Book Title: Vigyana ane Dharma Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 6
________________ અનુક્રમણિકા છે સુવિશુદ્ધ આજ્ઞાપાલનમાં જ પેલાં ભેદી અને ભયાનક આક્રમણોનો વિનાશ કરવાની પ્રચંડ શક્તિ પડેલી છે એ વાત આપણે કદી ન વીસરીએ. સુવિશુદ્ધ આજ્ઞાપાલન પણ આજ્ઞા પ્રત્યેના ભારોભારના બહુમાનથી જ આવે અને આજ્ઞા પ્રત્યે એવું બહુમાન ઉત્પન્ન કરવા દેવા માટે જ આ પુસ્તક છે. ચાલો ત્યારે શરૂ કરો એનું વાંચન...ઉત્પન્ન કરો. આજ્ઞા બહુમાન...અને પાલન કરવા લાગી જાઓ સુવિશુદ્ધ આજ્ઞાઓનું. એથી નિષ્ફળ બનશે ભેદી આક્રમણો અને સફળ બનશે મોંઘેરું માનવજીવન. સમગ્ર વિશ્વના સર્વ જીવો : એકબીજાના મિત્ર બનીને જીવો અને અન્યને જીવવા દો. પ્રાચીન આર્યપરંપરાનાં ગૌરવોને પોતાના સ્વાર્થ ખાતર કોઈ હાનિ ન પહોંચડો. સર્વત્ર ત્રિલોકગુરુ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવનું શાસન અબાધિતપણે પ્રવર્તે. વિ.સં. ૨૦૨૬, ધનતેરસ લિ. ગુરુપાદપઘરેણુ ધ્રાંગધ્રા મુનિ ચન્દ્રશેખરવિજયજી લેખકીય પ્રસ્તાવના - દર્શન, જગતનું અને જગત્પતિનું ખંડ: ૧ અપૂર્ણ વિજ્ઞાન અને પૂર્ણ તત્ત્વજ્ઞાન અગણિત વંદન, જિનાગમોને ૨. સત્યવાદી ભગવાન જિનેશ્વરી ૩. વિજ્ઞાનનાં ફરતાં વિધાનો ખંડ: ૨ આત્મવિજ્ઞાન વિભાગ : ૧ આત્મા અને પુનર્જન્મ ૪. જૈન દૃષ્ટિએ આત્મા : પસ્થાનવિચાર ૫. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા ૬. વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ ૮. વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ વિભાગ : ૨ પરલોકસિદ્ધિ ૧૦૩ ૯. ખેતલોકમાંથી આવેલા આત્માઓની વાતો ૧૦૪ ૧૦. પ્રેતાત્મા સાથે વાતચીત ૧૧૫ ૧૧. મિડિયમમાંથી પ્રેતાત્મા-સંપર્ક ૧૩૫. ૧૨. નારકલોકવિચાર ૧૩૯ વિભાગ : ૩ ઈશ્વર ૧૪૩ ૧૩. ઈશ્વર અને જગકર્તુત્વ વિભાગ : ૪ અન્ય જીવસૃષ્ટિ ૧૪. વનસ્પતિ જીવો અને સંજ્ઞાઓ ૧૫. પૃથ્વી : પાણી : અગ્નિ : વાયુમાં ચૈતન્ય ૧૬. બે ત્રણ : ચાર ઇન્દ્રિયવાળા જીવો ૧૭૩ * ૧૬૩ * શું Vા * G છેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 182