Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text ________________
ઉપધાનની આવશયકતા-મહત્તા
બતાવતું મહાનિરિક સબ સવાલ : હે ભગવાન પંચમંગલ મહાગ્રુતસ્કંધન વિનય ઉપધાન
અત્યંત દુક્ર બતાવ્યું છે. તો આવો તપ જીવો કેવી
રીતે કરી શકે? જવાબ : હે ગૌતમ જે કોઈ જીવ આ નિયંત્રણને ના ઈચ્છ,
પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રને (નવારમંત્રને) ઉપધાન
ક્ય વગર ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન રે, તે પ્રિયધર્મી ના હોય, તેદ્રઢધર્મી ના હોય, તે ગુરૂની હીલના રે, સૂત્ર-અર્થ ઉભયની હીલના ફ્લે, તે ગુરૂની હીલના રે, સૂત્રની ચાવત ગરુની હીલના ક્રવાર હોય, તે ભૂત-ભવિષ્ય અને વર્તમાન તીર્થોની આશાતના રે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની હીલના
નાર બને, તે અનંત અરિહંત સિદ્ધ સાધુઓની હીલના કરનાર બને, તે અનંત સંસારમાં રઝળે, ચોરાસી લાખ યોનીમાં દીર્ઘ કાળ સુઘી-ભટકે, અગણિત દુઃખો ભોગવે. તેથી ઉપધાન ક્યાં પહેલા જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે અવસર મળે, વિના વિલંબે, વિધિપૂર્વક અવશ્ય ઉપધાન કરી લેવા જોઈએ. ઉપધાન ક્યાં પહેલા બાળક વિ. ને જે નવાર વિ.
Loading... Page Navigation 1 ... 27 28 29 30 31 32 33 34 35 36