Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text ________________
ઉપધાન તપના ત૫-૪૫ ક્રિયાનુ સરવૈય
૫ હજાર લોગસ્સનો કાયોત્સર્ગ
૦ ૫ હજાર ખમાસમણા
૦ ૧ લાખ નવકાર મંત્રનો જાપ
૦ ૨૧ ઉપવાસ
૦ ૧૦ આયંબિલ
૦ ૧૬ નિવિ
૦ ૪૭ પૌષધ
♦ પ્રવચન શ્રવણ ♦ સ્વાધ્યાય દ્વારા જ્ઞાનશુદ્ધિ ♦ દેવવંદન, જાપ વિ. દ્વારા દર્શનશુદ્ધિ - પૌષધ ક્રિયા દ્વારા ચારિત્રશુદ્ધિ.
સો ડગલાની બહાર જઈને આવતા, સ્થંડિલ-માત્રુ પરઠવીને આવતા ઈરિયાવહી કરી ગમણાગમણે સૂત્ર બોલવું
ગમણાગમણે સત્ર
ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ગમણાગમણે આલોઉં ? ઈચ્છે, ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભંડમત્ત નિવણાસમિતિ, વાટ્ટિાપનિષ્ઠા સમિતિ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક્તણે ધર્મ સામાયિક પૌષધ લીધે રૂડી પેરે પાર્યું નહી, ખંડણા વિરાધના હુઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડમ્...
મુહપત્તિનુ પ્રતિલેખન ૫૦ બોલ પૂર્વક વાનુ હોય છે બોલ સમજીને ગોખી લો, તે પ્રમાણે વિધિપૂર્વક મહપત્તિ પ્રતિલેખન કરવી. ૧૫
પોતાના
""
Loading... Page Navigation 1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36