૂર કરીને ચિત્તને, જોડુ' સમાધિમાં જિનેશ્વર શાન્ત થઈ હુ જે સમે, ત્યાં તા . બધાએ વૈરીએ જાણે વળેલા ક્રોધથી, મહામેહનાં સામ્રાજ્યમાં લઈ જાય છે બહુ જોરથી [૧૭૩]
છે મેહઆદિક શત્રુએ મ્હારા અનાદિકાળનાં, એમ જાણુ` છુ· જિનદેવ પ્રવચન-પાનથી હું' આપના તાયે કરી વિશ્વાસ એના મૂઢ મેઢા હું મનુ, એ માહબાજીગરકને પિ-રીતને હુ· આચરૂ [૧૭૪]
એ રાક્ષસેાનાં રાક્ષસે છે ક્રૂર મ્લેચ્છા એ જ છે, એણે મને નિષ્ઠુરપણે ખડુવાર બહુ પીડેલ છે, ભયભીત થઈ એથી પ્રભુ તુમ ચરણ શરણું મેં' ગહ્યું, જગવીર દેવ બચાવો મેં ધ્યાન તુમ ચિત્તે ધર્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org