________________
૬ ]
વીતરાગ સ્તુતિ સ‘ચય
[૨૫]
જે શરદ ઋતુના જળ સમા નિર્માળ મનાભાવે વડે, ઉપકાર રાજ વિહાર જે કરતા વિભિન્ન સ્થળેા વિષે, જૈની સહન શક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને પ'ચાંગ ભાવે હુ. નં. [૨૬] બહુ પુણ્યના જયાં ઉદય છે એવા વિકના દ્વારને પાવન કરે ભગવંત નિજ તપ છઠ્ઠું અર્જુમના પારણું, સ્વીકારતા આહાર એ તાલીશ દાબવહીન જે, એવા પ્રભુ અરિહંતને પ’ચાંગ ભાવે હું નમુ [૨૭]
ઉપવાસ માસખમણુ સમા તપ કરાં તપતા વિભુ વીરાસનાદિ આસને સ્થિરતા ધરે જગના પ્રભુ, બાવીસ પરીષહને સહ‘તા ઃ જે અદ્ભુત વિભુ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમ્ર’. [૨૮]
ખાદ્ય અભ્યંતર બધા પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહનવળી શુકલધ્યાને જે સદાય નિમગ્ન છે, જે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરતા માહમલ્લ વિહારીને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું [૨૯]
જે પૂર્ણ કેવળજ્ઞાન લેાકાલેકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેશ પાર કે। નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી ક`ને છેદી કર્યું,, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમુ
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org