Book Title: Vidhi Sangrah Author(s): Amrendrasagar, Mahabhadrasagar Publisher: Amarchand Ratanchand Zaveri View full book textPage 7
________________ રે વિધિ સંગ્રહના ત્રીજા પ્રકાશન પ્રસંગે (પ્રકાશકીય નિવેદન) સંવત ર૦૩૭ ની સાલમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. પણ ફકત બે મહિનામાં જ ૧૦૦૦ નકલે પૂર્ણ થઈ ગઈ અને પ્રકાશક પાસે એની સતત માંગ ચાલુ જ રહી તેથી આ ત્રીજી આવૃત્તિ છપાવવા માટે પૂ. મહારાજશ્રીને વિનતિ કરતાં તેઓશ્રીએ સંપાદકની જવાબદારી લીધી એટલે આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે. ૦ પ્રથમ આવૃત્તિમાં રાધનપુર નિવાસી હાલ મુબઈ વરલી ડે વસંતલાલ મણીલાલે કાગળ લેવામાં સહાય કરી હતી, બીજી આવૃત્તિમાં ઓરીજીનલ સટેશનરી વાલા, શ્રી રાયચદ માન ગાંધીએ ખૂબ જ સરલતાથી સારા ભાવે કાગળ મેળવી આપેલ ત્યારે આ ત્રીજી આવૃત્તિમાં કાગલ છાપકામ-વગેરે બધી જ જવાબદારી જીગી પ્રિન્ટર્સના માલીક શ્રી જીતુભાઈ એ લીધી છે આ કામ ખૂબ જ ઝડપી ને સારી રીતે કરી આપ્યું. માટે તેઓનો હાર્દિક આભારે આ પુસ્તકના બધાય પ્રકાશનોમાં મુલુંડ નિવાસી શ્રીયુત સેવાભાવિ ખાંતિલાલ સી. કેરડીયા તથા મુંબઈ નિવાસી શ્રીમાન હિંમતલાલ ગુલાબચંદભાઈ એ ખૂબજ સારો સહકાર આપી અમોને સહાયતા કરી છે માટે તેઓને હાર્દિક આભાર, લી. પ્રમશકે train Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 538