Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust

View full book text
Previous | Next

Page 11
________________ રોજ સવારે ઉઠી સાંજ સુધી ઉપધાનમાં શું શું કરવાનું છે ? જ ૨, ૧. સવારે ચાર વાગે ઉઠી સાત નવાર ગણવા. પછી માત્રાદિની શંકા ટાળી સ્થાપબાજી આગળ ખમા. ઇરિ કરી ગમણાગમણે આલોવી ફક્સમિણ દુસુમિણનો ચાર લોગસ્સનો કાઉસગ્ગરી અનુકૂળતા હોય, તો ખમા ઇચ્છા સંદિભગવન પ્રથમ ઉપધાન પાંચમંગલ મહાશ્રુતસ્કંઘ આરાધનાર્થે કાઉસગ્ન કરું? ઇચ્છે. પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંઘ આરાધનાર્થે. ક્રેમિ ઉસ્સગ્ગ. વંદણવતિયાએ દ્દી ઉપધાનનો ૧૦૦ લોગસ્સનો (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ગક્રવો. પારીને લોગસ. હેવો. પછી પ્રતિક્રમણ કરવું. ચાર થોયો પછી નમુસ્કુર્ણ હયા પછી આઠ પહોરનો પૌષધ ઉચ્ચરવો. પ્રતિક્રમણ પુરુ કરી પડિલેહણ-દેવવંદન કરવાં. સો ડગલાં વસતિ શોધી ગુરુ મહારાજ પાસે જઈ ક્રિયા ક્રવી. શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમઃ આ પદ બોલીને સો ખમાસમણાં દેવાં. દહેરાસર જઈ આઠ થોચે દેવવંદન ક્રવું. ૫. છ ઘડી દિવસ ચટે પોરિસી ભણાવવી. વ્યાખ્યાન સાંભળવું. ૬. ૧-૨-૪-૬ઠા ઉપધાનવાળાએ નવકારમંત્રની બાંધી ૨૦ નવકારવાળી ગણવી ૩-૫ મા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ Ed E3 83 E3 Ed Ed Ed Ed Ed Ed Eaઈ Ed E3 83 E3 83 E3 Ed Ed Ed Ed E . .

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36