Book Title: Vardhaman Deshna
Author(s): Rajkirti Gani, Vishalvijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 400
________________ وقد * * 1 : ૧ ) અને જે દુર્ગતિમાં પડતાં જીવોનું રક્ષણ કરું-ઉદ્ધારે તે ધમ": જાણ. તે ધર્મ સંયમાદિદશ ભેદે છે. એમ શ્રી સર્વએ કહ્યું છે તે સાંભળી પ્રતિબંધ પામેલા કુમારે સમક્તિ ઘારણ કર્યું. જ્યાં તે ફરી પ્રશ્ન પૂછવા જાય છે. પણ 1:...અરે! આ શું મારા ધર્માચાર્ય કયાં ગયાંગ ગજબની સ્થિત છે હમણાં તે મારી સામે જ બેઠાં હતાં. હિશે. મહાપુરુષનું ચરિત્ર અંશ્ચર્યકારી હોય તેને મારા જેવા મૂિઢ.. કંયાંથી.. જાણે ? પરંતુ તેમને મારા પર પરમ ઉપકાર છે એમ.. મનમાં ધર્મગુરુને ઉપકાર માનતકુમાર ઉભે થિયે. ત્યાં અચાનક સમરવિજય કુમારે સેના સહિત તેના પર આક્રમણ કર્યું. . . ' s :: દમ, ઈ ચારે તરફથી સાગરચંદ્રકુમારને ઘેરી સેનાના નાયકે પિતાના સુભટને કઠેર વચને કહ્યું, “હે સુભટે! આ પાપીઠ કુમારને શીઘ મારે.. ખબરદાર, નાસવા ન પામે ” તે સાંભળતાં છતાં કુમાર નિર્ભર્યુ થઈ ગાથાર્થ વિચારવા લાગે, અને કોઈ સુભટનું શસ્ત્ર ઝૂંટવી તેઓની સાથે બહાદુરીથી સંગ્રામ કરવા લાગે. ક્ષણમાત્રમાં તેણે કેટલાક દ્ધાઓને ધરણ પુરે હરહંમેશને માટે સૂવાડી દીધા, કેટલાક તે તેની પાસે પણું ન આવતાં, દુરથી જ લડવાને અભિનય કરતા કુમાર એક કદમ વધાઁ તે તેઓ ચાર કદમ પાછા ખસી જતાં. ધળી કેટલાક મરણીયા થઈઝઝૂમતાં પણ કુમારની શમશેરના ભેગ બની જતા. એકલા હાથે કુમારે કેટલાકને મારી નાખ્યા, કેટલાકને જન્મી કર્યા. બાકી રહેલા બધા એવા ઊભી પૂછડીએ ભાગ્યા કે પાછું વાળી જોયું પણ નહીં. સમરવિચ 1 t[ ' ! . ૬ t " r" * * * * *

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412