Book Title: Vardhaman Deshna
Author(s): Rajkirti Gani, Vishalvijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 402
________________ ૩e તેને પુત્ર છે, અને તારો શત્રુ છે. એક દિવસ સુદર્શન ભૂપતિએ સમરવિજ્ય માટે કમલચંદ્ર પાસે ભુવનકાંતાની માગાણું કરી, પરંતુ પુત્રીના જીવનની ચિંતા કરનાર કમલચંદ્ર, નૃપતિએ ચેખી ના પાડી. તેથી તે સેના સહિત ગુપ્તપણે આવ્યો, અને મારી આંખની રેશની જેવી ભુવનકાંતાને ઉપાડી ચાલ્યા ગયે. હું તેની ધાવ મા છું. મેહવશથી હું તેની પછવાડે દેડતી દેડતી અહીં આવી, મારા પુ ગે તમને. અહીં જોઈને ઓળખ્યાં. માટે કૃપા કરી આપ ભુવનકાંતાને તે મૂઢ પાસેથી છોડાવી આપની કાન્તા બનાવે. તે સાંભળી ભયભીત થયેલા સમરવિજ્યકુમારે તે કન્યા સાગરચંદ્રકુમારને. સેંપી. અરે! સેંપીશું, પણ સેંપવી પડી..... - સાગરચંદ્રકુમારે પણ ભુવનકાંતાનું પાણિગ્રહણ કર્યું. અને પિતાના સસરાને મળવા માટે કુશલવનપુર તરફ પ્રયાણ કર્યું, રસ્તામાં વીણા વેણુ મૃદંગાદિયુક્ત ગીતગાન સાંભળી. કુમાર વિસ્મય પામ્યું. એટલું જ નહિ, પણ કન્યા ગુમ. યુક્ત રથને મૂકી તે સંગીતની દિશાએ ચાલ્યો, આ નિર્જન. વનમાં આ સુરીલે સાદ અને મસ્ત મૃદગાદિને નાદ આવે. છે કયાંથી ? એમ વિચારતે તે બહુ દૂર નીકળી ગયા. ત્યાં એક ગહન કાનન (વન) માં પહોંચેલા કુમારને સાત માળને મનહર મહેલ દેખાયું. તેણે નિશ્ચય કર્યો કે ગીત ધ્વની આ મહેલમાંથી જ આવે છે. આરસ પત્થરના પગથીયાં ચઢતે; મહેલની ચિતરામણ કેરામણ જેતે, ઓરડામાં રહેલી ભેગેપગની દિવ્ય સામગ્રી જેતે, અને અનેક પ્રકારના તક વિતર્ક કરતે કુમાર મહેલના સાતમે માળે આવી પહોંચે. સંગેમરમરમય એ ભવ્ય ઓરડામાં મખમલી ઉચે.

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412