Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri

View full book text
Previous | Next

Page 8
________________ | સવિનય સાદર સનગ્ન સમ પં શું આગમને ચિરંજીવી કરવા આગમ મંદિરના સ્થાપક. આગમોના અભ્યાસ વધારવા આગમો છાપવાં આગમાદય સમિતિના પ્રેરક આગમના અભ્યાસની સરળતા માટે આગમન સૂત્રોના પ્રકાશક, આગમના અભ્યાસીને પુસ્તક પ્રાપ્ત થાય તેના માટે દેવચંદ લાલભાઈ બહષભદેવ કેશરીમલ અને આનંદ પુસ્તકાલય વગેરે સંસ્થાના સ્થાપક. * આગમોના અર્થોને સમજાવવા સાત આગમ વાચનાના દાતા, આગમમાં આવતાં શબ્દોના અનેક અર્થો સમજાવવા--આગમ શબ્દકોષના કર્તા. આગમના ભાવેને સરળ રીતે સમજાવવા આગમ ચિત્રાવલીના સર્જક, આગમ પુરુષના ચિત્રના પ્રથમ પ્રકાશકએટલે “ આગમાદારક ?? ના બિરુદને વરેલ અધ પાસનસ્થ. સ્વર્ગસ્થ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબને વિનીતભાવે આ વિધિસંગ્રહ ” પુસ્તકનું સમર્પણ લી. આપના આજ્ઞાવર્તિ મુનિ શ્રી અમરેન્દ્રસાગર મુનિ શ્રી મહાભદ્રસાગરની કેટીકેટી વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 538