Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text ________________
ઉપયોગમાં આવતા તમામ સૂત્રો અર્થ સહિત બધા ગોખી લેવા. હું સુતી વખતે સંથારા ઉપર ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો, સુતા
સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપક્રણ વાપરવું નહી. શું આપણા નિમિત્તે સ્પેશયલ નવા આરંભ સમારંભ #ાવવા નહી. “ “અહી આવ-જા, લાઈટ-પંખા ચાલુ કર, બંધ %, આ લાવ-તે
લાવ', વિ. આજ્ઞાપૂર્વકની સાવધ ભાષા બોલવી નહી. હું બારી-બારણા ખોલ બંધ ક્રતા ચરવળાથી કે દંડાસનથી ચારે
બાજુના ખૂણાઓ બરાબર પૂજવા-પ્રમાર્જિવા (ગરોળી વિ. જીવો હોય તો નિકળી જાય - ચગદાય નહી માટે) પાટ, પાટલા, ટેબલ, ખુરસી, વિ. કોઈપણ વસ્તુ લેતા મુક્તા
ચરવળાથી વારંવાર પૂંજવાનો ઉપયોગ રાખવો. હું વ્યાખ્યાન સાંભળતી વખતે નવકારવાળી ગણવી નહી. નું સુવા-બેસવા-જમવા વિ. માં જગ્યાની પસંદગી જેવી ક્ષુલ્લક
બાબતમાં સંઘર્ષ કરવો નહી. મન બગાડવુ નહી. હું “હું અને મારૂ' આપણે ભલા ને આપણું કામ ભલુ આવી
સ્વાર્થવૃતિછોડી, બને એટલો પરાર્થક્રવો, આજુ-બાજુવાળાની સેવા-ભક્તિની તકો ઝડપી, દિલ દઈને સેવા ક્રવી.
Loading... Page Navigation 1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36