________________
વીતરાગ સ્તુતિ સંચય
[૧૫] શુદ્ધાચારે, સુજન ઉરમાં, સ્થાન ના પ્રાપ્ત કીધું, સાધી કાર્યો, પર જન તણ, માન ને પ્રાપ્ત કીધું, તીર્થો ના કે, ઈતર જિનજી !, કેઈ કાર્યો ન કીધાં, ખે મેં તે, નરભવ વૃથા, મૂર્ખતાની ન સીમા,
[૧૨૬] જામે નાહીં, ગુરુ વચનમાં, રંગ વૈરાગ્ય કેરે, ને કીધે હાં, ઠગ જન વચે, ભંગ મેં શાન્તિ કેરે, છે ને કાંઈ મુજ હૃદયમાં, અલ્પ અધ્યાત્મ સાંઈ! મારાથી આ, ભવજલધિને, કેમ જાશે તિરાઈ?
[૧૭] કીધું ના મેં, વિગત ભવમાં, પુણ્યનો પ્રાપ્ત ઈશ! ને ભાવના, પણ જનમમાં, પ્રાપ્ત ને હું કરીશ, એવા મારા, ગત ઈહ અને, સાથ ભાવી ત્રણે છે, જો ખયા, પરમ ગુરૂ ! મેં, તેમ હૈયું ભણે છે.
[૧૨૮] તારી પાસે, શિવપુર ઘણું! બોલવું શું વધારે, ખેટા એવા, મમ ચરિતને, જીભથી વ્યથ મારે, જાણે છે આ, અખિલ જગના, રૂપને સત્ય રીતે, તેથી તે હં, જિન ! તવ કને, કેણ હું માત્ર ચિ.
[૧૨૯] છે ને બીજે, તવ સમ વિભે !, દીન ને તારનારે, ને ના મત્ય, મમ સમ દુજે, પાત્ર છે દુખિયારે, તે એ માગું, ધન કણ નહીં, મુક્તિ રત્નાકરશ્રી ! કલ્પા ધારી શિવકર ! ચહું, માત્ર સમ્યફ હષી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org