________________
[ ૫૧
ચોવીશ જિન સ્તુતિ
[૨૪] ભૂમંડલે વિહરતા જિનરાજ જ્યારે, કાટાં અમુખ થઈ જ શુદ્ધ ત્યારે, જે એક જન સુધી શુભ વાત શુદ્ધિ, એવા નમું સુમતિનાથ સદા સુબુદ્ધિ,
[૨૫] વાણ જિનેન્દ્ર તુજ અદ્દભુત જે સુણે છે, પીયૂષને તૃણ સમાન જ તે ગણે છે, મિથ્યાત્વ મેહ હરનાર કુબુદ્ધિ કાપે, સ્વામીશ હે સુમતિદેવ સુબુદ્ધિ આપે.
[૫૧] ર્યું સ્ના શશીદેવની પ્રગટતાં નાચે ચકોરા મળી, લાગી પ્યાસ ઘણી મળે પથિકને પાણી ભરેલી નદી, અંગે અંગ કરી રહ્યા બરફથી પામે તદા સૂર્યને, જ્યાં ત્રાસ્ય જગની મતે સુમતિને પામ્યો પ્રત્યે આપને.
[૨૫] આ સંસારે ભ્રમણ કરતાં શાંતિ માટે જિનેન્દ્ર, દે સેવ્યાં કુમતિ વિશથી મેં બહુએ મુનીન્દ્ર, તે એ ના ભવભ્રમણથી છૂટકાર લગારે, શાંતિ દાતા સુમતિ જિન દેવ છે તું જ મારે.
[૨૫૩] બોલ્યા વિના જે સુમતિ દેતે, ગર્ભ બાલક માતને, ત્રણ લેકમાં રેશન બનાવે, જેહ નિજ કુલ તાતને, જે દયાનિધિ પાય પડીને, હરખે લંછન વાનરં, વંદન કરું ધરી ભાવ દિલમાં, સુમતિનાથ જિનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org