SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ રે વિધિ સંગ્રહના ત્રીજા પ્રકાશન પ્રસંગે (પ્રકાશકીય નિવેદન) સંવત ર૦૩૭ ની સાલમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. પણ ફકત બે મહિનામાં જ ૧૦૦૦ નકલે પૂર્ણ થઈ ગઈ અને પ્રકાશક પાસે એની સતત માંગ ચાલુ જ રહી તેથી આ ત્રીજી આવૃત્તિ છપાવવા માટે પૂ. મહારાજશ્રીને વિનતિ કરતાં તેઓશ્રીએ સંપાદકની જવાબદારી લીધી એટલે આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે. ૦ પ્રથમ આવૃત્તિમાં રાધનપુર નિવાસી હાલ મુબઈ વરલી ડે વસંતલાલ મણીલાલે કાગળ લેવામાં સહાય કરી હતી, બીજી આવૃત્તિમાં ઓરીજીનલ સટેશનરી વાલા, શ્રી રાયચદ માન ગાંધીએ ખૂબ જ સરલતાથી સારા ભાવે કાગળ મેળવી આપેલ ત્યારે આ ત્રીજી આવૃત્તિમાં કાગલ છાપકામ-વગેરે બધી જ જવાબદારી જીગી પ્રિન્ટર્સના માલીક શ્રી જીતુભાઈ એ લીધી છે આ કામ ખૂબ જ ઝડપી ને સારી રીતે કરી આપ્યું. માટે તેઓનો હાર્દિક આભારે આ પુસ્તકના બધાય પ્રકાશનોમાં મુલુંડ નિવાસી શ્રીયુત સેવાભાવિ ખાંતિલાલ સી. કેરડીયા તથા મુંબઈ નિવાસી શ્રીમાન હિંમતલાલ ગુલાબચંદભાઈ એ ખૂબજ સારો સહકાર આપી અમોને સહાયતા કરી છે માટે તેઓને હાર્દિક આભાર, લી. પ્રમશકે train Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy