Book Title: Vardhaman Deshna
Author(s): Rajkirti Gani, Vishalvijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 404
________________ ૩૮૧૩ એકલી કેમ રહેા છે. તેઓ બોલી '' 7 તમે કાણ છે? અહી હું સુંદર ! તમે અમારુ સ્વરૂપ સાંભળો. - - 5. વૈતાઢચ પ ત ઉપર સવ ખેચરાના અધિપતિ સિંહનાદ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. અમે પાંચે તેની કસલા, શ્રી, રભા, વિમલા અને તારા નામની પુત્રીએ છીએ. એક દિવસ અમારા જનકે કાઈ નૈમિત્તિકને પૂછ્યું કે મારી આ પાંચે પુત્રીઓના પતિ કાણુ થશે ? તે ખેલ્યા, હે રાજન ! રભા રામા અને તિલેાત્તમા આદિ અપ્સરાએના રૂપને તિરસ્કાર કરે એવી રૂપ લક્ષ્મીવાળી આ કન્યાઓનેા ભરથાર મલયપુર નરેશ અમિતચદ્રના પુત્ર સાગરચંદ્ર થશે. જો કે આપ ખેચર અને તે ભૂચર છે છતાં સચૈાગ યોગ્ય જ છે. વળી આ કન્યાઓને સાગરચંદ્રકુમારના સંગમ ઘારઅંધકાર નામના વનખંડમાં થશે. તે સાંભળી સિંહનાદ રાજાએ તેને સતાષી વિસર્જન કર્યાં. '' ' '' પછી અમારા પિતાએ ધારઅધકાર નામના વનમાં આ " સાત ભૂમિવાળા મહેલ તૈયાર કરાવ્યો. એમાં અમે સુખપૂર્વક で સમય વીતાવતા તમારી રાહ જોતી રહી હતી. એવામાં તમાએ આવી અમારા જન્મ સફળ અને નૈમિત્તિકનું વચન ۱ સત્ય કયું. હવે હું નાથ! તમે અમારા પર કૃપા કરી અમારું પાણિગ્રહણ કરો, તે સાંભળી અતિ વિસ્મય પામેલા કુમારે ગાથાર્થ સ્મરી તેમનું પાણિગ્રહણ કર્યું. એવામાં તરત જ કન્યા સાથે ભુવન પણ અંદૃશ્ય થઈ ગયું. અહો! આ શું કહેવાય! તે કામિનીએ અને મહેલ એ અધુ કચાં ગયુ? શું મને માહ કે ચિત્તભ્રમ થયુ છે અથવા તા એ પ્રભાવ

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412