Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust

View full book text
Previous | Next

Page 18
________________ દ્રવ્યોનો નિયમ ક્રી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહી વિ.વિ. ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી. જ રાત્રે ૬ ક્લાક્ની અધિક સુવુ નહી (દિવસે તો સુવાનુ છે જ નહી). ના પ્રતિક્રમણ વિ. તમામ ક્રિયાઓ સમુહમાં ગુરુસાક્ષિએ વી. શ્રી ચરવળો મુહપત્તિ વિ. એક હાથથી દૂર જવા જોઈએ નહી. ના સવારે પ્રતિક્રમણ વિ. કિયા ક્રી ઉંઘવુ નહી. જ નિક્કરણ શરીર દબાવવું નહી. જ ભાઈઓએ બધા સાધુ મ.સા. ને, બહેનોએ બધા સાધ્વીજી મ.સા. ને બે ટાઈમ વંદન કરવું જોઈએ. આ પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરૂ માં આવે તે પહેલા જ હાજર થઈ જવું. જ કોઈની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના સ્વભાવ દોષથી સંઘર્ષ, સંક્લેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવું. ચાર્તુમાસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજીયાત છે. જ સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભુલવું નહી. આ ચુનાવાળું પાણી ૭૨ ક્લાક ચાલે, બાંદ નિર્જીવ ભૂમિમાં સુકમાં ૭૨ ક્લાક ની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે વધારાનું પાણી જયણા પૂર્વક પરઠવવું. જ પરોઢીયે તમામ ક્રિયાઓ મનમા કે અત્યંત ધીમા અવાજે ક્રવી જેથી આજુબાજુના લોકોને તક્લીફ ના થાય, ઉઠી ના જાય. ***** HO.. 9

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36