Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust

View full book text
Previous | Next

Page 15
________________ 1S રાવ બી. જ રાત્રે કાનમાં કુંડલ ફરજીયાત નાખવા અથવા ક્વડું બાંધવું. પર કાળવેળાએ કાંબળી ઓઢ્યા વગર બહાર જવું નહી. જ દિવસના સુવું નહી. જ છાપા-ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહિ. આ પુછયા વગર કોઈની વસ્તુ લેવી નહિ, વાપરવી નહી. નિધિમાં જરૂર પુરતુ લેવું-એઠું-મુક્વાથી દિવસ પડે. જ હાથ, પગ, મોટુ, શરીર ધોવાય નહી, ભીના કપડાના પોતા કે સ્પંચ પણ થાય નહી. હાલ પાણી ઘી ની જેમ વાપરવું. ચંડીલ-માબુ જતા પાણીનો ઉપયોગ જરૂર પુરતો જ ઓછામાં ઓછો રવો. આ ક્રિયા ક્રતા પંચેન્દ્રિય મનુષ્ય કે તીર્વચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તો ઇરિયાવહી કરી લેવી. જ્યાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. જ આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં સ્થગિલ જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઈ, વાડાનો ઉપયોગ ક્રવો પડે છે. ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલા પ્યાલામાં રખ્યા નાખવી, ચંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ ક્રવો, રાખના કારણે સુક્ષ્મ જંતુઓ ચોંટતા નથી. ના પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પુરતો જ ઉપયોગ ક્રવો. મા ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીના એઠા બિંદુઓ જે સુકાય નહી તો તેમાં અસંખ્યાત સમુઠ્ઠીમ મનુષ્યોની ઉત્પત્તિ થઈ જાય છે. 1992 93 93 93 93 93 92 9 1 92 93 93 93 93 93 93

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36