Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text
________________
ઉપધાન બાદ અમુક પાપ ક્રતા અંતર ડંખતુ રહેવું જોઈએ, પાપક્રિયા પૂર્વે અચૂક વિચાર આવવો જોઈએ કે મે ઉપધાન કર્યા, ને હું આ પાપકરૂં? આ વિચાર કાંપાપક્રિયાને તોડી નાંખશે, કાં પાપના રસને તોડી નાંખશે.
આ શુભ વિચાર જ ઉપધાન તપ સ્મૃતિને જીવનભર તાજગી પૂર્ણ રાખશે.
તો, આજે જ આટલો નિર્ધાર અચુક કરી લો. પરમાત્માના દર્શન વિના મોઢામાં પાણીનું ટીપું નાંખીશ નહી. પરમાત્માની પૂજા ગમે તેવા સંયોગોમાં અવશ્ય કરીશ. માતા-પિતા ને પગે લાગીશ, તેમની આજ્ઞા શિરોમાન્ય ક્રીશ. જ રાત્રી ભોજન ક્રીશ નહી, સંયોગો પ્રતિકુળ હશે તો એક જ વાર ભાણે બેસી જમી લઈશ. કાંદા, બટાટા, આદુ, મૂળા, ગાજર, લસણ, જેવા અભક્ષ્ય પદાર્થો આજીવન વાપરીશ નહી. જ આઈસ્ક્રીમ ખાઈશ નહી. જ હોટલોમાં જઈશ નહી, અભક્ષ્ય ખાન-પાન દ્વારા શરીરને
અભડાવીશ નહી. પાંચ તિથિ લીલોતરીનો ત્યાગ ક્રીશ. માંસ મદિરા, ચોરી, જુગાર, શિકર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન
જેવા વ્યસનોનુ આજીવન સેવન ક્રીશ નહી. જ મધ માખણ, પીઝા, જેવા અભક્ષ્ય દ્રવ્યો વાપરીશ નહી. છે જીવોની કાલથી પેદા થતી ઊનની વસ્તુ-ચામડીની વસ્તુ (પર્સચંપલ-કોટ-ક્વડા) સૌંદર્યના સાધનોનો ઉપયોગ કરીશ નહી. નવરાત્રી, ગણેશ, હોળી, શરદપૂનમ, જેવા તમામ લૌક્કિામાં ભાગ લઈશ નહી. માળના દિવસે વાર્ષિક ઉપવાસ અને માસિક ઓછામાં ઓછું બેસણું
ક્રીશ. દd Ed Ed E3 83 Ed Ed Ed Ed Ed Ea૨ Ed Ed Ed Ed E3 E3 Ed Ed Ed Ed Ed